Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३८१
૪/૨
___० द्रव्य-गुणाद्यभेदश्रुतिद्योतनम् . स्वलक्षणात्मकत्वाद्; अभेदांशस्तु मिथ्या, तदभावरूपत्वादिति च मतं तुल्यरूपमनुभवोक्त्यैव निरसनीयम्। मिथोविलक्षणस्वलक्षणात्मकत्वात्, अभेदांशस्तु मिथ्या, तदभावरूपत्वादिति च मतं तुल्यरूपमनु-प भवोक्त्यैव निरसनीयमित्यपि द्रव्यगुणपर्यायरासस्तबकस्य हस्तादर्शान्तरे माण्डलादिभाण्डागारगते व्यक्तम् । ...
इदमत्राकूतम् - (१) अभेदवादिनां वेदान्तिनाम् इदं मतं यदुत ‘विधिरूपः वस्त्वंशः पारमार्थिकः न तु प्रतिषेधांशः । ‘ब्रह्मैव सत्यं सच्चिदानन्दस्वरूपम्' इति वाक्येन सत्त्व-चित्-सुखैः साकं पारमार्थिक-1 सत्यस्वरूपस्य ब्रह्मणः अभेदः तादात्म्याऽपराऽभिधानो बोध्यते । तादात्म्यलक्षणः अभेदः विधेयात्मकत्वात् श पारमार्थिकः। एतत्तात्पर्यपरमेव “सत्यं ज्ञानमनन्तमानन्दं ब्रह्म” (स.सा.४) इति सर्वसारोपनिषद्वचनम्, क “प्रज्ञानमेव तद् ब्रह्म, सत्यप्रज्ञानलक्षणम्” (महा.४/८१) इति महोपनिषद्वचनम्, “प्रज्ञानघनमानन्दं ब्रह्म” (अध्यु.५०) इति अक्ष्युपनिषद्वचनम्, “सच्चिदानन्दमनन्तं ब्रह्म” (जा.द.९/५) इति जाबालदर्शनोपनिषद्वचनम्, “ब्रह्म चिद्घनानन्दैकरूपम्” (गो.च.१९) इति गोपीचन्दनोपनिषद्वचनञ्च विज्ञेयम् । 'ब्रह्मणः सत्त्वं का તો મિથ્યા જ છે. કારણ કે તે તુચ્છ છે.' - આ પ્રમાણે અભેદવાદીનો (= અદ્વૈતવાદી વેદાન્તીનો) મત છે. જ્યારે ભેદવાદીનો (= બૌદ્ધ વગેરેનો) મત તો એવો છે કે “વસ્તુગત ભેદાંશ સત્ય છે. કારણ કે તે પરસ્પર અત્યંત વિલક્ષણ એવા સ્વલક્ષણસ્વરૂપ છે. જ્યારે અભેદ અંશ તો મિથ્યા જ છે. કારણ કે તે ભેદના અભાવસ્વરૂપ છે. આ બન્ને મત સામ-સામે તુલ્યરૂપે પ્રતિબંદીગ્રસ્ત છે. તે બન્નેનું નિરાકરણ અનુભવને અનુસરનારા વચન દ્વારા જ કરવા યોગ્ય છે. આ પ્રમાણે પણ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની માંડલ જ્ઞાનભંડાર વગેરેમાં રહેલી હસ્તપ્રતમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનું મંતવ્ય જાણવા મળે છે.
* અભેદાંશ સત્ય : વેદાન્તી : (મ.) પ્રસ્તુતમાં તાત્પર્ય આ મુજબ સમજવું. (૧) અભેદવાદી વેદાન્તી કહે છે કે “વસ્તુનો છે જે અંશ વિધિસ્વરૂપ હોય, વિધેયાત્મક હોય તે જ પારમાર્થિક સત્ય કહેવાય. જેમ કે બ્રહ્મ એ જ હા સત્ય તત્ત્વ છે”, “બ્રહ્મ સચ્ચિદાનંદસ્વરૂપ છે' - આવા વાક્ય દ્વારા પારમાર્થિક સત્યસ્વરૂપ બ્રહ્મ તત્ત્વનો સત્ત્વ = અસ્તિત્વ = સત્તા, ચિત્ = જ્ઞાન અને આનંદ સાથે અભેદ જણાવાય છે. અભેદનું બીજું સ નામ તાદાભ્ય છે. સત્યસ્વરૂપ બ્રહ્મ તત્ત્વ સાથે સત્તા, જ્ઞાન વગેરેનો તાદાભ્યસ્વરૂપ અભેદ વિધેયાત્મક હોવાથી સત્ય છે. આ પારમાર્થિક અભેદને જણાવવામાં અનેક ઉપનિષદ્વચનો તત્પર છે. તે વચનો આ મુજબ જાણવા. સર્વસારઉપનિષશ્માં જણાવેલ છે કે “સત્ય જ્ઞાન અનંત આનંદ એ જ બ્રહ્મ છે.” મહોપનિષદ્દમાં જણાવેલ છે કે “પ્રજ્ઞાન જ તે બ્રહ્મ છે. તેનું સ્વરૂપ સત્યપ્રજ્ઞાન છે.” અક્ષિઉપનિષહ્માં જણાવેલ છે કે “પ્રજ્ઞાનઘન આનંદ એ જ બ્રહ્મતત્ત્વ છે.” જાબાલદર્શનોપનિષદ્ઘાં પણ જણાવેલ છે કે
અનન્ત સ-ચિદૂ-આનંદ એ જ બ્રહ્મ છે.' ગોપીચંદનઉપનિષમાં પણ દર્શાવેલ છે કે “બ્રહ્મતત્ત્વ જ્ઞાનઘન કેવલ આનંદસ્વરૂપ છે.” પ્રસ્તુત ઉપનિષદ્વચનો જ્ઞાન, આનંદ વગેરે સ્વરૂપ બ્રહ્મને દર્શાવવા દ્વારા બ્રહ્મ અને જ્ઞાન વગેરે વચ્ચે પારમાર્થિક અભેદને જ જણાવે છે. આથી જ “બ્રહ્મનું અસ્તિત્વ, જ્ઞાન, ...( ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.કો.(૯)+સિ.માં છે.