________________
४१८
० चेतनस्य स्व-परानेकान्तरूपतापरिच्छेतृत्वम् । और यच्चोक्तं 'येन प्रमाणेन सर्वस्याऽनेकान्तरुपता प्रसाध्यते तस्य कुतोऽनेकान्तरूपतासिद्धिः स्यात् ?'
इत्यादि, तत्रोच्यते - प्रमेयं द्विधा चेतनमचेतनञ्च। तत्राऽचेतनं स्व-पराध्यवसायविकलं न स्वस्य एकान्तस रूपताम् अनेकान्तरूपता (वा) परिच्छेत्तुमलम् । चेतनन्तु अर्थस्यानेकान्ततां परिच्छिन्दत् स्वस्याऽप्यनेकान्तरूपता प प्रकृते “सर्वज्ञोऽपि स्वकेवलज्ञानापेक्षया सर्वज्ञः, सांसारिकजीवज्ञानापेक्षया त्वसर्वज्ञः। यदि तदपेक्षयाऽपि
सर्वज्ञः स्यात् तदा सर्वजीवानां सर्वज्ञत्वप्रसङ्गः, सर्वज्ञस्याऽपि छाद्यस्थिकज्ञानित्वप्रसङ्गो वा। सिद्धोऽपि 1. स्वकर्मपरमाणुसंयोगक्षयापेक्षया सिद्धः, परजीवकर्मसंयोगापेक्षया त्वसिद्धः। यदि तदपेक्षयाऽपि सिद्धः म स्यात्, तदा सर्वजीवानां सिद्धत्वप्रसक्तिः स्याद्” (ष.द.स.श्लो.५७ वृ.) इति षड्दर्शनसमुच्चयबृहद्वृत्तिप्रबन्धः નું મર્તવ્ય:/9૪-૧૧ સી.
यच्चोक्तं 'येन प्रमाणेन सर्वस्याऽनेकान्तरूपता प्रसाध्यते तस्य कुतोऽनेकान्तरूपतासिद्धिः स्यात् ?' २ इत्यादि तत्रोच्यते - प्रमेयं द्विधा चेतनमचेतनञ्च । तत्राऽचेतनं स्व-पराध्यवसायविकलं न स्वस्य ण एकान्तरूपताम् अनेकान्तरूपतां वा परिच्छेत्तुमलम्। चेतनन्तु अर्थस्यानेकान्तरूपतां परिच्छिन्दत्
અઘટ છે. તેથી જ “પટવરૂપે ઘટ નથી' – એવું બોલી શકાય છે. આમ ઘટ હાજર હોવા છતાં ‘પરત્વેન ઘટો નાસ્તિ’ - આવી પ્રતીતિ દ્વારા “ઘટ પટવરૂપે અઘટ છે' - તેવું સિદ્ધ થાય છે. તેમ અહીં “સર્વજ્ઞા પરસ્વરૂપે અસર્વજ્ઞ છે' - તેમ અર્થઘટન કરી લેવું.
(પ્ર.) અહીં પદર્શનસમુચ્ચયબૃહદ્ઘત્તિનો પ્રબંધ યાદ કરવો. ત્યાં જણાવેલ છે કે “સર્વજ્ઞ પણ પોતાના જ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ છે. સાંસારિક જીવના જ્ઞાનની અપેક્ષાએ તે સર્વજ્ઞ નથી જ. જો સંસારી જીવના જ્ઞાનની દૃષ્ટિએ પણ તે સર્વજ્ઞ હોય તો સર્વ જીવો સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવે અથવા સર્વજ્ઞ પણ છદ્મસ્થજ્ઞાની થવાની આપત્તિ આવે. તે જ રીતે સિદ્ધ પણ પોતાના કર્મદલિકોના સંયોગનો
ક્ષય કરવાની અપેક્ષાએ સિદ્ધ છે. અન્ય જીવના કર્મયુગલોના સંયોગની અપેક્ષાએ તે સિદ્ધ નથી જ. છે જો તેની દૃષ્ટિએ પણ તે સિદ્ધ હોય તો સર્વ જીવોને સિદ્ધ માનવાની આપત્તિ આવે.” વા
અનેકાંતરૂપતાગ્રાહક પ્રમાણમાં અનવસ્થા અયુક્ત (ચવ્યો.) (૧૬) “જે પ્રમાણ દ્વારા તમામ પદાર્થો અનેકાંતસ્વરૂપ છે' - તેવું સિદ્ધ કરાય છે તે રી પ્રમાણ સ્વયં અનેકાંતસ્વરૂપ છે, તે વાત કઈ રીતે સિદ્ધ થશે ?” ઈત્યાદિ રૂપે જણાવેલ સોળમા દોષનું નિરાકરણ આ રીતે સમજવું. પ્રમાવિષયીભૂત પ્રમેય બે પ્રકારના છે – ચેતન અને અચેતન. તેમાં અચેતન પ્રમેય સ્વ-પરસંબંધી અધ્યવસાયથી શૂન્ય છે. તેથી જડ પ્રમેય પોતાની એકાંતરૂપતાનો કે અનેકાંતરૂપતાનો નિર્ણય કરવા માટે સમર્થ નથી. જ્યારે ચેતન પ્રમેય તો પદાર્થની અનેકાંતરૂપતાનો નિશ્ચય કરવાના સમયે પોતાની પણ અનેકાંતરૂપતાનો નિશ્ચય કરી લે છે. જેમ કે સર્વ (= પક્ષ) અનેકાન્તાત્મવું (= સાધ્ય) સર્વત્ (= હેતુ), ત્રિવત્ (= દષ્ટાન્ત) – આ પ્રમાણે તમામ પદાર્થોની અનેકાંત-રૂપતાને સિદ્ધ કરનાર અનુમાન પ્રમાણમાં “સર્વ' શબ્દથી ઉલ્લિખ્યમાન પક્ષની અંદર તે અનુમાન પ્રમાણનો પણ સમાવેશ થઈ જાય છે. તથા પ્રમાણ તો સ્વ-પરવ્યવસાયી હોય છે. અર્થાત્ પર પદાર્થના સ્વરૂપની જેમ પોતાના (= સ્વાત્મક પ્રમાણના) સ્વરૂપનો પણ નિશ્ચય પ્રમાણ પોતે જ કરે છે. તેથી પ્રસ્તુત અનુમાન પ્રમાણ જેમ