Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/ • सत्त्वाऽसत्त्वसप्तभङ्गीप्रदर्शनम् ।
४६३ તથાહિ– સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ ઘટ છઈ જ ૧. પદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ જ ઘટ* નથી જ ૨. એક વારઈ ઉભય વિવફાઈં અવક્તવ્ય જ, બે પર્યાય એક શબ્દઈ મુખ્યરૂપ ન કહવાઈ જ ૩. ૨ એક અંશ સ્વરૂપઇં, એક અંશ પરરૂપઇ વિવક્ષીઈ, તિવારઈ “છાં અનઈ નથી” ૪. એક અંશ સ્વરૂપઈ, એક અંશ યુગપતું ઉભયરૂપઈ વિવલીઈ, તિવારઈ “છઈ અનઈં અવાચ્ય”૫. એક અંશ પરરૂપઈ, એક અંશ યુગપત ઉભયરૂપઈ વિવક્ષીઈ, તિવારઈ “નથી અનઈ અવાચ્ય”૬. तथाहि- (१) घटः स्वद्रव्य-क्षेत्र-काल-भावापेक्षया अस्ति एव । (૨) ઘટ: પદ્રવ્ય-ક્ષેત્ર-જાન-માવાપેક્ષા ૨ નાતિ વી.
(३) युगपदुभयविवक्षया घटः अवक्तव्य एव। न हि मुख्यरूपेण द्वौ पर्यायौ एकशब्देन । युगपत् कथ्यते।
(४) घटस्यैकोंऽशः स्वरूपेण अन्यश्चांशः पररूपेण विवक्षितः तदा ‘घटः अस्ति नास्ति ।
(५) घटस्यैकोंऽशः स्वद्रव्य-क्षेत्रादिरूपेण अपरश्चांशः युगपत् स्व-परद्रव्य-क्षेत्रादिरूपेण विवक्षितः ॥ स्यात् तदा ‘घटोऽस्ति अवक्तव्यश्चे'त्युच्यते।
(६) घटस्यैकोंऽशः परद्रव्य-क्षेत्रादिरूपेण अपरश्चांशो युगपत् स्व-परद्रव्य-क्षेत्रादिरूपेण विवक्षितः जा स्यात् तदा ‘घटो नास्ति अवक्तव्यश्चे'त्युच्यते । ગેરહાજર” કે “અવિદ્યમાન' શબ્દનો પ્રયોગ કરીને સપ્તભંગીનો સ્પષ્ટ નિર્દેશ નીચે મુજબ સમજવો.
જ સત્ત્વ-અસત્ત્વ દ્વારા સમભંગીની યોજના જ (તથાદિ.) ઘટમાં સપ્તભંગીનો નિર્દેશ આ મુજબ સમજવો. (૧) સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ઘટ હાજર જ છે. (૨) પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ઘટ ગેરહાજર જ છે.
એકીસાથે સ્વ-પર દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ ઘડો અવક્તવ્ય જ છે. કારણ કે એક જ શબ્દ . દ્વારા વસ્તુના બે પર્યાયો મુખ્યરૂપે જણાવી શકાતા નથી. ઘટના એક અંશની સ્વરૂપથી તથા અન્ય અંશની પરરૂપથી વિવક્ષા કરવામાં આવે તો “ઘડો બી. હાજર જ છે તથા ગેરહાજર જ છે' - આ પ્રમાણે કહેવાય છે. ઘટનો એક અંશ સ્વદ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ તથા અન્ય અંશ એકીસાથે સ્વ-પદ્રવ્યાદિચતુષ્કની અપેક્ષાએ વિવક્ષિત હોય ત્યારે “ઘડો હાજર છે અને અવક્તવ્ય છે' - આમ કહેવાય છે. ઘટનો એક અંશ પરદ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ તેમ જ બીજો અંશ એકીસાથે સ્વ -પરદ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ વિવક્ષિત હોય ત્યારે “ઘડો ગેરહાજર છે તથા અવક્તવ્ય છે?
- આમ કહેવામાં આવે છે. ક પુસ્તકોમાં “જ નથી. કો.(૯) + સિ.માં છે. કે પુસ્તકોમાં “ઘટ’ પદ નથી. કો.(૭)માં છે. * કો.(૭)માં અને પાઠ છે. મ.માં “નઈ પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે.