Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
st
३२०
>
☼ असत्कार्यवाददूषणम्
હિવઈ એ મત દૂષણ દેખાડઈ છઈ -
તે મિથ્યા, નહીં સર્વથા જી, અછતો વિષય અતીત;
પર્યાયાર્થ તે નહીં જી, દ્રવ્યાર્થે છઈ નીત† રે ૩/૧૦ના (૩૫) વિકા.
=
“અછતાની જ્ઞપ્તિની પર્રિ અછતાની ઉત્પત્તિ હોઈ” - ઈમ નૈયાયિક કહિઉં, તેહ મત મિથ્યા અલીક *છઈં. જેહ માટઈં અતીત વિષય ઉપલક્ષણથી અનાગત વિષય ઘટાદિક, જ્ઞાનમાંહિં ભાસે છેં તે સર્વથા અછતો નથી. તેહ પર્યાયારથથી નથી; દ્રવ્યારથથી છઈ.
साम्प्रतं ग्रन्थकृत् तन्मतं दूषयति - तन्ने 'ति ।
पर्यायार्थादसत्त्वेऽपि नित्यो द्रव्यार्थतः स तु । । ३ / १० ।।
પ્રવૃત્તે રડાત્ત્વયસ્ત્વવમ્ – (પૂર્વશ્નો યવુમ્) તંત્ર, (સમીચીનમ્, યતઃ) નહિ અતીતविषयस्य एकान्ततः असत्त्वम्। पर्यायार्थादसत्त्वेऽपि द्रव्यार्थतः तु सः नित्यः ।।३/१०।। ‘असतो ज्ञप्तिरिवोत्पत्तिर्भविष्यती 'ति यदुक्तं नैयायिकेन तद् न सम्यक्, हिः र्णि कारणाद् अतीतविषयस्य उपलक्षणाद् अनागतविषयस्य च घटादेः ज्ञाने भासमानस्य न = एकान्ततः સર્વથા અસત્ત્વમ્, સઃ = अतीताऽनागतघटादिः पर्यायार्थात् = पर्यायार्थिकनयादेशाद्
यस्मात्
नैव
का असत्त्वेऽपि, 'अपि 'शब्दः संवरणार्थेऽत्र दृश्यः, “अपि पदार्थाऽनुवृत्ति-अपेक्षा - समुच्चयाऽन्ववसर्ग-गर्हाઅવતરણિકા :- હવે ગ્રંથકાર નૈયાયિકસંમત એકાન્ત અસત્કાર્યવાદનું નિરાકરણ કરતા જણાવે છે કે :ૐ અતીત આદિ વિષય પર્યાયાર્થથી અસત્
:
=
શ્લોકાર્થ :- નવમા શ્લોકમાં નૈયાયિકે જણાવેલી વાત બરોબર નથી. કારણ કે અતીત વિષય પણ એકાંતે અસત્ નથી. પર્યાયાર્થથી અસત્ હોવા છતાં પણ દ્રવ્યાર્થથી તે નિત્ય જ છે. (૩/૧૦) ૐ અતીત આદિ વિષય દ્રવ્યાર્થથી સત્
CIL
વ્યાખ્યાર્થ :- ‘અસત્ એવા પદાર્થની જેમ પ્તિ થાય છે તેમ ઉત્પત્તિ પણ થશે' આ પ્રમાણે નવમા શ્લોકમાં નૈયાયિકે જે જણાવેલ છે તે વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે અતીત વિષયો અને ઉપલક્ષણથી અનાગત એવા ઘટ-પટાદિ વિષયો જ્ઞાનમાં ભાસતા હોવા છતાં પણ એકાંતે અસત્ નથી. અતીત અને અનાગત એવા ઘટાદિ પદાર્થો પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી અસત્ છે. મૂળ શ્લોકમાં રહેલ ‘વિ' શબ્દ સંવરણ અર્થમાં છે. હૈમતત્ત્વપ્રકાશિકાબૃહશ્યાસમાં જણોલ છે કે “પદાર્થ-અનુવૃત્તિ -અપેક્ષા-સમુચ્ચય-અનુઅવસર્ગ-ગઈ-આશિષ-સંભાવના-ભૂષણ(વાક્યશોભા)-સંવરણ-પ્રશ્ન-અવમર્શ આટલા
=
तन्न, नैकान्ततोऽसत्त्वमतीतविषयस्य हि ।
૨/૨૦
=
પુસ્તકોમાં ‘પર્યાયારથ’ પાઠ.કો.(૨)નો પાઠ લીધો છે. Þ મ.+શાં.માં ‘દ્રવ્યારથ’ પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘નિત્ય’ પાઠ. કો.(૧૨)+લા.(૨)નો પાઠ લીધો છે. કો.(૫+૮)માં ‘નિત’ પાઠ. છ પુસ્તકોમાં ‘નૈયાયિક’ પદ નથી. કો.(૯) + સિ. + આ.(૧)માં છે. * પુસ્તકોમાં ‘અલીક છઈં' પાઠ નથી. આ.(૧)માં છે.
- ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩) + સિ. + આ.(૧)માં છે. ૐ શાં.માં ‘નમી’ અશુદ્ધ પાઠ.