Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/રૂ ० घटास्तित्वस्य घटत्वावच्छिन्नता 0
४१७ तृतीयान्तोल्लिख्यमानधर्मावच्छिन्नता निषेधस्येव विधेरपि युक्तैवेति तु अनुभवावलम्बि अस्मदीयं मतम् । TI૧૪-૧૫TI नास्ती'तिवत् ‘सर्वज्ञः पूर्णसर्वज्ञत्वरूपेण अस्ति, आंशिकसर्वज्ञत्वरूपेण च नास्ति' इत्यस्याऽप्यवश्यम् अभ्युपगन्तव्यत्वेन प्रतिवस्तु अनेकान्तरूपता अनाविलैव । __तृतीयान्तोल्लिख्यमानधर्मावच्छिन्नता ‘घटत्वेन घटो नास्ती'त्यत्र निषेधस्येव ‘घटत्वेन घटोऽस्ती'त्यत्र विधेरपि युक्तैवेति ‘सर्वज्ञः पूर्णसर्वज्ञत्वादिलक्षणनिजस्वरूपेण अस्ति आंशिकसर्वज्ञत्वादिलक्षणपरस्वरूपेण च नास्तीति प्रतीत्या परस्वरूपेण सर्वज्ञस्याऽपि असर्वज्ञता अनाविला, ‘घटः पटत्वेन श नास्तीति प्रतीत्या ‘घटः पटत्वेन अघटः' इति सिद्धिवत्, सौंदड-शिरोमणिप्रभृतिस्वीकृतस्य व्यधि- के करणधर्मावच्छिन्नप्रतियोगिताकाभावस्याऽपि प्रामाणिकत्वादिति तु अनुभवावलम्बि अस्मदीयं मतम् । णि અમે સાદ્વાદી પણ માનીએ છીએ. પરંતુ “સર્વજ્ઞ તરીકે સંમત મહાવીરસ્વામી આદિ વ્યક્તિ પોતાના સ્વરૂપની અપેક્ષાએ સર્વજ્ઞ છે, પરરૂપની અપેક્ષાએ અસર્વજ્ઞ છે' - આવી અમારી વાતને તમારે પણ સ્વીકારવી આવશ્યક છે. જેનો સ્વીકાર કરવામાં પોતાની માન્યતા છોડવા સિવાય) કોઈ બાધ ન આવતો હોય તો તેનો સ્વીકાર કરવામાં મધ્યસ્થ પ્રાજ્ઞ વ્યક્તિને ખચકાટ થવો ન જોઈએ. આથી દરેક વસ્તુની અનેકાંતરૂપતા નિર્વિવાદ સિદ્ધ થાય છે.
* વિધિ-નિષેધ ધર્મવિશેષથી અવચ્છિન્ન મ (તૃતીયા.) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ સ્વરસવાહી અનુભવનું અવલંબન કરનાર સ્વમતને જણાવતા દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના તબકમાં કહે છે કે – તૃતીયા વિભક્તિ જેના છેડે રહેલ હોય તેવા 11 પદ દ્વારા ઉલ્લિખ્યમાન ધર્મથી અવચ્છિન્નતા નિષેધની જેમ વિધિમાં પણ યુક્તિસંગત જ છે. આશય છે એ છે કે ઘટશૂન્ય ભૂતલમાં “ધત્વે ઘટો નાસ્તિ’ આ પ્રતીતિના આધારે ઘટવઅવચ્છિન્નપ્રતિયોગિતાકવા અભાવનો નૈયાયિક સ્વીકાર કરે છે. આ વાતને ધ્યાનમાં રાખી મહોપાધ્યાયજી મહારાજ કહે છે કે ઘટત્વથી અવચ્છિન્ન નાસ્તિત્વની જેમ “ધત્વેન પટોડસ્તિ' - આ પ્રતીતિના આધારે ઘટત્વઅવચ્છિન્ન સ. અસ્તિત્વનો (= વિધિનો) સ્વીકાર કરવો સંગત જ છે. તેથી પ્રસ્તુતમાં એવું સમજી શકાય છે કે “સર્વજ્ઞઃ पूर्णसर्वज्ञत्वादिलक्षणनिजस्वरूपेण अस्ति आंशिकसर्वज्ञत्वादिलक्षणपरस्वरूपेण च नास्ति' मा प्रतीति द्वारा નિજસ્વરૂપઅવચ્છિન્ન સર્વજ્ઞનું અસ્તિત્વ અને પરકીયસ્વરૂપઅવચ્છિન્ન સર્વજ્ઞનું નાસ્તિત્વ-આ બન્નેનો સમાન રીતે સ્વીકાર કરવો યુક્તિયુક્ત છે - આ પ્રમાણે ફલિત થાય છે. તાત્પર્ય એ છે કે “સર્વજ્ઞ હાજર હોવા છતાં પણ પરકીયસ્વરૂપઅવચ્છિન્ન સર્વજ્ઞનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપક અત્યન્તાભાવ હાજર છે” આવું કહેવાથી “સર્વજ્ઞ પરરૂપે અસર્વજ્ઞ છે' - તેમ અનાયાસે સિદ્ધ થાય છે. જેમ ઘટવરૂપે ઘટ હાજર છે. તેમ પટવરૂપે પણ ઘટ હાજર હોય તો “પરત્વેન ઘટો નાસ્તિ' તેવું બોલી ન શકાય. પરંતુ તેવો વ્યવહાર અને પ્રતીતિ તો થાય છે. વ્યધિકરણધર્મઅવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ સૌંદડ, રઘુનાથ શિરોમણિ વગેરે નૈયાયિકની જેમ જૈનમતમાં માન્ય છે. આ વાત સ્યાદ્વાદરહસ્ય, સ્યાદ્વાદકલ્પલતા, અષ્ટસહસ્રોતાત્પર્યવિવરણ વગેરે ગ્રંથો દ્વારા જિજ્ઞાસુએ જાણી લેવી. તેનાથી ફલિત થાય છે કે ઘટ પટવરૂપે