Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
सर्वं सर्वात्मकमसर्वात्मकञ्च
૪/રૂ
यथोक्तं 'प्रमाणमप्यप्रमाणं स्यादित्यादि तदपीष्टमेव प्रमाणस्य स्वरूपापेक्षया प्रमाणरूपताया: पररूपाप्रकृते षड्दर्शनसमुच्चयबृहद्वृत्तौ “ जलादेः स्वरूपापेक्षया जलादिरूपता न पररूपापेक्षया । न ततो प जलार्थिनामनलादौ प्रवृत्तिप्रसङ्गः, स्व-परपर्यायात्मकत्वेन सर्वस्य सर्वात्मकत्वाभ्युपगमात्, अन्यथा वस्तुस्वरूपस्यैव શું ઘટમાનત્વા" (વ.૩.૧.શ્નો.૭ રૃ.) ત્યાઘુત્તમ્।
1
किञ्च, सर्वं सर्वात्मकमित्यपि स्व- परपर्यायैः सामान्यविवक्षयैवोच्यते । केवलस्वपर्यायलक्षणविशेषविवक्षया तु सर्वम् असर्वात्मकमित्यप्यभ्युपगम्यत एवाऽस्माभिः । तदुक्तं विशेषावश्यकभाष्ये “સર્વાં चिय सव्वमयं स परपज्जायओ जओ निययं । सव्वमसव्वमयं पि य विवित्तरूवं विवक्खाओ ।। ” (वि.आ.भा. स्वलक्षणं विशेषमात्र૧૬૦૨) કૃતિ। ‘વિવિત્તપમ્ = અન્યતો વ્યાવૃત્તરૂપ = વનસ્વાત્મનં r स्वरूपमि'ति यावत्। स्वलक्षणात्मकविशेषस्वरूपाऽपेक्षयैव तत् तद् जलादिकं वस्तु नियतार्थक्रियाकारीति
न प्रसिद्धार्थव्यवस्थाविलोपः । ।१२ । ।
यथोक्तं ‘प्रमाणमप्यप्रमाणं स्यादित्यादि तदपीष्टमेव, प्रमाणस्य स्वरूपापेक्षया प्रमाणरूपतायाः
A
૪૦૮
=
(પ્ર.) પ્રસ્તુત દોષના નિરાકરણ માટે ષગ્દર્શનસમુચ્ચયબૃહવૃત્તિમાં જણાવેલ છે કે “જલાદિ પોતાના સ્વરૂપની અપેક્ષાએ જ જલાદિરૂપ છે. પરસ્વરૂપની અપેક્ષાએ તે જલાદિસ્વરૂપ નથી. તેથી જલાર્થીની અગ્નિ વગેરેમાં પ્રવૃત્તિ થવાની આપત્તિ નહિ આવે. સ્વ-પરપર્યાયની અપેક્ષાએ સર્વ વસ્તુ સર્વાત્મક છે. અન્યથા વસ્તુનું સ્વરૂપ જ સંગત ન થઈ શકે.”
=
=
છે સર્વ વસ્તુ સર્વાત્મક અને અસર્વાત્મક છે
(વિઝ્યુ.) વળી, ‘સર્વ વસ્તુ સર્વાત્મક છે’ - આવી જિનવાણી પણ સ્વ-૫૨પર્યાયથી સામાન્યવિવક્ષાએ જ કહેવામાં આવે છે. બાકી ફક્ત સ્વપર્યાયસ્વરૂપ વિશેષધર્મની વિવક્ષાથી તો ‘સર્વ વસ્તુ અસર્વાત્મક છે' - આવું પણ અમે અનેકાન્તવાદીઓ માનીએ જ છીએ. તેથી જ શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે ‘તમામ વસ્તુ ચોક્કસ સ્વ-૫૨૫ર્યાયથી સામાન્યવિવક્ષાએ સર્વાત્મક જ છે. તથા સર્વ વસ્તુ અસર્વાત્મક પણ છે. કારણ કે કૈવલસ્વપર્યાયની વિવક્ષાથી દરેક પદાર્થ અન્યપદાર્થથી ભિન્ન કેવલવિશેષસ્વરૂપ જ છે કેવલ સ્વાત્મક = સ્વલક્ષણાત્મક = ત્યાં સુધી સમજવું.
CIL
વ્યાવૃત્ત તેથી કેવલ સ્વલક્ષણાત્મક માત્ર વિશેષસ્વરૂપની અપેક્ષાએ જ જલ વગેરે તે તે વસ્તુ નિયત એવા કાર્યને કરશે. તેથી તરસ છીપાવવા માટે પાણીને લેવા જવું, રસોઈ કરવા અગ્નિને ગ્રહણ કરવો વગેરે પ્રસિદ્ધ અર્થવ્યવસ્થાનો ઉચ્છેદ થવાની આપત્તિ અનેકાન્તવાદમાં નહિ આવે.
=
પ્રમાણની અપ્રમાણરૂપતા : જૈન
આ
(યયોń.) (૧૩) ‘સર્વ વસ્તુને અનેકાંતાત્મક માનવામાં પ્રમાણ પણ અપ્રમાણભૂત બનશે' પ્રમાણે જૈનોની સામે એકાંતવાદીઓએ જે આપત્તિ દર્શાવેલી હતી તે તો જૈનોને ઈષ્ટાપત્તિ જ છે. આનું કારણ એ છે કે પ્રમાણ પણ પોતાના સ્વરૂપની અપેક્ષાએ જ પ્રમાણસ્વરૂપ છે. પરસ્વરૂપની અપેક્ષાએ તો પ્રમાણ પણ અપ્રમાણસ્વરૂપ જ છે. આ વાત સ્યાદ્વાદીઓને સંમત જ છે. ષગ્દર્શનસમુચ્ચયબૃહવૃત્તિમાં
1. सर्वञ्चैव सर्वमयं स्व- परपर्यायतो यतो नियतम् । सर्वमसर्वमयमपि च विविक्तरूपं विवक्षातः । ।