Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३८५
૪/૩
• प्रत्यक्षतो भेदाभेदाऽविरोधसाधनम् । 'ननु प्रतियोगि-तदभावयोः विरोधादेव भेदाभेदयोर्न (एकत्र) समावेशः इत्याशङ्कायामाह -- એક ઠામિ સર્વ જનની સાખ્રિ, પ્રત્યક્ષઈ જે લહિયાં રે; રૂપ-રસાદિકની પરિ તેહનો, કહો વિરોધ કિમ કહિયઈ રે ૪/૩ (૪૩) શ્રત,
એક ઠામિ = ઘટાદિક દ્રવ્યનઈ વિષઈ, સર્વ અભ્રાન્ત જનની =લોકની સાખિ પ્રત્યક્ષ પ્રમાણઇ, રીં "જો ભેદાભદાદિક જે લહિયઈ છઈ, તો રૂપ-રસાદિકની પરિ તેહનો વિરોધ કહો કિમ કહિઈ?
ननु प्रतियोगि-तदभावयोः विरोधादेव भेदाऽभेदयोः नैकत्र समावेशः इत्याशङ्कायां भेदाऽ- प भेदयोरेकत्राऽविरोधं समर्थयति - ‘साक्षिणी'ति।
साक्षिणि सर्वलोके यत्, प्रत्यक्षेणोपलभ्यते।
एकत्र रस-रूपादिवत् तद्रोधः कथं भवेत् ?।।४/३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सर्वलोके साक्षिणि (सति) यद् रस-रूपादिवद् (भेदाभेदोभयं) र्श પુત્ર પ્રત્યક્ષેણ ઉપસ્થિતો (મતા) તથા થે ભવેત્ ?૪/રૂ II
एकत्र आम्रफलादिद्रव्ये सर्वलोके = सर्वस्मिन् अभ्रान्ते जने साक्षिणि सति यद् = गुण - -पर्यायप्रतियोगिकभेदाऽभेदोभयं रस-रूपादिवद् = अम्ल-मधुरादिरस-हरित-पीतादिरूपवत् प्रत्यक्षेण ण
અવતરણિકા :- “પ્રતિયોગી અને તેના અભાવ વચ્ચે પરસ્પર વિરોધ છે. જેમ કે ઘટ (= પ્રતિયોગી) જ્યાં રહેતો હોય ત્યાં તેનો અભાવ (= ઘટાભાવ ) રહી ના શકે અને જ્યાં ઘટાભાવ રહેતો હોય ત્યાં ઘટ ન રહી શકે. આમ પ્રતિયોગી અને તેના અભાવ વચ્ચે વિરોધ હોવાના લીધે જ એકત્ર ભેદ (= પ્રતિયોગી) અને અભેદ (=ભેદભાવ) રહી ન શકે.” - આ પ્રમાણે કોઈને શંકા થાય તો તેનું નિરાકરણ કરવા માટે એકત્ર ભેદ અને અભેદ વચ્ચેના અવિરોધનું ગ્રંથકારશ્રી સમર્થન કરે છે.
હા, ભેદ-અભેદમાં અવિરોધ પ્રત્યક્ષસિદ્ધ છે. શ્લોકાર્ચ - સર્વ લોકો સાક્ષી છે કે એકત્ર રૂપ-રસાદિની જેમ ભેદભેદ ઉભય પણ પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે. તેથી ભેદ-અભેદમાં વિરોધ કઈ રીતે આવે ? (આમ સમકિત શુદ્ધ કરવું.) (૪૩) વી
વ્યાખ્યાર્થી :- તમામ અભ્રાન્ત લોકો સાક્ષી છે કે એક જ કેરીમાં રૂપ અને રસ સાથે રહે છે. તેથી તે બન્નેમાં કોઈ વિરોધ નથી. એટલું જ નહિ, તે જ કેરીમાં ખાટો રસ અને મધુર રસ પણ ન રહે છે. તથા તે જ કેરીમાં લીલો વર્ણ તેમજ પીળો વર્ણ પણ રહે છે. માટે તેઓમાં પણ પરસ્પર વિરોધ નથી. આ અવિરોધ માનવાનું કારણ એ છે કે એક જ કેરીમાં ઉપરોક્ત રૂપ-રસનું પ્રત્યક્ષ પ્રમાણથી ભાન થાય છે. પ્રમાણથી થતી પ્રતીતિ જેમ વિલક્ષણ રૂપ-રસ વચ્ચે અવિરોધને સિદ્ધ કરે છે તેમ તે એક જ દ્રવ્યમાં ગુણ-પર્યાયના ભેદ તથા અભેદ વચ્ચે અવિરોધને સિદ્ધ કરે છે. કારણ કે દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે રહેલ ભેદાભેદઉભયનું ભાન પ્રત્યક્ષ પ્રમાણથી થાય છે. તેથી ‘દ્રવ્યમાં રહેનાર '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.કો.(૯) + સિ.માં છે. જે ધ.મ.માં “સવિ પાઠ. કો. (૩)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “રક્તત્વાદિક ગુણ-પર્યાયનો ભેદભેદ જે..” પાઠ.