Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૪૦
. भेदनयस्य औदार्यादिसाधकता है
૪/૪ ચૈતનું તત્ત્વ તથા વિવૃતમમમઃ ત્રિવૃત્તો નયત્તતાયામ્ (દ..૨/૧૪, ૪/૩, ૨૦/૨૪, ૨૩/ ૨૨) નેત્ર | ५ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्माकमुपरि अन्यायाऽसभ्याऽनुचितव्यवहारकारिणं जनं रा कालान्तरे प्रेक्ष्य, पर्याय-पर्यायिणोः विभेदं विमृश्य, ‘अनेन आत्मना न मयि अन्यायादिकं कृतम्' - इति अभ्युपगम्य, तं प्रति मैत्र्यादिभावगर्भो व्यवहारः प्रयोक्तव्यः । सद्गुरु-कल्याणमित्रादिसदुपदेशादिना । सद्बुद्धिलाभतः कदाचित् क्वचित् क्षमायाचनाकृते अस्मत्सकाशे समुपस्थितः स्यात् तदा क्षमाप्रदानौ२) पयिकौदार्यसम्प्राप्तयेऽपि पर्याय-पर्यायिभेदः विमृश्यः यदुत ‘अन्याय-क्रोधादिकारिणो नयने रक्ते क आस्ताम्, अस्य तु धवले, शीतले, प्रशान्ते पश्चात्तापप्रयुक्ताश्रुधारासमन्विते च स्तः। तस्य वाण्याम् णि उग्रता आसीत् अस्य वाण्यां तु दीनता वर्तते । अतः पूर्वोत्तरकालीनौ जनौ पृथगेव ।' इत्थं विमृश्य ____ 'अस्य मत्सकाशे क्षमायाचनाऽऽवश्यकतैव नास्ति' इति हृदि भावनीयम् । एवं पर्याय-पर्यायिभेदः 'मोक्षमार्गप्रगतिसहायकतामाबिभर्ति। तबलेन शान्तसुधारसवृत्तौ दर्शिता “सिद्धिसाम्राज्यलक्ष्मीः = एकच्छत्रमोक्षराज्यरूपात्मर्द्धिः" (शा.सु.प्रशस्ति-२ वृ.पृ.८४) प्रत्यासन्ना स्यात् ।।४/५।। હોય તેનો સ્વીકાર કરવો જોઈએ.’ આ રીતે મનને મતાગ્રહમુક્ત બનાવવાની તેઓશ્રીએ મનનીય વાત કરી છે. આ અંગે તત્ત્વ શું છે ? તેની વિવેચના અમે દ્વાત્રિશિકા પ્રકરણની નકેલતા વ્યાખ્યામાં અનેક સ્થળે કરેલ છે. જિજ્ઞાસુવર્ગ ત્યાં દષ્ટિપાત કરી શકે છે.
- ક્ષમા આદિ ગુણોને મેળવવા ભેદનાય ઉપકારક , આધ્યાત્મિક ઉપનય :- આપણા ઉપર અન્યાય કે અનુચિત વ્યવહાર કરનાર વ્યક્તિ જ્યારે બીજી સ વાર આપણને મળે ત્યારે પર્યાય અને પર્યાયી વચ્ચે ભેદ વિચારી “આ વ્યક્તિએ મારી સાથે બિલકુલ
અસભ્ય વ્યવહાર કરેલ નથી - તેવો હાર્દિક સ્વીકાર કરી તેના પ્રત્યે મૈત્રી આદિ ભાવોથી સભર Cી એવો વ્યવહાર આપણે કરવો જોઈએ. તથા સદ્દગુરુ, કલ્યાણમિત્ર આદિના ઉપદેશ વગેરેના માધ્યમથી
તેને સદ્ગદ્ધિ મળવાથી તે કદાચ ક્યાંક આપણી પાસે માફી માંગવા આવે તો તેને ક્ષમા પ્રદાન કરવામાં ર ઉપાયભૂત એવી ઉદારતાને કેળવવા માટે પણ પર્યાય-પર્યાયીનો ભેદ વિચારવો જોઈએ. તે આ રીતે
કે “અન્યાય કે ક્રોધ કરનારની આંખ તો લાલ હતી. જ્યારે મારી માંગનારની આંખ તો ઉજ્જવળ છે, શીતળ છે, પ્રશાંત છે. આની આંખમાં તો પશ્ચાત્તાપથી પ્રયુક્ત અશ્રુધારા છે, પશ્ચાત્તાપ છે. ક્રોધ કરનારની વાણીમાં તો ઉગ્રતા હતી. આની વાણીમાં તો દીનતા છે. તેથી પૂર્વકાલીન અને ઉત્તરકાલીન વ્યક્તિ જુદી છે' - આવું વિચારી “સામેની વ્યક્તિએ મારી માફી માંગવાની જરૂર જ નથી' - આવો ભાવ આપણા હૃદયમાં જગાડવો જોઈએ. આમ પર્યાય-પર્યાયીનો ભેદ અધ્યાત્મમાર્ગે આગળ વધવામાં સહાયકતાને ધારણ કરે છે. તેના બળથી શાંતસુધારસવૃત્તિમાં દર્શાવેલી સિદ્ધિસામ્રાજ્યલક્ષ્મી = એકછત્રી મોક્ષરાજ્યસ્વરૂપ આત્મઋદ્ધિ નજીક આવે. (૪/૫)