Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४४२
० नैयायिकस्य धर्मिभेदोच्छेदापत्तिः । 3 ભેદ (નવિક) ન ભાઈ” ઈમ જો કહિયઈ તો જડ-ચેતનનો ભેદ ભાઈ છઈ, તિહાં (ભિન્ન=) જડત્વ
-ચેતનત્વ ધર્મનો જ ભેદ, પણિ જડ-ચેતન દ્રવ્યનો ભેદ નહીં. (એક જ ધર્મી જડ-ચેતનપણિ લહિઈ) ઈમ આ અવ્યવસ્થા થાઇ. द न जडः' इति प्रत्ययेऽपि जडत्वभेद एव चेतनत्वे भासेत, न तु चेतनद्रव्ये जडद्रव्यभेदः । इत्थञ्च
चैतन्याऽचेतनत्वयोः = चेतनत्व-जडत्वयोः धर्मयोः अपि रूप-रसयोरिव एक एव धर्मी स्यात् । " ततश्च जड-चेतनभेदकथैवोच्छिद्येत । एवञ्च जडः चेतनविधया भासेत । न इदमेवाभिप्रेत्य महोपाध्यायश्रीयशोविजयगणिवरैः स्याद्वादकल्पलताऽभिधानायां शास्त्रवार्तासमुच्चयशे वृत्तौ “येषामपि मतम् - 'पितृत्व-पुत्रत्वादयो धर्मा एव तत्तन्निरूपिता भिद्यन्ते, धर्मी त्वेकस्वभाव एव' - तेषामपि ‘एतदपेक्षयाऽयं पिता एतदपेक्षया च न पिता' इत्यादिप्रतीत्यननुरोध एव। धर्मिभेदप्रतीते
धर्माभावावगाहितायां ‘घटः पटो न' इत्यादावपि तथात्वापत्त्या च भेदकथैवोत्सीदेद्” (शा.वा.स. ७/२४ | પૃ.9૭૨) રૂત્યુમ્ | का अथ 'चेतनो न जडः' इत्यत्र भाने प्रतियोगिविधया न जडत्वलक्षणस्य धर्मस्योल्लेखः किन्तु
જો નૈયાયિકો દ્વારા કહેવામાં આવે તો વેતનો નવું:' - આવી પ્રતીતિમાં પણ તુલ્ય યુક્તિથી કહી શકાશે કે ચેતનવ નામના ગુણધર્મમાં જડત્વ નામના ગુણધર્મનો ભેદ જ ભાસે છે. પરંતુ ચેતન દ્રવ્યમાં જડ દ્રવ્યનો ભેદ જણાતો નથી. આ રીતે ચેતનત્વ અને અચેતનત્વ નામના બે ગુણધર્મનો આધાર પણ, રૂપ અને રસ નામના બે ગુણધર્મના આધારની જેમ, એક જ વસ્તુ બનશે. તેથી જડ અને ચેતન વચ્ચે ભેદની વાત જ ખતમ થઈ જશે. આ રીતે તો જડનું ભાન ચેતનસ્વરૂપે થવાની આપત્તિ આવશે.
@ સર્વથા ધર્મભેદ માનવાથી પિતા-પુત્ર વગેરે પ્રતીતિની અનુપપત્તિ છે
(ખે.) આ જ આશયથી શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં મહોપાધ્યાયશ્રી શુ યશોવિજયગણિવરે જણાવેલ છે કે “જે વિદ્વાનોનો આવો મત છે કે “પિતૃત્વ-પુત્રત્વ વગેરે ધર્મ જ . નિરૂપકભેદથી ભિન્ન હોય છે. પરંતુ જે ધર્મીમાં આ ધર્મો પ્રતીત થાય છે, તે તો એકરૂપ જ હોય Lી છે.” તેઓની દૃષ્ટિમાં ‘અમુક વ્યક્તિ અમુકની અપેક્ષાએ પિતા છે અને અમુકની અપેક્ષાએ પિતા નથી - આવી પ્રતીતિઓનું અનુસરણ કે સમર્થન નહીં થઈ શકે. સાથે સાથે આવી માન્યતાવાળાઓએ આ પણ વિચાર કરવો જોઈએ કે - ધર્મિભેદની લોકપ્રસિદ્ધ એવી પ્રતીતિને જો ગુણધર્મના અત્યન્તઅભાવનું અવગાહન કરનારી માનવામાં આવે તો “પટ: પટો ન’ આવી પ્રતીતિ વિષે પણ આવું કહી શકાશે કે આ પ્રતીતિ ઘટાત્મક પદાર્થમાં પટવરૂપ ધર્મના અત્યન્તાભાવનું અવગાહન કરે છે, નહીં કે ઘટમાં પટભેદનું અવગાહન. ઘટસ્વરૂપ ધર્મામાં પટસ્વરૂપ ધર્મીના ભેદને પોતાનો વિષય આ પ્રતીતિ નથી બનાવતી - તેવું ફલિત થશે. ફલસ્વરૂપે ભેદની ચર્ચા સમાપ્ત થઈ જશે.”
ભેદ રવપ્રતિયોગિતાના અવચ્છેદકનો વિરોધી : નૈયાયિક ૬ પૂર્વપક્ષ :- (.) વેતનો ન ' - આ પ્રમાણે જે પ્રતીતિ થાય છે તેમાં પ્રતિયોગી તરીકે જડત્વ * પુસ્તકોમાં “કહિઈ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે.