Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३१२
• असज्ज्ञानोत्पादविमर्शः નૈયાયિક ભાખઈ ઈસ્યું છે, “જિમ અછતાનું રે જ્ઞાન; રી હોવઈ વિષય અતીતનું જી, તિમ કાર્ય સહિ નાણ રે” l૩લા (૩૪) ભવિકા. સ ઇહાં વલી તૈયાયિકશાસ્ત્રી = નિયાયિકમતભાષક (ઇસ્યુ=) એહવું ભાખઈ છઈ = ઈમ કહઈ છઈ જે “જિમ અતીત અનાગત વિષય જે ઘટાદિક, અછતા જઈ, તેહનું જિમ જ્ઞાન હોયઈ, જતિમ असत्कार्यवादिनो नैयायिकानत्राऽऽक्षिपति - 'नैयायिका' इति ।
नैयायिकाः प्रभाषन्तेऽसत्त्वेऽप्यतीतगोचरः।
यथैव ज्ञायतेऽत्रैवं कार्यमसद्धि जायताम् ।।३/९ ।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - नैयायिकाः प्रभाषन्ते ‘अतीतगोचरः असत्त्वेऽपि यथैव ज्ञायते - एवम् अत्र असद् हि कार्य जायताम्' ।।३/९ ।।
साम्प्रतं सर्वथैवाऽसत्कार्यवादिनो नैयायिकाः = न्यायशास्त्रिण इत्थं प्रभाषन्ते = प्रकर्षण क स्वसदसि वदन्ति यदुत - अतीतगोचरः = विनष्टविषय उपलक्षणाद् अनागतविषयश्च घटादिः णि अधुना असन् भवति। असत्त्वेऽपि “गर्हा-समुच्चय-प्रश्न-शङ्का-सम्भावनास्वपि” (शा.को. ७८२) इति
शाश्वतकोशवचनादत्राऽपिशब्दः गर्थिः, साम्प्रतम् अतीतानागतघटादिः विषयः यथैव = येनैव 21 प्रकारेण ज्ञायते = सामान्यलक्षणादिप्रत्यासत्त्या प्रत्यक्षतो विज्ञायते स्मर्यते च; एवम् = अनेनैव
અવતરણિકા :- અસત્કાર્યવાદી તૈયાયિકને ગ્રંથકારશ્રી ચર્ચામંચ ઉપર ખેંચી લાવે છે. અસત્કાર્યવાદનું સમર્થન કરવા તૈયાયિક જે દલીલ કરે છે તેને નૈયાયિકમુખે ગ્રંથકારશ્રી જણાવે છે -
અસની જ્ઞપ્તિ - ઉત્પત્તિનો સંભવ : નૈચાયિક , શ્લોકાર્થ-નૈયાયિકો કહે છે કે “જેમ અતીત વિષય વર્તમાનમાં અસતું હોવા છતાં પણ જણાય છે, છે તેમ પ્રસ્તુતમાં અસત્ જ કાર્ય ઉત્પન્ન થશે.” (અર્થાત્ અસત્ વસ્તુની જ્ઞપ્તિ-ઉત્પત્તિ થઈ શકે.) (૩૯) વા વ્યાખ્યાર્થી:- સત્કાર્યવાદીનો મત આઠ શ્લોક દ્વારા અહીં જણાવી ગયા. હવે સર્વથા અસકાર્યવાદી
અને ન્યાયશાસ્ત્રનો સ્વીકાર કરનારા તૈયાયિક વિદ્વાનોનો મત ગ્રંથકારશ્રી જણાવે છે. નૈયાયિકો પોતાની સ સભામાં આ પ્રમાણે કહે છે કે “અતીત એવા ઘટ-પટાદિ વિષયો અને ઉપલક્ષણથી અનાગત ઘટ-પટાદિ વિષયો વર્તમાનમાં અસત્ = અવિદ્યમાન હોય છે. અતીત વિષય વિનષ્ટ છે, તથા અનાગત વિષય અનુત્પન્ન છે. તેથી તે બન્ને વર્તમાનમાં અસત્ હોય તે વાત યુક્તિસંગત છે. “ગહ, સમુચ્ચય, પ્રશ્ન, શંકા, સંભાવના - અર્થમાં “” (= પણ) શબ્દ વપરાય છે”- આમ શાશ્વતકોશના વચન મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલો “પ' શબ્દ પ્રતિવાદીની ગર્ણ કરવાના અર્થમાં પ્રયોજાયેલ છે. અસત હોવા છતાં પણ જે રીતે * મ.+ધમાં “નઈયા..” પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં ‘વલી નથી. ફક્ત લા.(૨)માં છે. જે પુસ્તકોમાં ‘શાસ્ત્રી શબ્દ નથી. આ.(૧)માં છે... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. ઈ પુસ્તકોમાં “અનાગત’ શબ્દ નથી. આ.(૧)માં છે. ? કો.(૧૩)માં “ઘટાદિક પદાર્થનું પાઠ. આ.(૧)માં ફકત “તિમ અછતું જ કાર્ય કારણ વ્યાપારઈ ઉપજઈ - એમ માનતાં સ્યો દૂષણ છે ?' આટલો પાઠ છે.