Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
☼ घटचातुर्विध्यनिरूपणम्
ક્ષેત્ર-કાલ-ભાવાદિક યોગઈ, થાઇ ભંગની કોડી રે;
}
સંખેપઈ એક ઠાર્મિ કહિઈ, સપ્તભંગની* જોડી રે ૪/૯ (૪૯) શ્રુત૦ દ્રવ્યાદિક *વિશેષણપણઈં ભંગ થાઈ, તિમ ક્ષેત્રાદિક (= ક્ષેત્ર-કાલ-ભાવાદિક) વિશેષણઈં (=યોગઈ) સ પણિ (ભંગની કોડી=) અનેક ભંગ થાયઈં.
४/९
नयभङ्गाऽऽधिक्यं प्रदर्शयति – ‘क्षेत्रे'ति ।
४५९
क्षेत्र - कालादियोगेन भवन्ति भङ्गकोटयः । इहोच्यते समासेन सप्तभङ्गी सुयोगतः । ।४ / ९॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् – क्षेत्र - कालादियोगेन भङ्गकोटयः भवन्ति । इह समासेन सुयोगतः म् સપ્તમી તે૪/॰ ||
र्श यथा द्रव्यविशेषसम्बन्धेन भेदाऽभेदादयो भङ्गा द्रव्ये भवन्ति तथैव क्षेत्र - कालादियोगेन क्षेत्र-काल-भावादिविशेषणसम्बन्धेन भङ्गकोटयः પ્રજારોટો મન્તિ। તથાદિ - (૧) ‘स्थासादिपर्यायविशिष्टमृत्त्वेन रूपेण घटे स्थासादीनां भेदः केवलमृत्त्वेन चाऽभेदः' इति घटण -स्थासादीनां भेदाऽभेदौ पूर्वम् (४ / ८) उपदर्शितौ तथैव (२) वापीयघटे स्थासादीनां स्थासादिविशिष्टका वापीयत्वेन भेदः, तत्र वापीयत्वस्य सत्त्वेऽपि स्थासादिपर्यायविरहेण स्थासादिविशिष्टवापीयस् M
અવતરણિકા :- નયના સાતસો કરતાં પણ અધિક ભેદને ગ્રંથકારશ્રી દર્શાવે છે :છે દ્રવ્ય-ક્ષેત્રાદિસંબંધથી ભેદાભેદની વિચારણા છે
શ્લોકાર્થ :- ક્ષેત્ર, કાળ વગેરેના યોગથી નયના કરોડો ભેદ થાય છે. આ ગ્રંથમાં તો સંક્ષેપથી યોગ્ય અપેક્ષાથી (સ્વરૂપથી અસ્તિત્વ અને પરરૂપથી નાસ્તિત્વ સંબંધી) સપ્તભંગી કહેવાય છે. (૪/૯)
વ્યાખ્યાર્થ :- વિશેષ પ્રકારના દ્રવ્યના સંબંધથી દ્રવ્યમાં ભેદાભેદ વગેરે પ્રકા૨ો સંભવી શકે છે. દા.ત. તંતુ દ્રવ્યનો પટ દ્રવ્યની સાથે ઉપાદાન-ઉપાદેયભાવ નામના સંબંધના કારણે ભેદાભેદ રહેલો છે. જે રીતે વિવક્ષિત દ્રવ્યના (= ઉપાદાનકારણના) ચોક્કસ સંબંધથી દ્રવ્યમાં (= અવયવીમાં) ભેદાભેદ વગેરે પ્રકારો થાય છે, તે જ રીતે ક્ષેત્ર, કાળ, ભાવ વગેરેને વિશેષણરૂપે બનાવીને વિશેષ્યમાં (= અવયવીમાં) તેનો સંબંધ ક૨વાથી વિશેષ્યભૂત અવયવી દ્રવ્યના કરોડો પ્રકાર થાય છે. તે આ રીતે (૧) ‘સ્થાસાદિપર્યાયવિશિષ્ટમાટીસ્વરૂપે ઘટમાં સ્થાસાદિનો ભેદ તથા માત્ર માટીસ્વરૂપે ઘટમાં સ્થાસાદિનો અભેદ રહે છે' - એવું આગળ આઠમા શ્લોકની વ્યાખ્યામાં જણાવવા દ્વારા વિશિષ્ટ દ્રવ્યના સંબંધથી ઘટ અને સ્થાસાદિ વચ્ચે જેમ ભેદાભેદ દર્શાવ્યા, તે જ રીતે (૨) વાપીના ઘડામાં સ્થાસાદિવિશિષ્ટવાપીયત્વ સ્વરૂપે સ્થાસાદિનો ભેદ રહે છે. કારણ કે તેમાં વાપીયત્વ હાજર હોવા છતાં પણ સ્થાસાદિ પર્યાયો ન હોવાથી સ્થાસાદિવિશિષ્ટવાપીયત્વનો અભાવ રહે છે. તેમજ વાપીયત્વરૂપે તો વાપીના ઘડા અને સ્થાસ
=
=
♦ મ.માં ‘એ’ પાઠ. ભા.(૧)+કો.(૪+૫+૧૨+૧૩)માં ‘એક’ પાઠ. ♦ કો.(૪)માં ‘ભંગતા' પાઠ. ૪ મો.(૧)માં ‘કોડી' પાઠ. ↑ સિ.+કો.(૯)+ પુસ્તકોમાં ‘વિશેષણઈં’ પાઠ છે. અહીં પા.નો પાઠ લીધેલ છે.