Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* आत्मनि भेदाभेदोभयसिद्धिः
હવઇ આત્મદ્રવ્યમાંહિ ભેદાભેદનો અનુભવ દેખાડઈં છઈં –
બાલભાવ જે પ્રાણી દીસઈ, તરુણ ભાવ તે ન્યારો રે; દેવદત્તભાવઈ તે એક જ, અવિરોધ નિરધારો રે ૫૪/૫॥ (૪૫) શ્રુત૦ બાલભાવઈ = *બાલકપણઈં, જે પ્રાણી દીસŚ છઈં, તે તરુણ ભાવઈ ન્યારો કહતાં ભિન્ન છઈં. અનઈં દેવદત્તભાવઈ તે = મનુષ્યપણાનઈં પર્યાયઈં તે એક જ છઈં. તો એકનઈં વિષઈ બાલ-તરુણભાવઈ ભેદ, દેવદત્તભાવઈ અભેદ એ અવિરોધ નિર્ધારો.
४/५
अधुनैकस्मिन्नेवाऽऽत्मद्रव्ये पर्यायभेदाऽभेदं प्रत्यक्षप्रमाणतः साधयति यो हि बालतया दृष्टः स तरुणतयेतरः । देवदत्ततयैको ह्यविरोधमेव निश्चिनु । ।४ / ५ ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - यः हि बालतया दृष्टः स हि तरुणतया इतरः, देवदत्ततया (तु) : (i) ફ્રિ અવિરોધમ્ વ નિશ્વિનુ।।૪/、|| यो हि एव मनुष्यः पूर्वं बालतया
=
=
=
बालपर्यायरूपेण दृष्टः स पश्चात् तरुणतया
=
तरुणपर्यायेण इतरः बालभिन्न इति ज्ञायते । स हि एव देवदत्ततया = देवदत्तलक्षणमनुष्यपर्यायविशेषरूपेण पूर्वोत्तरकालं एकः अभिन्न इति ज्ञायते । एवम् उभयत्र 'हि' शब्दस्य अवधारणा- र्णि र्थता बोध्या । तदुक्तं धरसेनेन विश्वलोचने “हि विशेषेऽवधारणे । हि पादपूरणे हेतौ ” (वि. लो. अव्ययवर्ग૮૪/પૃ.૪૨૦) કૃતિા
का
=
४३५
યો દીતિ।
=
=
અવતરણિકા :- આગલા શ્લોકમાં એક જ પુદ્ગલ દ્રવ્યમાં ગુણના ભેદાભેદનો પ્રત્યક્ષ પ્રમાણથી નિશ્ચય કરાવ્યો. હવે એક જ આત્મદ્રવ્યમાં પર્યાયના ભેદાભેદને પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ કરે છે :આત્મામાં પર્યાયનો ભેદાભેદ
શ્લોકાર્થ :
માણસ બાળકરૂપે પૂર્વે દેખાયેલ તે તરુણપણે જુદો છે. તેમ છતાં દેવદત્તસ્વરૂપે તે બાલ અને તરુણ એક જ છે. આ પ્રમાણે પર્યાય-પર્યાયીમાં ભેદાભેદનો નિશ્ચય કરવો. (૪/૫) વ્યાખ્યાર્થ :- જે મનુષ્ય પૂર્વે બાલપર્યાયરૂપે જોયેલ હોય તે પાછળથી યુવાનીના આંગણે આવતા ‘તરુણ પર્યાયસ્વરૂપે બાળકથી તે ભિન્ન છે' એ પ્રમાણે જણાય છે. તથા ‘તે જ બાલ અને તરુણ પર્યાયનો આધાર બનનાર વ્યક્તિ દેવદત્તસ્વરૂપે = વિશેષ પ્રકારના મનુષ્યપર્યાયરૂપે પૂર્વોત્તર કાળમાં એક જ છે' - તે પ્રમાણે જણાય છે. આમ મૂળ શ્લોકમાં રહેલ ‘હિ' શબ્દ બન્ને સ્થળે અવધારણ = જકાર અર્થમાં પ્રયોજાયેલ છે તેમ સમજવું વિશ્વલોચન ગ્રંથમાં દિગંબર ધરસેનજીએ ‘ફ્રિ’ શબ્દના અનેક અર્થ જણાવેલ છે. ત્યાં જણાવેલ છે કે “(૧) વિશેષ, (૨) અવધારણ, (૩) પાદપૂર્તિ અને (૪) આ ચાર વિષયમાં ‘દિ’ શબ્દ પ્રવર્તે છે.”
હેતુ
S
• મ. + શાં.માં ‘અવિરોધઈ’ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. ♦ મ. + ધ.માં બાલકપણે' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. * આ.(૧)માં ‘તે' પાઠ છે.
र्श