Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૫
० परिणामिनित्यता-सान्वयध्वंसाभ्युपगमः ।
४३७ परिणामान्तर्भूता भवन्ति, तत्रैव तथाव्यतिरेकज्ञानोत्पत्तेः। एवञ्च ‘स्यादेकः' इत्यविकल्पः ‘स्यादनेक' इति प સવિત્વ: સિદ્ધા... વિશ્વ પુરુષો વ્યગ્નનાળો વાનાવિમિતુ કર્થપયેરને:” (સ.ત.9/રૂર ) इति। व्यञ्जनार्थपर्यायौ च वक्ष्येते उत्तरत्र चतुर्दशशाखायां विस्तरतः।
वस्तुनः परिणामिनित्यत्वेन द्रव्य-गुणादीनामभेदसिद्धिः,सान्वयध्वंसशीलतया च भेदसिद्धिरिति न भावः। तदुक्तं श्रीहरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्तौ “परिणामे सति तस्य नित्याऽनित्याद्यनेकरूपत्वाद् श द्रव्य-गुण-पर्यायाणामपि भेदाऽभेदसिद्धेः, अन्यथा सकलसंव्यवहारोच्छेदप्रसङ्गात्, एकान्तपक्षेणाऽन्यत्वा(દેવદત્તત્વરૂપે અથવા મનુષ્યત્વ આદિ રૂપે) એક છે - આ પ્રમાણે પુરુષને ઉદેશીને અવિકલ્પ = નિર્વિકલ્પક જ્ઞાન (= એકાકારતાઅવગાહી નિશ્ચય) થાય છે. તથા ત્રણેય કાળમાં પર્યાય બદલાવાથી તેનાથી અભિન્ન પુરુષ પણ બદલાતો હોવાથી “પુરુષ કથંચિત્ (બાલ, યુવાન આદિ પર્યાય સ્વરૂપે) અનેકવિધ છે' - આ પ્રમાણે પુરુષને ઉદેશીને સવિકલ્પક જ્ઞાન (= અનેકાકારઅવગાહી નિશ્ચય) ઉત્પન્ન થાય છે...... આ પ્રમાણે વ્યંજનપર્યાયથી (= શબ્દવાચ્ય પર્યાયથી) પુરુષ એક છે. તથા બાલ, યુવાન આદિ અર્થપર્યાયોથી પુરુષ અનેક છે. આ પ્રમાણે પ્રતીતિ થાય છે.” જો કે સંમતિતર્કના પ્રથમ કાંડની બત્રીસમી ગાથાની વ્યાખ્યા શ્રીઅભયદેવસૂરિજીએ વિસ્તારથી કરેલ છે. પરંતુ તેમાંથી પ્રસ્તુતમાં ઉપયોગી એવો અંશ પરામર્શકર્ણિકામાં ઉદ્ધત કરવામાં આવેલ છે. તેથી અમે તેટલા જ અંશની અહીં છણાવટ કરેલ છે. વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું સ્વરૂપ આગળ ચૌદમી શાખામાં વિસ્તારથી જણાવવામાં આવશે.
ગ શૃંગગ્રાતિકાત્યાયનું સ્પષ્ટીકરણ * સ્પષ્ટતા :- “શૃંગગ્રાહિકા ન્યાય આ રીતે સમજવો કે અનેક ગોવાળીયાઓ પોતપોતાની ગાયોને શું એક મેદાનમાં ચરવા માટે છોડી દે ત્યારે સમાનતા = સાદૃશ્ય હોવાના કારણે “કઈ ગાય ક્યા ગોવાળની છે?” તેનો નિર્ણય સામાન્યથી કોઈને પણ થતો નથી. પણ દરેક ગોવાળ પોતપોતાની ગાયને L 1 વિશેષ લક્ષણથી ઓળખે છે. માટે મેદાનમાંથી પોતપોતાના ગોકુળમાં લઈ જવાના સમયે તેઓ પોતપોતાની ગાયને શીંગડાથી પકડીને ગોકુળ તરફ લઈ જાય છે. “શૂ ગુહ્યને વસ્યાં ક્રિયાયાં સ કૃદિજા' આ વ્યુત્પત્તિથી જે ક્રિયામાં શીંગડું પકડવું જરૂરી છે, તે ક્રિયાને “શૂટાદિકા' અથવા “શુગ્રાદિવા ચાય’ કહેવાય છે. નિશ્ચયનયને માન્ય એવા સૂક્ષ્મ પર્યાયો આપણા માટે પ્રસ્તુત શૃંગગ્રાહકોન્યાયથી વ્યવહર્તવ્ય બનતા નથી. આ પ્રમાણે સંમતિવ્યાખ્યાકારનું તાત્પર્ય સમજવું.
- દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદભેદ - શ્રીહરિભદ્રસૂરિજી (વસ્તુ.) વસ્તુ પરિણામીનિત્ય હોવાથી દ્રવ્ય, ગુણ, પર્યાય વચ્ચે અભેદની સિદ્ધિ થાય છે. તથા મૂળભૂત તત્ત્વ ટકે તે રીતે નાશ (= સાન્વય નાશ) પામવાની વસ્તુનો સ્વભાવ હોવાથી દ્રવ્ય, ગુણ, પર્યાય વચ્ચે પરસ્પર ભેદ પણ સિદ્ધ થાય છે - આવું પ્રસ્તુતમાં તાત્પર્ય છે. તેથી જ શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિયુક્તિવૃત્તિમાં જણાવેલ છે કે “આત્મા વગેરે વસ્તુમાં પરિણામિત્વ હોવાની સાથે નિત્યાનિત્યાદિ અનેકસ્વરૂપ રહેલા છે. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે પણ ભેદભેદ સિદ્ધ થાય છે. જો પ્રત્યેક વસ્તુના દ્રવ્ય-ગુણાદિમાં ભેદભેદને માનવામાં ન આવે તો તમામ પ્રસિદ્ધ વ્યવહારોનો ઉચ્છેદ માનવાની આપત્તિ આવશે. કેમ કે એકાન્તનિત્યપક્ષકાર દ્રવ્ય-ગુણાદિમાં ભેદ માનતા ન હોવાથી “આત્માનું ઘટજ્ઞાન નાશ