Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૨
* एकान्तवादेऽन्योऽन्याश्रयः
३९९
एकस्मिन् पदार्थे प्रतीयमानत्वाच्चानयोरविरोधः । न चेयं धीः भ्रान्ता, बाधकाभावात् । न च विरोधो ચ बाधकः अन्योऽन्याश्रयात्; अस्या भ्रान्तत्वे विरोधसिद्धि:, तत्सिद्धौ चाऽस्या भ्रान्तत्वसिद्धेः । न च सर्वथा भावानां विरोधो वक्तुमपि शक्यः । कथञ्चिद् विरोधस्तु पर ( ? रस) रूपादीनां सर्वभावेषु तुल्यत्वान्न बाधक 21. इति यत्किञ्चिदेतत् ।।१।।
अन्यत्वनामको द्वितीयो भेदः, न तु पृथक्त्वाख्यः, एकप्रदेशत्वात् । ततश्च गुण-गुणिनोः अतद्भावलक्षण- प भेदविशिष्टैकप्रदेशत्वात्मकाऽभेदाभ्युपगमे नास्ति विरोधः । अधिकन्तु वक्ष्यते ( ११ / १०) |
एकस्मिन् पदार्थे प्रत्यक्षप्रमाणतः प्रतीयमानत्वाच्चानयोरविरोधः, प्रमाणानुपपत्तेरेव तल्लक्षणत्वात्। तदुक्तं द्रव्यालङ्कारे " प्रमाणानुपपत्तिर्हि विरोधलक्ष्म” (द्रव्या. प्र.३/पृ. १९४) । यथोक्तं जैनविशेषतर्फे म यशस्वत्सागरेण अपि “विरुद्धधर्माध्यासस्तु नानेकान्तं प्रतिक्षिपेत् । गुड-नागरभैषज्यान्न दोषोऽयं द्वयात्मनि ।। " र्श (નૈ.વિ.ત.૧/૨૩) કૃતિ। ન ચેયં ધીઃ પ્રાન્તા, વાધાડભાવાત્। ન ચ વિરોધો વાધઃ, અન્યોન્યાશ્રયાત્; अस्या भ्रान्तत्वे विरोधसिद्धिः, तत्सिद्धौ चाऽस्या भ्रान्तत्वसिद्धेः । न च सर्वथा भावानां विरोधो वक्तुमपि शक्यः। कथञ्चिद् विरोधस्तु रस-रूपादीनाम् इव सर्वभावेषु तुल्यत्वान्न बाधक इति એકપ્રદેશત્વરૂપ (= સમાનપ્રદેશત્વરૂપ) અભેદ અને અતદ્ભાવરૂપ ભેદ - આમ બન્નેનો સમાવેશ કરવામાં કોઈ વિરોધ જણાતો નથી. આ બાબતમાં અધિક નિરૂપણ આગળ અગિયારમી શાખામાં (૧૧/૧૦) થશે. * વિરોધ માનવામાં અન્યોન્યાશ્રય
(સ્મિન્.) (૧) ગુણ અને ગુણી વચ્ચે ભેદ અને અભેદ માનવામાં વિરોધ નથી. કારણ કે એક જ પદાર્થમાં તે બન્નેનું પ્રત્યક્ષ પ્રમાણથી ભાન થાય છે. પ્રમાણની અનુપત્તિ એ જ તો વિરોધનું લક્ષણ છે. દ્રવ્યાલંકારમાં જણાવેલ છે કે ‘પ્રમાણની અસંગતિ જ વિરોધનું લક્ષણ છે.' તેથી જ જૈનવિશેષતર્કમાં યશસ્વત્સાગરજીએ પણ જણાવેલ છે કે ‘વિરુદ્ધધર્માધ્યાસ અનેકાન્તનો અપલાપ કરી શકે તેમ નથી. કારણ કે ગોળ-સૂંઠની ગોળીસ્વરૂપ ઔષધના ઉદાહરણથી ક્રયાત્મક વસ્તુમાં આ વિરોધ દોષ રહેતો નથી.' આમ ગોળ-સૂંઠની ગોળીના ઉદાહરણ વડે પ્રત્યક્ષ પ્રમાણથી જે જણાય તેમાં પ્રમાણની અસંગતિ કઈ રીતે સંભવે ? આ પ્રત્યક્ષ બુદ્ધિ જ ભ્રાન્ત છે' એવી શંકા ન કરવી. કારણ કે આ ] બુદ્ધિ ઉત્પન્ન થયા બાદ પ્રવૃત્તિમાં વિસંવાદ સ્વરૂપ બાધક તત્ત્વ ઉપસ્થિત થતું નથી. તેથી તે ખોટી નથી. અહીં વિરોધ બાધક નથી. બાકી તો અન્યોન્યાશ્રય દોષ ઉપસ્થિત થાય. તે આ પ્રમાણે - ‘ગુણીમાં ગુણના ભેદનું અને અભેદનું અવગાહન કરનારી બુદ્ધિ ભ્રાન્ત છે' તેવું સિદ્ધ થાય તો જ ગુણ-ગુણીમાં ભેદાભેદનો વિરોધ સિદ્ધ થાય. તથા ગુણ-ગુણીના ભેદાભેદમાં વિરોધ (અન્ય પ્રમાણથી) સિદ્ધ થાય તો જ ‘ગુણ-ગુણીના ભેદાભેદની બુદ્ધિ ભ્રાન્ત છે’ - તેવું સિદ્ધ થાય. આમ એક્બીજાની સિદ્ધિમાં એકબીજાની અપેક્ષા હોવાથી ન તો ભેદાભેદમાં વિરોધ સિદ્ધ થશે કે ન તો ભેદાભેદની બુદ્ધિ ભ્રમરૂપ સિદ્ધ થશે. તેથી વિરોધ પણ બાધક નથી. વળી, બીજી વાત એ છે કે સર્વ ભાવોમાં સર્વથા વિરોધ કહેવો પણ શક્ય નથી. હા, કથંચિદ્ વિરોધ કહી શકાય. કથંચિદ્ર વિરોધ તો રૂપ-૨સ વગેરેની જેમ સર્વ ભાવોમાં સમાન જ છે. તેથી જ કથંચિત્ વિરોધ ક્યારેય એકત્ર વિવિધ ભાવોના સમાવેશમાં બાધક નથી. તેથી
સ