Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३८६
० कालभेदेन भेदाभेदाविरोधसिद्धिः । २. न हि दृष्टेऽनुपपन्नं नाम' (लघीयस्त्रयवृत्ति १/२७ पृ.९)।
प्रमाणेन उपलभ्यते = प्रमीयते तद्रोधः = तस्य द्रव्यानुयोगिक-गुणपर्यायप्रतियोगिकभेदाऽभेदोभयस्य y विरोधः कथं = केन प्रकारेण भवेत् = सिध्येत् ? “न हि दृष्टे अनुपपन्नं नाम, अन्यथा सर्वत्राऽपि ___ तत्प्रसङ्गः” (ष.द.स.श्लो.५७ वृ.) इति व्यक्तं षड्दर्शनसमुच्चयबृहद्वृत्तौ। तदुक्तं सूत्रकृताङ्गवृत्तौ श्रीशीला। ङ्काचार्येण अपि “न च दृष्टेऽनुपपन्नं नाम | न च ‘सर्वं मिथ्या' इत्यभ्युपपत्तुं युज्यते, यतो दृष्टहानिः તેનું છત્પના ૨ પાપીયરી” (.કૃ..ર/મ.પ/પૂ.99/9.રૂ૭૬) તિા
अयमत्राशयः - यथा 'यत्रैवाऽऽम्रफले पूर्वमम्लरस आसीत् तस्मिन्नेव पश्चाद् मधुररस ' आविर्भवति'। यथा च ‘यस्मिन्नेव आम्रफले पूर्वं हरितरूपमासीत् तस्मिन्नेव पीतरूपमुपजायते' इति * प्रत्यक्षतः प्रमीयते तथैव यस्मिन्नेवाऽऽत्मद्रव्ये केवलज्ञानानुत्पादकाले केवलज्ञानभेद आसीत् तस्मिन्नेव णि केवलज्ञानोत्पत्तिदशायां केवलज्ञानाऽभेदो वर्तते यस्मिन्नेव च देवात्मनि मनुष्यपर्यायानुत्पादावस्थायां __ मनुष्यपर्यायभेद आसीत् तस्मिन्नेव मनुष्यपर्यायोत्पत्तिदशायां मनुष्यपर्यायाऽभेदो वर्तते, पूर्वकालावच्छेदेन
गुण-पर्यायभेदवति द्रव्ये उत्तरकालावच्छेदेन गुण-पर्यायाऽभेदसत्त्वेऽविरोधात् ।। (= દ્રવ્યાનુયોગિક) ગુણ-પર્યાયના (= ગુણ-પર્યાય પ્રતિયોગિક) ભેદ અને અભેદ – આ બન્નેમાં વિરોધ રહેલો છે - તેવું બૃહસ્પતિ પણ કઈ રીતે સિદ્ધ કરી શકે ? કારણ કે પ્રત્યક્ષ પ્રમાણથી જે વસ્તુ જે રીતે જ્યાં જાણેલી હોય, જોયેલી હોય તેનો તે રીતે ત્યાં સ્વીકાર કરવામાં અસંગતિ શા માટે આવે? અન્યથા = પ્રત્યક્ષપ્રમાણસિદ્ધ વસ્તુમાં વિરોધનું ઉદ્દભાવન કરવામાં આવે તો દરેક સ્થળે વિરોધ માનવાની આપત્તિ આવશે' - આ પ્રમાણે પદર્શનસમુચ્ચયબૃહદ્રવૃત્તિમાં સ્પષ્ટપણે શ્રીગુણરત્નસૂરિજીએ જણાવેલ
છે. શ્રીશીલાંકાચાર્ય ભગવંતે પણ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ છે કે “પ્રત્યક્ષ પ્રમાણથી દેખાયેલ એ વસ્તુમાં અસંગતિ નથી હોતી. “જે દેખાય છે તે મિથ્યા છે.'- એવું સ્વીકારવું તો યોગ્ય જ નથી. કેમ
કે તેમ કરવામાં જે દેખાય તેનો અપલાપ કરવા સ્વરૂપ દષ્ટહાનિ તથા જે મિથ્યાપણું નથી દેખાતું Cી તેનો સ્વીકાર કરવા સ્વરૂપ અદૃષ્ટ કલ્પના - આ બે મોટા દોષ લાગુ પડે છે.”
Y/ કાળભેદથી ભેદભેદમાં અવિરોધ / () અહીં કહેવાનો આશય એ છે કે જે રીતે જે કેરીમાં પૂર્વે ખાટો રસ હતો અને તે જ કેરીમાં પાછળથી મધુર રસ પ્રગટ થાય છે તથા જે કેરીમાં પૂર્વે લીલો વર્ણ હતો તે જ કેરીમાં પાછળથી પીળો વર્ણ પ્રગટ થાય છે - આ હકીકત પ્રત્યક્ષ પ્રમાણથી નિશ્ચિત થાય છે, તે જ રીતે જે આત્મદ્રવ્યમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિની પૂર્વે કેવલજ્ઞાનનો ભેદ હતો, તે જ આત્મદ્રવ્યમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિના અવસરે કેવલજ્ઞાનનો અભેદ રહેલો હોય છે. તથા મનુષ્યપર્યાયની ઉત્પત્તિની પૂર્વે જે દેવાત્મામાં મનુષ્યપર્યાયનો ભેદ હતો, તે જ દેવના આત્મામાં મનુષ્યપર્યાય ઉત્પન્ન થાય તે સમયે મનુષ્યપર્યાયનો અભેદ હોય છે. તેથી પૂર્વકાલવિચ્છેદન ગુણ-પર્યાયના ભેદથી વિશિષ્ટ એવા દ્રવ્યમાં ઉત્તરકાલવિચ્છેદન ગુણ-પર્યાયનો અભેદ રહેવામાં કોઈ વિરોધ આવતો નથી. '.... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.કો. (૯) + સિ.માં છે.