Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
'
' ,
० कपालत्वादिरूपेण कारणताविमर्श: 0
३/९ स वस्तुतो दण्डत्वादिरूपैव कारणता, तस्या घटसम्बन्धित्वज्ञाने च किञ्चिल्लक्षणमपेक्षणीयमिति न A कारणकुक्षी कार्यप्रवेशः इति स्मर्तव्यम्। *
वस्तुतो कपालत्वादिरूपैव कारणता।
ततश्च ‘कार्यजननशक्तिमत्त्वेन उपादानकारणस्य कार्यजनकत्वे कारणतावच्छेदककुक्षौ कार्यानुप्रवेशेनोपादानकारणता कार्यतः स्वतन्त्रतया न क्वापि सम्भवेदि'त्युक्तावपि न क्षतिः,
कारणतायाः कारणतावच्छेदकात्मकत्वे दर्शितदोषानवकाशात् ।
तस्या घटसम्बन्धित्वज्ञाने च किञ्चिल्लक्षणमपेक्षणीयमिति न कारणकुक्षौ कार्यप्रवेशः इति स्मर्तव्यम् । થઈ ન જાય. ઊલટું ઘટ તો ઘટાભાવનો વિરોધી છે. સ્પષ્ટતા :- • સાંખ્યસંમત •
• સાંખ્યમતમાં આપાદન • માટી ઘટજનનશક્તિમાન
ઘટ પટભિન્ન . માટીમાં ઘટજનનશક્તિમત્ત્વ છે. . ઘટમાં પટભિન્નત્વ છે. - માટીમાં ઘટજનનશક્તિ છે. - ઘટમાં પટભેદ છે. છે. માટીમાં ઘટ રહેશે.
... ઘટમાં પટ રહેશે. ઉપાદાનમાં ઉપાદેય સત્ છે.
ફ કારણમાં કાર્યનો અપ્રવેશ : નૈચારિક 3 (વસ્તુતો.) વાસ્તવમાં તો કારણતા કાર્યજનનશક્તિમત્ત્વ સ્વરૂપ નથી. પરંતુ કારણતાઅવચ્છેદક ધર્મ સ્વરૂપ જ છે. જેમ કે કપાલમાં રહેલી ઘટકારણતા કપાલ–સ્વરૂપ છે. આવું માનવાથી કારણના શરીરમાં છે (કારણના ઘટક સ્વરૂપે) કાર્યનો સમાવેશ થવાની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી. માટે કાર્યનિષ્પત્તિ ત, પૂર્વે કારણમાં કાર્યની હાજરી સિદ્ધ થઈ શકતી નથી. આવું નૈયાયિક વિદ્વાનોનું તાત્પર્ય છે.
સાંખ્ય :- (તા.) જો કાર્યજનનશક્તિમત્ત્વરૂપે ઉપાદાનકારણને તમે તૈયાયિક વિદ્વાનો કાર્યજનક 31 માનશો તો કારણતાઅવચ્છેદક ધર્મમાં કાર્યનો તો પ્રવેશ થશે જ. તેથી કાર્યથી સ્વતંત્રપણે ઉપાદાનકારણતા નહીં રહી શકે. આ તમારા મતમાં સૌથી મોટી આપત્તિ આવશે.
તૈયાયિક :- (વાર) હમણાં અમે ઉપર જણાવી ગયા તે મુજબ અમારા મતે તો ઉપાદાનકારણતા કાર્યજનનશક્તિમસ્વરૂપે નથી. પરંતુ ઉપાદાનકારણતાઅવચ્છેદક ધર્મ એ જ ઉપાદાનકારણતા છે. આવું માનવામાં તમે જણાવેલી આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી. કેમ કે ઉપરોક્ત કારણતાઅવચ્છેદક ધર્મમાં કાર્યનો પ્રવેશ અમે કરતાં નથી.
સાંખ્ય :- કારણતાના શરીરમાં કાર્યનો ઘટકસ્વરૂપે પ્રવેશ થતો ન હોય તો તે કારણતા કોની છે ? તેવી જાણકારી કેવી રીતે મળે ? “કપાલ આદિમાં રહેલી કારણતા ઘટની છે, પટની નહિ – આવો નિર્ણય કરવા કારણતાના શરીરમાં કાર્યનો સમાવેશ કરવો જરૂરી છે. કપાલમાં પહેલેથી જ ઘટનું અસ્તિત્વ હોવાથી કપાલમાં રહેલી કારણતા ઘટની છે, પટની નહિ – આવો નિર્ણય શક્ય બને.
નૈયાયિક :- (તસ્યા.) કપાલમાં રહેલી કારણતા ઘટસંબંધી છે, પટસંબંધી નહિ - આવું જ્ઞાન * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)-સિ.માં છે.