Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• उपादान-कार्याऽभेदसाधकहेतुपञ्चकविमर्श: 2 જો કારણમાંહિ કાર્યની સત્તા માનિયઈ, તિવારઈ અભેદ સહજઈ "જ આવ્યો જોઈએ. 'તાવત? कर्तुमशक्यत्वादिना कारणकालेऽपि कार्यस्य सत्त्वात् तदभेदो ध्रुव इति प्रतिपत्तव्यम् । तदुक्तम् - रा. 'असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाऽभावात्। शक्तस्य शक्यकरणात् कारणभावाच्च सत् कार्यम् ।।' स (સા.વ.૨) રૂલ્યકિ" i૩/શા सर्वथैवाऽसत उत्पत्तौ शशविषाणादिकमपि समुत्पद्येत । तस्मात् प्रतिपत्तव्यमिदं यदुत दले = उपादानकारणे छ सर्वथैव असत् शशशृङ्गसमं वस्तु न = नैव क्वचिद् अपि उदेति कर्तृव्यापारसहस्रेणाऽपीति ।
तस्माद् द्रव्यार्थिकनयेन कार्यकारणयोः अभेदोऽभ्युपगन्तव्यः। अत एव धवलायाम् '“सव्वस्स कज्जकलावस्स कारणादो अभेदो सत्तादीहिंतो त्ति णए अवलंबिज्जमाणे कारणादो कज्जमभिण्णं, कज्जादो ઝાર પિ” (ઇ.૧૨/૪,૨,૮,૨/૧૮૦/૩) રૂત્તિ શતમ્ |
शक्तिरूपेण कार्यस्योपादानकारणवृत्तित्वे तूपादानकारणस्य कार्यानुरूपत्वसिद्ध्या कार्याऽभिन्नता के सहजत एव सिद्धा। तस्मादसतः कर्तुमशक्यत्वादिना कारणकालेऽपि कार्यस्य सत्त्वात् तदभेदो ध्रुव .. इति प्रतिपत्तव्यम् ।
तदुक्तम् ईश्वरकृष्णेन साङ्ख्यकारिकायाम् “असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाऽभावात् । शक्तस्य का સર્વથા અવિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ થઈ શકતી હોય તો સસલાના શિંગડાની અને માણસના પૂંછડાની પણ ઉત્પત્તિ થવી જોઈએ. પરંતુ આવું થતું નથી. તેથી માનવું જોઈએ કે ઉપાદાનકારણમાં સર્વથા જ અસત્ શશશુદતુલ્ય વસ્તુ, કુંભકાર વગેરે કર્તાઓ હજારો પ્રયત્ન કરે તો પણ ક્યારેય ઉત્પન્ન થઈ ન શકે.
(તસ્મા.) માટે દ્રવ્યાર્થિકનયથી કાર્ય અને કારણ વચ્ચે અભેદ માનવો જરૂરી છે. તેથી જ ધવલા ગ્રંથમાં જણાવેલ છે કે “સત્તા આદિની અપેક્ષાએ તમામ કાર્યસમુદાય પોતાના ઉપાદાનકારણથી અભિન્ન છે. આ પ્રમાણે મંતવ્ય ધરાવનાર દ્રવ્યાર્થિકનયનું આલંબન લેવામાં આવે તો કાર્ય કારણથી અભિન્ન છે છે. તથા કાર્યથી કારણ પણ અભિન્ન છે.”
(નિ .) “કાર્યની નિષ્પત્તિ પૂર્વે કાર્ય પોતાના ઉપાદાનકારણમાં શક્તિરૂપે રહેલું છે' - તેવું બને માનવામાં આવે તો એવું સિદ્ધ થશે કે ઉપાદાનકારણ પોતાના કાર્યને અનુરૂપ છે. તથા જે કારણ 2 જે કાર્યને અનુરૂપ હોય છે કારણ તે કાર્યથી અભિન્ન હોય તેવું સહજ રીતે સિદ્ધ થઈ જશે. આમ ઉપાદાનકારણમાં અવિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ કરવી અશક્ય છે' - વગેરે હેતુઓથી તેવું માનવું જોઈએ કે કાર્યની અભિવ્યક્તિ પૂર્વે ઉપાદાનકારણની અવસ્થામાં પણ કાર્ય પોતાના ઉપાદાનકારણમાં રહેલું છે. તેથી કાર્યથી કારણનો અભેદ જ છે.
# સત્કાર્યવાદસાધક પાંચ હેતુ & (તકુ.) માટે જ ઈશ્વરકૃષ્ણ નામના વિદ્વાને સાંખ્યકારિકા ગ્રંથમાં જણાવેલ છે કે “(૧) અસત્ = પુસ્તકોમાં “જોઈએ” પાઠ નથી. કો.(૧૧)માં છે. લી(૩)માં “ન” અશુદ્ધ પાઠ... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)માં છે. 1. સર્વસ્ય વાર્યતાપસ્થ ર૬ મેઃ સત્તાઃિ તિ ન ગવર્તીમાને રીત તાર્યકમિશ્નમ, कार्यात् कारणमपि।