SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/રૂ ० घटास्तित्वस्य घटत्वावच्छिन्नता 0 ४१७ तृतीयान्तोल्लिख्यमानधर्मावच्छिन्नता निषेधस्येव विधेरपि युक्तैवेति तु अनुभवावलम्बि अस्मदीयं मतम् । TI૧૪-૧૫TI नास्ती'तिवत् ‘सर्वज्ञः पूर्णसर्वज्ञत्वरूपेण अस्ति, आंशिकसर्वज्ञत्वरूपेण च नास्ति' इत्यस्याऽप्यवश्यम् अभ्युपगन्तव्यत्वेन प्रतिवस्तु अनेकान्तरूपता अनाविलैव । __तृतीयान्तोल्लिख्यमानधर्मावच्छिन्नता ‘घटत्वेन घटो नास्ती'त्यत्र निषेधस्येव ‘घटत्वेन घटोऽस्ती'त्यत्र विधेरपि युक्तैवेति ‘सर्वज्ञः पूर्णसर्वज्ञत्वादिलक्षणनिजस्वरूपेण अस्ति आंशिकसर्वज्ञत्वादिलक्षणपरस्वरूपेण च नास्तीति प्रतीत्या परस्वरूपेण सर्वज्ञस्याऽपि असर्वज्ञता अनाविला, ‘घटः पटत्वेन श नास्तीति प्रतीत्या ‘घटः पटत्वेन अघटः' इति सिद्धिवत्, सौंदड-शिरोमणिप्रभृतिस्वीकृतस्य व्यधि- के करणधर्मावच्छिन्नप्रतियोगिताकाभावस्याऽपि प्रामाणिकत्वादिति तु अनुभवावलम्बि अस्मदीयं मतम् । णि અમે સાદ્વાદી પણ માનીએ છીએ. પરંતુ “સર્વજ્ઞ તરીકે સંમત મહાવીરસ્વામી આદિ વ્યક્તિ પોતાના સ્વરૂપની અપેક્ષાએ સર્વજ્ઞ છે, પરરૂપની અપેક્ષાએ અસર્વજ્ઞ છે' - આવી અમારી વાતને તમારે પણ સ્વીકારવી આવશ્યક છે. જેનો સ્વીકાર કરવામાં પોતાની માન્યતા છોડવા સિવાય) કોઈ બાધ ન આવતો હોય તો તેનો સ્વીકાર કરવામાં મધ્યસ્થ પ્રાજ્ઞ વ્યક્તિને ખચકાટ થવો ન જોઈએ. આથી દરેક વસ્તુની અનેકાંતરૂપતા નિર્વિવાદ સિદ્ધ થાય છે. * વિધિ-નિષેધ ધર્મવિશેષથી અવચ્છિન્ન મ (તૃતીયા.) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ સ્વરસવાહી અનુભવનું અવલંબન કરનાર સ્વમતને જણાવતા દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના તબકમાં કહે છે કે – તૃતીયા વિભક્તિ જેના છેડે રહેલ હોય તેવા 11 પદ દ્વારા ઉલ્લિખ્યમાન ધર્મથી અવચ્છિન્નતા નિષેધની જેમ વિધિમાં પણ યુક્તિસંગત જ છે. આશય છે એ છે કે ઘટશૂન્ય ભૂતલમાં “ધત્વે ઘટો નાસ્તિ’ આ પ્રતીતિના આધારે ઘટવઅવચ્છિન્નપ્રતિયોગિતાકવા અભાવનો નૈયાયિક સ્વીકાર કરે છે. આ વાતને ધ્યાનમાં રાખી મહોપાધ્યાયજી મહારાજ કહે છે કે ઘટત્વથી અવચ્છિન્ન નાસ્તિત્વની જેમ “ધત્વેન પટોડસ્તિ' - આ પ્રતીતિના આધારે ઘટત્વઅવચ્છિન્ન સ. અસ્તિત્વનો (= વિધિનો) સ્વીકાર કરવો સંગત જ છે. તેથી પ્રસ્તુતમાં એવું સમજી શકાય છે કે “સર્વજ્ઞઃ पूर्णसर्वज्ञत्वादिलक्षणनिजस्वरूपेण अस्ति आंशिकसर्वज्ञत्वादिलक्षणपरस्वरूपेण च नास्ति' मा प्रतीति द्वारा નિજસ્વરૂપઅવચ્છિન્ન સર્વજ્ઞનું અસ્તિત્વ અને પરકીયસ્વરૂપઅવચ્છિન્ન સર્વજ્ઞનું નાસ્તિત્વ-આ બન્નેનો સમાન રીતે સ્વીકાર કરવો યુક્તિયુક્ત છે - આ પ્રમાણે ફલિત થાય છે. તાત્પર્ય એ છે કે “સર્વજ્ઞ હાજર હોવા છતાં પણ પરકીયસ્વરૂપઅવચ્છિન્ન સર્વજ્ઞનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપક અત્યન્તાભાવ હાજર છે” આવું કહેવાથી “સર્વજ્ઞ પરરૂપે અસર્વજ્ઞ છે' - તેમ અનાયાસે સિદ્ધ થાય છે. જેમ ઘટવરૂપે ઘટ હાજર છે. તેમ પટવરૂપે પણ ઘટ હાજર હોય તો “પરત્વેન ઘટો નાસ્તિ' તેવું બોલી ન શકાય. પરંતુ તેવો વ્યવહાર અને પ્રતીતિ તો થાય છે. વ્યધિકરણધર્મઅવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ સૌંદડ, રઘુનાથ શિરોમણિ વગેરે નૈયાયિકની જેમ જૈનમતમાં માન્ય છે. આ વાત સ્યાદ્વાદરહસ્ય, સ્યાદ્વાદકલ્પલતા, અષ્ટસહસ્રોતાત્પર્યવિવરણ વગેરે ગ્રંથો દ્વારા જિજ્ઞાસુએ જાણી લેવી. તેનાથી ફલિત થાય છે કે ઘટ પટવરૂપે
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy