SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० ० ग्राह्यानवस्थाऽपाकरणम् ० तदपि तुच्छम्, अनेकान्ते अनेकान्तस्य समयाऽविराधनयैव आश्रयणात् । तदुक्तं सम्मती '“भयणा वि हु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणा णियमो वि होइ 'समयाविरोहेण ।।" સ (સત.રૂ/૨૭) तदपि तस्य पशुपालत्वमेव आवेदयति, अस्मदभिप्रायाऽनवगमात्, अनेकान्ते अनेकान्तस्य ___ समयाऽविराधनयैव आश्रयणात् । तदुक्तं सम्मतौ अपि “भयणा वि हु भइयव्वा जह भयणा भयइ સવ્વવ્યા! gવં ભયના નિયમો વિ દોફ સમયવિરોદેT TI” (સ.ત.રૂ.૨૭) તિા म प्रकृते तर्कपञ्चाननश्रीअभयदेवसूरिकृता सम्मतितर्कगाथावृत्तिस्त्वेवम् “यथा भजना = अनेकान्तो र्श भजते = सर्ववस्तूनि तदतत्स्वभावतया ज्ञापयति तथा भजनाऽपि = अनेकान्तोऽपि भजनीयः = એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વસ્તુગત અનેકાંતસ્વરૂપમાં રહેલ અનેકાંતરૂપતામાં એકાન્તરૂપતા છે કે અનેકાંતરૂપતા? જો એકાંતરૂપતા હોય તો અનેકાન્તની સાર્વત્રિકતાનો ઉચ્છેદ થશે. તથા જો તેમાં અનેકાંતરૂપતા હોય તો તેમાં પણ અનેકાંતરૂપતા... આ પ્રમાણે ગ્રાહ્યવસ્તુસંબંધી અનેકાંતરૂપતામાં અનવસ્થા આવશે. આ પ્રમાણે અનેકાન્તવાદમાં ગ્રાહ્ય અનવસ્થા બતાવવાનું અમારું તાત્પર્ય છે.” છે પશુપાલમતનો નિરાસ છે (.) પશુપાલ નામના વિદ્વાને પ્રમાણગ્રાહ્ય વસ્તુની અનેકાંતરૂપતાને વિશે જે અનવસ્થા દોષનું ઉભાવન જૈનો સમક્ષ કરેલ છે, તે તેનું પશુપાલપણું જ જણાવે છે. કેમ કે અમારો અભિપ્રાય તેને ખબર જ નથી. હકીકતમાં જૈન સિદ્ધાંતનો વિરોધ ન આવે તે રીતે અનેકાંતમાં પણ અમે જૈનો અનેકાંતનો સ્વીકાર કરીએ છીએ. તેથી જ સંમતિતર્કપ્રકરણ નામના ગ્રંથમાં શ્રીસિદ્ધસેનદિવાકરજીએ જણાવેલ છે કે છે “જેમ ભજના સર્વ દ્રવ્યોને વિભક્ત કરે છે તેમ ભજનામાં પણ વિભજન સમજી લેવું. તેથી સિદ્ધાન્તને a વિરોધ ન આવે તે રીતે ભજના નિયમરૂપ પણ થઈ શકે છે.” તેનો વિશેષાર્થ આ રીતે સમજવો કે " “જેમ ભજના = અનેકાંત સર્વ વસ્તુને તદ્અતસ્વભાવરૂપે જણાવે છે તેમ ભજના = અનેકાંત પણ એ તાતત્ સ્વભાવરૂપે ભજનીય છે. અર્થાત્ અનેકાંત પણ એકાન્ત-અનેકાંતસ્વરૂપે જણાવવા યોગ્ય છે. મતલબ કે “નયની અપેક્ષાએ અનેકાંત એકાંતસ્વરૂપ છે તથા પ્રમાણની અપેક્ષાએ તે અનેકાંતસ્વરૂપ છે” - આ રીતે અનેકાંત ભજનીય = વિભજનીય = વિભાગપૂર્વક જણાવવા યોગ્ય છે. આ રીતે જ ભજના = અનેકાંત સંભવે છે. તથા જૈન આગમ સિદ્ધાંતનો વિરોધ ન આવે તે રીતે ભજના નિયમરૂપે = એકાંતરૂપે પણ સંભવે છે.” અનેકાંતની અવ્યાપકતાનો ભય નિર્મૂળ છે (ત્તે) સંમતિતર્ક ગ્રંથની પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજે આ મુજબ કરેલ છે - “જૈન સિદ્ધાંતમાં “આવું છે - આવું નથી' આ રીતે વિકલ્પોને બતાવવા માટે વારંવાર ચા” (= ભજના) શબ્દનો પ્રયોગ જોવા મળે છે. પરસ્પર વિરુદ્ધ વિકલ્પોની રજૂઆત એ જ સ્યાદ્વાદ કે અનેકાંતવાદ છે. માટે ગ્રંથકારે પણ અહીં અનેકાંત માટે “ભજના' શબ્દનો પ્રયોગ કરેલ છે. તેઓ કહે • કો.(૩) + લી.(૪) + સિ.માં ‘સમયવિરાળત્તિ' પાઠ. મુદ્રિતસમ્મતિતર્કમાં “સમયવિરોફેજ' પાઠ. 1. भजना अपि हु भजनीया यथा भजना भजति सर्वद्रव्याणि। एवं भजनानियमोऽपि भवति समयाऽविरोधेन ।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy