Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३३९
૩/૪
० कार्य-कारणयोः तादात्म्यम् । તે માટઈ અછતા તણો જી, બોધ ન, જનમ ન હોઇ; કારય-કારણનઈ સહી જી, છઈ અભેદ ઇમ જોઇ રે ૩/૧૪ (૩૯) ભવિકા. રી
ઇમ નથી *જિમ કહે છઈ, તે માટી અછતા અર્થતણોત્ર)નો બોધ ન હોઈ અને જનમ પણિ 2 ન હોઈ. ઈમ નિર્ધાર કાર્ય-કારણનો અભેદ છ0; તે વિચારી (જોઈ=) જોવું. असज्ज्ञप्त्युत्पत्ती प्रतिषेधयति - 'तत' इति ।
ततश्चैवाऽसतो ज्ञप्तिः, जन्म वाऽपि न सम्भवेत् ।
कार्य-कारणयोरेवं, तादात्म्यमेव निश्चिनु ।।३/१४ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ततश्चैव असतः ज्ञप्तिः जन्म वाऽपि न सम्भवेत् । एवं कार्य म -કારાયોઃ તાવાગ્યમેવ નિશ્વિનIારૂ/૧૪ના __न हि शशशृगं जातुचिद् विभासते। ततश्चैव = असतो भानाभ्युपगमे सर्वदा शशशृङ्गभानाऽऽपादनाच्चैव ‘सर्वथैव असतो विषयस्य ज्ञप्तिः = ज्ञानं जन्म = उत्पत्तिः वाऽपि न = नैव कु सम्भवेद्' इति हृदये निश्चिनु । 'वा'शब्दो विकल्पार्थेऽत्र द्रष्टव्यः, “वा स्याद् विकल्पोपमयोरेवाऽर्थेऽपि र्णि समुच्चये” (वि.लो.अव्ययवर्ग-४७) इति विश्वलोचनकोशानुसारतः । “अपि सम्भावना-शङ्का-गर्हणासु समुच्चये ।। . प्रश्ने युक्तपदार्थेषु कामचारक्रियासु च।” (है.अने.७/३३-३४) इति हैमानेकार्थकोशवचनादत्र ‘अपि'शब्दः અવતરણિકા :- સર્વથા અસત્ પદાર્થની ઉત્પત્તિ કે જ્ઞપ્તિ અંગે ગ્રંથકારશ્રી નિષેધ કરે છે કે :
જ અસની જ્ઞપ્તિ-ઉત્પત્તિનો અસંભવ છે શ્લોકાર્થ :- તેથી અસત્ વિષયનું જ્ઞાન કે ઉત્પત્તિ પણ સંભવિત નથી. આમ કાર્ય-કારણના તાદાભ્યનો નિશ્ચય કરવો. (મતલબ કે ત્રિકાળવ્યાપી વસ્તુ જ પરમાર્થથી સત છે.) (૩/૧૪)
વ્યાખ્યાર્થ :- શશશૃંગનું ક્યારેય પણ ભાન થતું નથી. પરંતુ “અતીત પદાર્થને સર્વથા અસત્ માનવા છતાં પણ તેનું ભાન થાય છે' - તેવું સ્વીકારવામાં આવે તો સતત શશશુનું ભાન થવાની આપત્તિ આવે. ] આ પ્રમાણે આગલા શ્લોકમાં આપણે વિચારી ગયા. તે કારણથી “સર્વથા અસત્ વિષયનું જ્ઞાન કે સર્વથા વા અસત્ વસ્તુની ઉત્પત્તિ ન જ સંભવે” – આ પ્રમાણે હૃદયમાં નિશ્ચય કરવો. વિશ્વલોચનકોશમાં “વિકલ્પ, ઉપમા, એવકારઅર્થ (= જકાર), સમુચ્ચય – આ અર્થમાં “વા’ શબ્દ વપરાય છે” - આમ જણાવેલ છે. સે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ ‘વ’ શબ્દને વિકલ્પ (= કે) અર્થમાં સમજવો. હૈમઅનેકાર્થકોશમાં “સંભાવના, શંકા, ગહ, સમુચ્ચય, પ્રશ્ન, યુક્તપદાર્થો, કામચાર-ક્રિયાઓમાં ‘’ શબ્દ વપરાય છે” – આમ કહેલ છે. તેને અનુસરીને અહીં ‘’ શબ્દ સમુચ્ચય અર્થમાં જાણવો. “પ્રકાર, ઉપમા, અંગીકાર, અવધારણ (= જકાર) - આ અર્થમાં “gવંશબ્દ વપરાય છે” - આ વિશ્વલોચનકોશ મુજબ તેને અહીં પ્રકાર • કો(૩)માં આ ગાથા નથી. * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત B(૨)માં છે. જે “અને પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે. જે આ.(૧)માં “જન જેમનષ્ય નૈગમ નૈ ન થાય’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯)માં છે.