Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૨
* विरोध-वैयधिकरण्यभेदोपदर्शनम्
३६३
=
भेदस्य अधिकरणं चेत् ? कथमभेदस्य ? अभेदस्य चेत् ? कथं भेदस्येति वैयधिकरण्यम् ।।२।। 21 मिथोभिन्नाश्रयवृत्तित्वव्याप्तिः विरोधः, परस्पराश्रये भेदव्याप्तिः वैयधिकरण्यमिति भेदः । येन रूपेण भेदः तेनाऽभेदोऽपि स्यादिति व्यतिकरः, “ परस्परविषयगमनं व्यतिकरः” (षड्दर्शनसमुच्चयમેવા મેવઃ થમ્ ? મેશ્વેતુ ? મેવઃ થમ્ ? કૃતિ વિરોધઃ ||૧ ||
प
रा
મેવસ્ય ધિરળ શ્વેતુ ? થમમેવસ્ય ? ગમેવસ્ય ચેત્ ? યં મેચેતિ વૈધિરયમ્ ।।૨ ।। न चानयोरैक्यम्, यतो मिथोभिन्नाश्रयमात्रवृत्तित्वव्याप्तिः विरोधः, परस्पराश्रये भेदव्याप्तिः वैयधिकरण्यमिति भेदः ।
=
=
=
可
किञ्च, स्याद्वादे भेदाभेदयोरपि मिथः कथञ्चिदभिन्नतया एकत्रैव द्रव्ये येन भेदत्वेन रूपेण श > ભેદ-અભેદને એકત્ર માનવામાં વિરોધનો અપલાપ કે
(૧) વિરોધ :- જો ગુણ-ગુણી વચ્ચે કે પર્યાય-પર્યાયી વચ્ચે ભેદ હોય તો અભેદ કઈ રીતે હોઈ શકે ? તથા તે બન્ને વચ્ચે અભેદ હોય તો ભેદ કઈ રીતે હોઈ શકે ? કારણ કે ભેદ અને અભેદ વચ્ચે તડકા અને છાયાની જેમ વિરોધ છે. આમ એકત્ર ભેદ-અભેદ ઉભયને માનવામાં સૌપ્રથમ વિરોધ નામનો દોષ આવે છે. તાત્પર્ય એ છે કે તે બન્ને એકબીજાનો વિરોધ કરશે. મતલબ કે એકબીજાને હડસેલી મૂકશે. અન્યથા માનવામાં તે બન્ને વચ્ચે જે વિરોધ પ્રસિદ્ધ છે, તેનો અપલાપ થશે. # અનેકાંતમાં વૈયધિકરણ્ય દોષનો અપલાપ
(૨) વૈયધિકરણ્ય :- (મેવ.) ભેદ અને અભેદ પરસ્પર વિરોધી હોવાથી જ તે બન્નેનું એકત્ર અસ્તિત્વ માનવામાં વૈયધિકરણ્ય તકલીફ કરશે. પ્રસ્તુતમાં દ્રવ્ય જો ગુણાદિના ભેદનું અધિકરણ હોય તો ગુણાદિના અભેદનું અધિકરણ કઈ રીતે હોઈ શકે ? તથા દ્રવ્ય જો ગુણાદિના અભેદનું અધિકરણ હોય તો તે ગુણાદિના ભેદનું અધિકરણ કઈ રીતે હોઈ શકે ? બન્નેને એકત્ર માનવામાં ભેદ અને અભેદ વચ્ચે CL જે વૈયધિકરણ્ય પ્રસિદ્ધ છે, તેનો અપલાપ કરવાનો પ્રસંગ આવશે.
♦ વિરોધ અને વૈયધિકરણ્ય વચ્ચે તફાવત ♦
શંકા :- ( ચા.) વિરોધ અને વૈયધિકરણ્ય વચ્ચે ફરક શું છે ? બન્ને એક જ જણાય છે. સમાધાન :- ભાગ્યશાળી ! પરસ્પર ભિન્ન એવા જ આશ્રયમાં રહેવું તે વિરોધ છે. તથા એકબીજાના આશ્રયમાં અવશ્ય ભેદ રહેવો તે વૈધિકરણ્ય છે. અહીં ‘જ' તથા ‘અવશ્ય' શબ્દનો પ્રયોગ તથાવિધ વ્યાપ્તિને સૂચવે છે. [દા.ત. ‘ઘટત્વ-પટત્વ જુદા જ આશ્રયમાં રહે છે.' આ વાક્ય ઘટત્વ-પટત્વ વચ્ચે વિરોધને દર્શાવે છે. અહીં વિરોધ દોષમાં પરસ્પર ભિન્ન એવા આશ્રયમાં અસ્તિત્વને મુખ્ય બનાવવામાં આવે છે. જ્યારે વૈયધિકરણ્યમાં પરસ્પરના આશ્રયમાં રહેલા ભેદને મુખ્ય કરવામાં આવે છે. દા.ત. ‘ઘટત્વ-પટત્વના આશ્રય અવશ્ય ભિન્ન હોય છે’ - આ વાક્ય ઘટત્વ-પટત્વ વચ્ચે વૈયધિકરણ્યને જણાવે છે. આમ વિરોધ અને વૈયશ્વિકરણ્ય વચ્ચે તફાવત રહેલો છે.]
ૐ સ્યાદ્વાદ સ્વીકારમાં વ્યતિકર અને સંકર દોષ જી
(૩) વ્યતિકર :- (વિન્ગ્યુ.) એકબીજાના વિષયમાં એકબીજાનું જવું તેને વ્યતિકર નામનો દોષ કહેવાય. સ્યાદ્વાદીઓના મતે ભેદ અને અભેદ પરસ્પર કથંચિત્ અભિન્ન હોવાથી પ્રસ્તુતમાં એક જ દ્રવ્યમાં જે