Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૦ ૦
• स्याद्वारे प्रतिनियतस्वरूपभानविचारः ० एतेन वैयधिकरण्यमपि निरस्तम्, निर्बाधकप्रत्यक्षबुद्धौ भेदाऽभेदयोः स्प-रसयोरिव ऐकाधिकरण्यप्रतीतेः ।।२।। __ अत एव न सकर-व्यतिकरावपि, भेदाऽभेदयोरेकस्मिन् पदार्थे प्रतिनियतरूपेण प्रतीयमानत्वात् ।।३-४ ।। स यच्चोक्तम् 'अनवस्था स्यादिति तदप्यनुपपन्नम्, वस्तुन एव भेदाऽभेदात्मकत्वाऽभ्युपगमात्, प यत्किञ्चिदेतत् ।।१।।
एतेन वैयधिकरण्यमपि निरस्तम्, निर्बाधकप्रत्यक्षबुद्धौ भेदाऽभेदयोः रूप-रसयोरिव ऐकाधिરખ્યપ્રતીતે પારા स अत एव न सङ्कर-व्यतिकरावपि, कथञ्चिदभिन्नयोरपि भेदाऽभेदयोरेकस्मिन् पदार्थे यथाक्रम ा भेदत्वाऽभेदत्वलक्षणप्रतिनियतरूपेणैव प्रतीयमानत्वात् । न हि वस्तुगतैः सर्वैरेव धर्मैः वस्तुनो भानं ___ सर्वेषां सम्पद्यते । ‘घट' इत्युक्ते कम्बुग्रीवादिमत्त्व-जलाहारकत्व-वासन्तिकत्वादीन् सतोऽपि धर्मान्
विमुच्य घटत्वेनैव घटभानवत् भेदत्वाऽभेदत्वोभयस्य प्रत्येकं भेदाभेदयोः सत्त्वेऽपि भेदत्वेनैव णि भेदस्य अभेदत्वेनैव चाभेदस्य भानमुपपद्यते जैनमते इत्याशयः।।३-४ ।। ગુણ-ગુણીના ભેદ અને અભેદ વચ્ચે વિરોધની કલ્પના કરવી એ વાહિયાત છે.
) વૈયધિકરણ્ય દોષનું નિરાકરણ) (ર્તન) (૨) વિરોધના નિરાકરણથી વૈયધિકરણ્યનું પણ નિરાકરણ થઈ જાય છે. કારણ કે એક જ ઘટમાં રૂપ અને રસ બન્નેનું ઐકાધિકરણ્ય પ્રત્યક્ષ બુદ્ધિ દ્વારા જેમ જણાય છે, તેમ એક જ દ્રવ્યમાં ગુણાદિના ભેદભેદનું ઐકાધિકરણ્ય પ્રત્યક્ષ બુદ્ધિ દ્વારા જણાય છે. વળી, આ પ્રત્યક્ષ બુદ્ધિ ભ્રાન્ત નથી. કારણ કે વિસંવાદ કે વિરોધ વગેરે કોઈ બાધક તત્ત્વ પાછળથી ઉપસ્થિત થતા નથી.
૬ સંકર-વ્યતિકર દોષનું નિરાકરણ : (ાત વ.) (૩-૪) એકત્ર ગુણાદિના ભેદભેદનું અવગાહન કરનારી પ્રત્યક્ષ બુદ્ધિ અબાધિત Cી હોવાથી સંકર અને વ્યતિકર દોષને પણ પ્રસ્તુતમાં અવકાશ નથી. એક જ દ્રવ્યાત્મક પદાર્થમાં રહેનારા
ભેદ અને અભેદ પરસ્પર કથંચિત્ અભિન્ન હોવા છતાં ત્યાં ગુણાદિનો ભેદ ભેદવરૂપે અને અભેદ રી અભેદત્યસ્વરૂપે જ રહેલ છે – તેવું અબાધિત બુદ્ધિથી પ્રતીત થાય છે. તેથી એકબીજાના વિષયમાં જવા
સ્વરૂપ વ્યતિકર દોષ કે એકબીજાના સ્વરૂપે ભેદ-અભેદઉભયપ્રતીતિ સ્વરૂપ સંકર દોષ કેવી રીતે લાગુ પડે? વસ્તુના બધા જ ગુણધર્મોને મુખ્ય કરીને દરેક વસ્તુનું ભાન બધાને થતું નથી. ઘડામાં કંબુગ્રીવાદિમત્ત્વ, જલાહારકત્વ, વસંતઋતુનિષ્પન્નત્વ વગેરે ઘણા ગુણધર્મો હોવા છતાં પણ “ઘડાને લાવ'- આવું કહેવામાં આવે ત્યારે તે ગુણધર્મોને છોડીને ઘટવરૂપે જ ઘટનું જેમ ભાન થાય છે, તેમ જૈનમતાનુસાર ભેદઅભેદ આ બન્નેમાં ભેદત્વ-અભેદત્વસ્વરૂપ બબ્બે ધર્મો હોવા છતાં ભેદનું ભેદવરૂપે જ ભાન થાય અને અભેદનું અભેદવરૂપે જ ભાન થાય. આમ માનવું તર્કસંગત જ છે.
$અનવસ્થા દોષ અસંગત છે (ાવ્યો.) (૫) “એકત્ર ભેદભેદનો સમાવેશ કરવામાં અનવસ્થા આવશે’ - આમ પૂર્વે જણાવેલ