Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३/१५
☼ मत्सरः पराजयहेतुः
सन्तः परस्परमत्यन्तं सुहृद्भूयाऽवतिष्ठन्ते । एवं च सर्वनयात्मकत्वे भगवत्समयस्य सर्वदर्शनमयत्वमविरुद्धमेव, नयरूपत्वाद् दर्शनानाम् ।
प न च वाच्यं तर्हि भगवत्समयस्तेषु कथं नोपलभ्यते इति, समुद्रस्य सर्वसरिन्मयत्वेऽपि विभक्तासु तासु अनुपलम्भात्। तथा च वक्तृवचनयोरैक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादाः - “उदधाविव सर्वसिन्धवः रा समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः । । " ( द्वा. द्वा.४ / २५) રૂતિ ।
–
३४९
-
अन्ये त्वेवं व्याचक्षते यथा अन्योन्यपक्षप्रतिपक्षभावात् परे प्रवादा मत्सरिणस्तथा तव समयः सर्व- शु नयान् मध्यस्थतयाऽङ्गीकुर्वाणो न मत्सरी । यतः कथंभूतः पक्षपाती पक्षमेकपक्षाभिनिवेशं पातयति तिरस्करोतीति पक्षपाती, रागस्य जीवनाशं नष्टत्वात् । अत्र च व्याख्याने मत्सरीति विधेयपदम्, पूर्वस्मिंश्च पक्षपातीति विशेषः । अत्र च क्लिष्टाक्लिष्टव्याख्यानविवेको विवेकिभिः स्वयं कार्यः” (अन्ययो. व्य. ३१ वृ.) इत्येवं वर्तते ।
र्णि
का
'मत्सरेणाऽभिनिविष्टत्वादेव परदर्शनिनो मिथो हताः' इत्यभिप्रेत्योक्तं योगसारे “यथा हतानि સંયોગથી પરસ્પર વિરોધભાવને છોડી એકબીજાના ખાસ મિત્રો બને છે. તેથી ‘સર્વનયરૂપજિનશાસન સર્વદર્શનમય છે' - એમ કહેવું ખોટું નથી. કેમ કે બીજા દર્શનો નયરૂપ છે.
છે જૈનદર્શનમાં સર્વ દર્શનનો સમાવેશ
-
શકો :- (૬ ૪.) જો ભગવંતનું શાસન સર્વદર્શનસ્વરૂપ છે તો તે સર્વદર્શનમાં કેમ દેખાતું નથી? સમાધાન :- જેમ સમુદ્ર અનેક નદી સ્વરૂપ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન નદીઓમાં સમુદ્રની ઉપલબ્ધિ થતી નથી તેમ ભગવાસન સર્વદર્શનસ્વરૂપ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન દર્શનોમાં દેખી શકાતું નથી. તેમજ વક્તાનો અને વચનનો અભેદ માનીને શ્રીસિદ્ધસેનદિવાકર સૂરિજીએ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાં પણ કહ્યું છે કે ‘હે નાથ ! સર્વ નદીઓ એકઠી થઈને સમુદ્રમાં મળે છે, તેમ સર્વ દૃષ્ટિઓનો = દર્શનોનો સમાવેશ આપનામાં થાય છે. પરંતુ જેમ ભિન્ન ભિન્ન નદીઓમાં સમુદ્રની ઉપલબ્ધિ થતી નથી તેમ ભિન્ન ભિન્ન દર્શનોમાં આપ દેખી શકાતા નથી.'
(અર્ન્સ.) કેટલાક પ્રસ્તુત શ્લોકનો અર્થ અન્ય પ્રકારે કરે છે. ઈતરદર્શનો પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવ રાખવાથી ઈર્ષ્યાળુ છે. પરંતુ આપનું શાસન સર્વ નયો પ્રત્યે મધ્યસ્થભાવને ધારણ કરતું હોવાથી માત્સર્ય (ઈર્ષ્યા) ભાવથી રહિત છે. કેમ કે આપને વિષે અભિપ્રેત પક્ષમાં દુરાગ્રહ રાખીને અન્યપક્ષના તિરસ્કારરૂપ પક્ષપાતનો અભાવ છે. પક્ષપાતના કારણભૂત રાગાદિ દોષોનો સમૂળગો નાશ થવાથી આપનું વક્તવ્ય પક્ષપાતી નથી. આ પ્રકારે જૈનદર્શન ઈતરદર્શનો પ્રત્યે મધ્યસ્થભાવને ધારણ કરતું હોવાથી સર્વ દર્શનનો સમન્વય કરે છે. પ્રસ્તુત કાવ્યની પ્રથમ વ્યાખ્યામાં ‘પક્ષપાતી’ વિધેયપદ છે અને બીજી વ્યાખ્યામાં ‘મત્સરી’ એ વિધેયપદ છે. આ રીતે પૂર્વ અને ઉત્તર વ્યાખ્યાનો ભેદ છે. ઉક્ત બન્ને વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા સરલ છે અને કઈ વ્યાખ્યા કઠિન છે તેનો નિર્ણય બુદ્ધિમાન પુરુષોએ સ્વયં કરવો.” " એકાંતવાદી પરસ્પર પરાજીત
(‘મત્સરેખા.) એકબીજાની ઈર્ષ્યાથી પોતાના મતમાં કદાગ્રહી બનવાના કારણે જ અન્યદર્શનીઓ પરસ્પર
CUL