Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० गतिरूपतानेकान्तविचार:
४०९ पेक्षया त्वप्रमाणपतायाः स्याद्वादिनामभीष्टत्वात्। विशेषभेदाऽपेक्षयाऽप्यात्रऽनेकान्तोऽदुष्टः, परोक्षस्याऽपरोक्षरूपेण अपरोक्षस्य च प्रमाणस्य परोक्षरूपेणाऽप्रमाणत्वात् ।
अनेनैवाऽभिप्रायेण गतिपरिणतस्य गतिख्यतैकान्तः सम्मतो दूषितः । तथाहि “गईपरिणयं गइ चेवा केई दवियं वयंति एगंता। तं पि य उड्डगईअं तहा गई अण्णहा अगइत्ति ।।" (स.त.३/२९) पररूपापेक्षया त्वप्रमाणरूपतायाः स्याद्वादिनामभीष्टत्वात् । “प्रमाणमपि स्वविषये प्रमाणं परविषये चाऽ- ५ प्रमाणम्” (ष.द.स.श्लो.५७) इति व्यक्तं षड्दर्शनसमुच्चयबृहद्वृत्तौ । विशेषभेदाऽपेक्षयाऽप्यत्राऽनेकान्तोऽदुष्टः, रा परोक्षस्याऽपरोक्षरूपेण अपरोक्षस्य च प्रमाणस्य परोक्षरूपेणाऽप्रमाणत्वात् ।
अनेनैवाऽभिप्रायेण गतिपरिणतस्य गतिरूपतैकान्तः सम्मतितर्के दूषितः। तदुक्तं “गईपरिणयं । गइ चेव केई दवियं वयंति एगंता। तं पि य उड्ढगईअं तहा गई अण्णहा अगइत्ति ।।” (स.त.३/२९) इति। ।
प्रकृते तर्कपञ्चाननश्रीअभयदेवसूरिकृततद्वृत्तिलेशस्त्वेवम् – “गतिक्रियापरिणामवद् द्रव्यं गतिमदेव क - इति केचिद् मन्यन्ते, तदपि गतिक्रियापरिणतं जीवद्रव्यं सर्वतो गमनाऽयोगाद् ऊर्ध्वादिप्रतिनियतदिग्गतिकं णि આ અંગે જણાવેલ છે કે “પ્રમાણ પણ સ્વવિષયમાં જ પ્રમાણરૂપ છે. અને પરવિષયમાં અપ્રમાણરૂપ છે.' વળી, પ્રમાણના વિશેષ પ્રકારના ભેદની અપેક્ષાએ પણ પ્રમાણમાં પ્રમાણરૂપતા અને અપ્રમાણરૂપતા સ્વરૂપ અનેકાંતને સ્વીકારવામાં કોઈ દોષ આવતો નથી. તે આ રીતે - પ્રમાણના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. અપરોક્ષ = પ્રત્યક્ષ પ્રમાણ પ્રત્યક્ષરૂપે પ્રમાણ છે. પરંતુ પરોક્ષરૂપે તે અપ્રમાણ જ છે. તથા પરોક્ષ પ્રમાણ પરોક્ષરૂપે પ્રમાણ છે. પરંતુ પ્રત્યક્ષરૂપે તે અપ્રમાણ જ છે. આમ પ્રમાણના અવાજોર ભેદની વિચારણા કરીએ તો પણ પોતાના વિશેષ પ્રકારના સ્વરૂપની અપેક્ષાએ જ પ્રમાણવિશેષ પ્રમાણ સ્વરૂપ છે. તથા પોતાનામાં અવિદ્યમાન વિશેષ પ્રકારના પ્રમાણસ્વરૂપની અપેક્ષાએ તો તે છે પ્રમાણવિશેષ અપ્રમાણભૂત જ છે. આમ પ્રમાણ પણ પ્રમાણ સ્વરૂપ અને અપ્રમાણસ્વરૂપ છે.
જ ગતિપરિણત દ્રવ્ય સર્વથા ગતિરૂપ નથી : સંમતિકાર જ (ગનેનૈવ.) આ જ અભિપ્રાયથી સંમતિતર્કપ્રકરણમાં શ્રસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે “ગતિપરિણત દ્રવ્ય ગતિસ્વરૂપ જ હોય છે' - એવા એકાંતનું ખંડન કરેલ છે. ત્યાં તેઓશ્રીએ એવું જણાવેલ છે રર. કે – “ગતિક્રિયા સ્વરૂપ પરિણામવાળું દ્રવ્ય નિયમો ગતિમાન જ હોય છે તેવું કેટલાક એકાંતવાદીને અભિમત છે. પરંતુ તે ગતિપરિણત જીવદ્રવ્ય પણ ગતિકાળે સર્વ દિશામાં ગતિ કરતું નથી. પરંતુ ઊર્ધ્વ વગેરે પ્રતિનિયત દિશામાં જ ગતિ કરે છે. માટે પ્રતિનિયત દિશામાં ગમન કરવાની અપેક્ષાએ જ તે દ્રવ્ય ગતિમાન છે. ગતિદિશા સિવાયની અન્ય દિશાની અપેક્ષાએ તે દ્રવ્ય અગતિમાન જ છે.”
- ઈષ્ટગતિ અનિષ્ટગતિવિરહસાધક (ક.) આ કારિકાની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જે ફરમાવેલ છે તેનો સંક્ષેપાર્થ આ મુજબ છે કે “જે દ્રવ્યમાં ગમનક્રિયાના પરિણામનો ઉદ્દભવ થયો હોય તે દ્રવ્યને અમુક એકાંતવાદીઓ તે સમયે નિયમા (=એકાન્ત) ગતિશીલ જ માને છે. પરંતુ અનેકાંતવાદી કહે છે કે તે ગતિપરિણત જીવદ્રવ્ય 1. गतिपरिणतं गतिः एव केऽपि द्रव्यं वदन्ति एकान्तात्। तदपि च ऊर्ध्वगतिकं तथा गतिः अन्यथा अगतिः इति ।।