Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩/૨૦ • नष्टघटा मृत्तिकारूपेण अस्ति ।
३२१ તે પ્રકાર કહે છઈ" - (નીત=) નિત્ય = સદાઈ છઈ. નષ્ટ ઘટ પણિ મૃત્તિકારૂપઈ છઈ. સર્વથા | ન હોઈ તો શશશૃંગ *= શશના વિષાણ* સરખો જન્મ થાઈ.
*तथा च घटादिकं यदि सर्वथा असत् स्यात् नोत्पद्येत शशविषाणवदिति प्रसङ्गापादनमव्याहतमेव। स. ऽऽशी:-सम्भावन-भूषण-संवरण-प्रश्नाऽवमर्शेषु” (है.त.प्र.पृ.६५) इति हैमतत्त्वप्रकाशिकाबृहन्यासवचनात् । ततः प पर्यायार्थनयविषयसंवरणेन विचारे स द्रव्यार्थतः = द्रव्यार्थादेशाद् नित्यः तु = एव, विनष्टाऽनुत्पन्नघटादेः मृत्तिकादिरूपेण सत्त्वात् । मृदादिरूपेण अतीतानागतघटादिः साम्प्रतं प्रतीयतेऽपि सर्वेषाम् । मृदादिरूपेणाऽतीताऽनागतघटादेरिदानीमसत्त्वे तस्य शशशृङ्गतुल्यत्वापत्तेः। न चातीतानागतघटादेः म शशशृङ्गतुल्यत्वे इष्टापत्तिरिति वक्तुं युज्यते, एवं सति घटध्वंसोत्तरकालं ‘घटस्याऽमूनि कपालानी'ति प्रतीतेरभावप्रसङ्गात् । न हि ‘शशशृङ्गस्याऽमूनि अङ्गानी'ति स्वप्नेऽपि कस्यचित्प्रतीयते । सर्वथैवातीतघटादेरिदानीमसत्त्वे 'घटस्येति प्रयोगो नैव स्यात् ।
तथा चानागतघटादिकं यदि सर्वथा असत् स्यात्, तर्हि नोत्पद्येत शशविषाणादिवदिति प्रसङ्गा- णि અર્થોમાં “જિ” શબ્દ વપરાય છે. તેથી પર્યાયાર્થિકન વિષયનું સંવરણ (ગોપન) કરીને વિચાર કરવામાં આવે તો તે અતીતાદિ ઘટ દ્રવ્યાર્થિકનયના આદેશથી નિત્ય જ છે. અતીત ઘટ વિનષ્ટ હોવા છતાં પણ અને અનાગત ઘટ અનુત્પન્ન હોવા છતાં પણ મૃત્તિકારૂપે વર્તમાનમાં તે હાજર જ છે. તેથી તેને એકાંતે = સર્વનયમને અસત્ કહી ન શકાય. અતીત અને અનાગત ઘટ વર્તમાનકાળમાં બધા લોકોને મૃત્તિકાદિદ્રવ્યસ્વરૂપે પ્રતીત પણ થાય છે. જો અતીત-અનાગત ઘટાદિ પદાર્થ વર્તમાનમાં મૃત્તિકાદિદ્રવ્યસ્વરૂપે અસત્ હોય તો તે શશશુન્નતુલ્ય થવાની આપત્તિ આવે. અતીત-અનાગત ઘટાદિને શશશુક્રતુલ્ય માનવામાં ઈષ્ટાપત્તિ કહેવી વ્યાજબી નથી. કારણ કે આવું માનવામાં આવે તો ઘટધ્વંસ થયા પછીના સમયમાં છે
આ કપાલો (= ઠીકરાં) ઘડાના છે' - આવી પ્રતીતિનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. અતીત (= at વિનાષ્ટ) ઘટ સર્વથા અસત્ હોય, શશશુતુલ્ય હોય તો કપાલની સાથે તેનો સંબંધ અસંભવિત હોવાથી
આ કપાલો ઘડાના છે' - આવી પ્રતીતિ કઈ રીતે થઈ શકે ? કોઈ પણ વ્યક્તિને “આ શશશુના સ અવયવો છે.” આવી પ્રતીતિ સ્વપ્રમાં પણ થતી નથી. તો પછી શશશુન્નતુલ્ય સર્વથા અસત્ અતીત = વિનષ્ટ એવા ઘટના અવયવ તરીકે કપાલની પ્રતીતિ કેવી રીતે થઈ શકે ? અર્થાત્ અતીત ઘટને વર્તમાનમાં સર્વથા અસત્ માનવામાં આવે તો “આ કપાલો ઘડાના છે' - આ પ્રમાણેના વ્યવહારમાં “ઘડાના' આ પ્રમાણે શબ્દપ્રયોગ ન જ થઈ શકે. પરંતુ તેવી પ્રતીતિ થાય છે અને તેવો વ્યવહાર (= શબ્દપ્રયોગો પણ લોકોમાં અસ્મલિતરૂપે થાય જ છે. તેથી અતીત-અનાગત ઘટને સર્વથા અસત્ માની ન શકાય.
(તથા) તેથી અહીં પ્રસંગઆપાદન એવી રીતે થઈ શકે છે કે “જો અનાગત ઘટાદિ સર્વથા અસતું હોય તો તે શશવિષાણની જેમ કદાપિ ઉત્પન્ન થઈ ન શકે.” આ પ્રસંગઆપાદન અબાધિત જ છે. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત B(૨)માં છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ માત્ર લા. (૨)માં છે. મને ફક્ત લા. (૨)માં ‘જ છે. કે...ક ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે.