Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
21
४१६
开
प्रमाणम् ।
प
अथ पूर्णांऽऽशिकसर्वज्ञत्वादिलक्षणधर्मविशेषस्य उद्देश्यतावच्छेदककोटौ प्रवेशः अभ्युपगम्यते, न तु विधेयकोटौ । ततश्च पूर्णसर्वज्ञत्वविशिष्टस्य सर्वज्ञत्वविधिः आंशिकसर्वज्ञत्वविशिष्टस्य च सर्वज्ञत्वनिषेधः व्यवहर्तव्य इति नियमाद् नाऽनेकान्तरूपता सर्वज्ञादौ सिध्यतीति चेत् ?
रा
मैवम्, पूर्णांऽऽशिकसर्वज्ञत्वादिधर्मविशेषविशिष्टस्य धर्मिणः सर्वज्ञत्वादिविधि-नियमौ शुद्धस्य र्श वा धर्मिणः पूर्णांऽऽशिकत्वादिधर्मविशेषेण तौ वाच्यावित्यत्र विनिगमनाविरहेण रुचिभेद एव प्रमाणम् । अतः ‘पूर्णसर्वज्ञत्वादिविशिष्टः सर्वज्ञादिरूपेण अस्ति, आंशिकसर्वज्ञत्वादिविशिष्टश्च सर्वज्ञादिरूपेण તુ વિશિષ્ટ વસ્તુનો વિધિ-નિષેધ : નૈયાયિક
પૂર્વપક્ષ :- (થ.) ‘સર્વજ્ઞ વગેરેમાં પોતાના સ્વરૂપની અપેક્ષાએ સર્વજ્ઞતા વગેરે ગુણધર્મો રહેલા છે તથા પરરૂપની અપેક્ષાએ અસર્વજ્ઞતા આદિ ગુણધર્મો રહેલા છે’ - આવું માનવાને બદલે ‘પૂર્ણસર્વજ્ઞત્વાદિ ધર્મવિશેષથી યુક્ત વ્યક્તિમાં પ્રસિદ્ધ એવા સર્વજ્ઞત્વ આદિ ગુણધર્મો વિદ્યમાન છે. તથા આંશિકસર્વજ્ઞત્વાદિધર્મવિશિષ્ટમાં પ્રસિદ્ધ સર્વજ્ઞત્વ આદિ વિદ્યમાન નથી' - આવું માનવું વ્યાજબી છે. તેથી ‘સર્વજ્ઞ વગેરે પરસ્વરૂપની અંશમાત્રજ્ઞાતૃત્વાદિધર્મની અપેક્ષાએ અસર્વજ્ઞ આદિ સ્વરૂપે રહેલા છે' - તેવું માનવાની જરૂર નહિ રહે. તેથી વગર ઈચ્છાએ સર્વજ્ઞનિષ્ઠ અસર્વજ્ઞતાસ્વરૂપ અનેકાંતનો સ્વીકાર કરવાની અમારે આવશ્યકતા નહિ રહે. આમ પૂર્ણસર્વજ્ઞત્વાદિનો અને આંશિક સર્વજ્ઞત્વાદિનો વિધેયરૂપે નહિ પણ ઉદ્દેશ્યતાઅવચ્છેદકરૂપે પ્રવેશ કરવાથી અનેકાંતરૂપતાનો સ્વીકાર આવશ્યક નહિ બને. તેથી સર્વજ્ઞને અસર્વજ્ઞ માનવાનો કે સિદ્ધને અસિદ્ધ માનવાનો અનેકાંત અસિદ્ધ બનશે.
☼ रुच्यनुसारेण विधि - निषेधकथनम्
૪/૨
रूपविशेषविशिष्टस्य विधि-नियमौ धर्मिणः शुद्धस्य वा रूपविशेषेण वाच्यावित्यत्र रुचिभेद एव
al
=
આ તૈયાયિક મતમાં વિનિગમનાવિરહ
ઉત્તરપક્ષ :- (મેવ.) જેમ ‘ઘાતિકર્મક્ષયવિશિષ્ટ આત્મા સર્વજ્ઞ છે' આમ કહેવું કે ‘ઘાતિકર્મક્ષયવિશિષ્ટત્વેન આત્મામાં સર્વજ્ઞત્વ છે’ આમ કહેવું તેમાં કોઈ પ્રમાણ કે તર્ક નિયામક નથી. પરંતુ | વક્તાની વિશેષ પ્રકારની રુચિ એ જ તેમાં નિયામક છે; તેમ પ્રસ્તુત સ્થળે ‘પૂર્ણસર્વજ્ઞત્વધર્મથી યુક્ત વ્યક્તિ સર્વજ્ઞ છે. આંશિકસર્વજ્ઞત્વધર્મથી વિશિષ્ટ વ્યક્તિ સર્વજ્ઞ નથી' આ પ્રમાણે વિધિ-નિષેધનો સ્વીકાર કરવો કે સ્વ-પરૂપનો વ્યક્તિના વિશેષણ તરીકે ઉલ્લેખ કર્યા વિના મહાવીર સ્વામી (= સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ વ્યક્તિ = શુદ્ધ ધર્મી) પૂર્ણસર્વજ્ઞત્વધર્મની અપેક્ષાએ સર્વજ્ઞ છે, માત્ર આંશિકસર્વજ્ઞત્વધર્મની અપેક્ષાએ સર્વજ્ઞ નથી' આ પ્રમાણે વિધિ-નિષેધનો સ્વીકાર કરવો - તેમાં કોઈ પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણ કે કોઈક મજબૂત તર્ક નિયામકસ્વરૂપે વિદ્યમાન નથી. પરંતુ વાદીની અને પ્રતિવાદીની રુચિવિશેષ જ અહીં શરણભૂત છે. બન્નેમાંથી એક પણ પક્ષમાં વિનિગમના ન હોવાથી પૂર્ણસર્વજ્ઞત્વધર્મનો અને આંશિકસર્વજ્ઞત્વધર્મનો વિધેય રૂપે સ્વીકાર કરવાની અમારી અનેકાંતવાદીની માન્યતાનો અપલાપ નૈયાયિક કરી શકે તેમ નથી. તેથી ‘પૂર્ણસર્વજ્ઞાદિવિશિષ્ટમાં પ્રસિદ્ધ સર્વજ્ઞત્વ હાજર છે. તથા આંશિકસર્વજ્ઞત્વાદિવિશિષ્ટમાં પ્રસિદ્ધ સર્વજ્ઞત્વ હાજર નથી’ આ વાત જેમ તમે રૈયાયિકો માનો છો, તેમ
-
-
-
-