________________
૪/૨ ० अनेकान्ताऽनवस्थामीमांसा :
४१९ परिच्छिनत्ति। 'सर्वमनेकान्तात्मकं सत्त्वादि'त्यत्र स्वस्याऽपि सर्वमध्ये निक्षेपात् स्व-परव्यवसायिना प्रमाणेन परस्येव स्वस्याऽपि चित्ररूपताया अनुभवादिति क्व ग्राहकानवस्था ?
यदपि “अनेकान्तेऽप्यनेकान्तः तत्राऽप्यनेकान्तः इत्यादि ग्राह्यानवस्थायामेव तात्पर्यम्” ( ) इत्यादि स. पशुपालेन प्रेर्यते, स्वस्याऽप्यनेकान्तरूपतां परिच्छिनत्ति । ‘सर्वमनेकान्तात्मकं सत्त्वादि'त्यत्र स्वस्याऽपि सर्वमध्ये निक्षेपात् प स्व-परव्यवसायिना प्रमाणेन परस्येव स्वस्याऽपि चित्ररूपताया अनुभवादिति क्व ग्राहकानवस्था ? या
यद्यपि पूर्वपक्षिणा प्रमाणस्य अनेकान्तरूपत्वेऽनवस्था आपादिता उत्तरपक्षे तु ‘प्रमेयं द्विधा' । इत्यादिना उपक्रम्य समाधानमाविष्कृतं तथापि नाऽत्र ‘आम्रान् पृष्टः कोविदारान् आचष्टे' इति । न्यायस्य अवकाशः, प्रमाणस्याऽपि प्रमेयत्वात्, प्रमाणात्मकं प्रमेयम् अवलम्ब्य समाधानस्य । प्रवृत्तत्वादित्यवधेयम्।
यदपि “अनेकान्तेऽप्यनेकान्तः तत्राऽप्यनेकान्तः इत्यादि ग्राह्यानवस्थायामेव तात्पर्यम्” ( ) इत्यादि । पशुपालेन प्रेर्यते, પક્ષઅંતર્ગત પરપદાર્થની અનેકાંતરૂપતાનો નિશ્ચય કરાવશે, તેમ પક્ષઅંતર્ગત પોતાની (સ્વાત્મક અનુમાન પ્રમાણની) અનેકાંતાત્મક્તાનો (= ચિત્રસ્વરૂપતાનો) નિશ્ચય કરાવી જ દેશે. તેથી આમાં અનેકાંતરૂપતાગ્રાહક પ્રમાણની અનવસ્થાને ક્યાં અવકાશ છે? તેથી પૂર્વે સોળમા દોષના આક્ષેપ વખતે જે ગ્રાહક અનવસ્થાનું ઉલ્કાવન એકાંતવાદીએ કરેલ તે અસંગત સિદ્ધ થાય છે.
ts પ્રમાણ પણ પ્રમેયાત્મક જ (વિ.) જો કે પૂર્વપક્ષીએ તો પ્રમાણમાં અનેકાન્તતાને લઈને અનવસ્થા દોષ દેખાડેલ છે. જ્યારે ઉત્તરપક્ષમાં તો “પ્રમેય બે પ્રકારે છે’ - ઈત્યાદિથી શરૂઆત કરીને સમાધાન પ્રગટ કરેલ છે. તેમ છતાં પણ અહીં “સવાલ જુદી દિશાનો છે અને જવાબ જુદી દિશાનો છે.” આવી ઉક્તિને અવકાશ નથી. આ “આંબાના ઝાડની બાબતમાં પૂછવામાં આવે ત્યારે કોવિદાર = કુદાલ નામના ઝાડનો જવાબ આપે - તેવી અર્થાન્તરદ્યોતક ઉક્તિને પણ પ્રસ્તુતમાં અવકાશ નથી. આનું કારણ એ છે કે પ્રમાણ પણ વાત એક પ્રકારનું પ્રમેય જ છે. એટલે કે પ્રમાણાત્મક પ્રમેયને લઈને ઉત્તરપક્ષનું સમાધાન પ્રવૃત્ત થયેલ છે. ચેતનદ્રવ્ય પ્રમાણાત્મક પણ છે તથા પ્રમેયરૂપ પણ છે. આમ પ્રમેયાત્મક ચેતનદ્રવ્ય પ્રમાણ સ્વરૂપ હોવાથી તેનું અવલંબન લઈને પ્રવૃત્ત થયેલ ઉત્તરપક્ષ ન્યાયસંગત જ છે.
જ પશુપાલમતનું નિરૂપણ છે (૧) પશુપાલ નામના એકાંતવાદી વિદ્વાન અનેકાન્તવાદી સામે આક્ષેપ કરતા જણાવે છે કે “જૈન વિદ્વાનો અનેકાન્તવાદી છે. તેથી તેમના મતે સર્વ વસ્તુ અનેકાન્તસ્વરૂપ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે વસ્તુગત અનેકાન્તસ્વરૂપમાં અનેકાંતાત્મકતા છે કે એકાંતાત્મકતા ? જો વસ્તુમાં અનેકાંતાત્મકતા હોવા છતાં વસ્તુગત અનેકાંતસ્વરૂપમાં એકાંતરૂપતાને માનવામાં આવે તો સાર્વત્રિક અનેકાંતાત્મકતાનો ત્યાગ થઈ જશે. તથા વસ્તુગત અનેકાંતસ્વરૂપમાં અનેકાંતરૂપતા માનવામાં આવે તો ત્યાં પણ ફરી