Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩/૮
• गोस्वामिगिरिधरमतप्रदर्शनम् ।
३०३ થાઈ છઈ, તેણઈ કરી કાર્ય (નીપજઈ અને) દીસઈ છઈ. भवति । इत्थं कार्यस्य आविर्भावे सति हि = एव तत् = कार्यं कार्यतावच्छेदकधर्मरूपेण दृश्यते । “દિ દેતાવવધારો” (૩.સ.પરિશિષ્ટ-૨૩) તિ પૂર્વો (૨/૩) અનાર્થસપ્રદવનાત્ર હિ વધારો ? योजितः। तथाहि - घटाद्यनुदयकाले मृत्पिण्डादौ मृद्रव्यत्वेन रूपेण सतो घटादेः तिरोधानशक्तिः रा वर्तते । तदानीमाविर्भावशक्तिविरहेण मृत्पिण्डादौ सन्नपि घटादिः तिरोहितत्वान्न दृश्यते । दण्ड-चक्र अ -चीवरादिसामग्रीसमवधानकाले तु विशिष्टरूपादिगुण-कम्बुग्रीवादिमत्त्वादिपर्याययोरभिव्यक्त्या घटाद्याविर्भावे सत्येव घटादिलक्षणं कार्यं दृश्यत इति ।
तदुक्तं शुद्धाद्वैतमार्तण्डे आविर्भाव-तिरोभावस्वरूपमुपदर्शयता गोस्वामिगिरिधरेण “यदाऽनुभवयोग्यत्वं क वर्तमानस्य वस्तुनः। आविर्भावः स विज्ञेयस्तिरोभावस्ततोऽन्यथा ।।” (शु.मा.१६) इति।
यद्वा पूर्वं मृदादौ कारणे द्रव्यरूपेण घटादिकार्यसत्ता वर्तते, न तु घटत्वादिरूपेण । घटादेः द्रव्यरूपेण सत्त्वं = तिरोभावः घटत्वादिरूपेण च सत्त्वम् = आविर्भावो ज्ञेयः। अतः पूर्वं मृदादि- का કાર્યતાઅવચ્છેદક સ્વરૂપે દેખાય છે. અનેકાર્થસંગ્રહમાં હેતુ અને અવધારણ અર્થમાં ‘દિ' જણાવેલ છે. આ વાત પૂર્વે (૨/૧) દર્શાવેલ છે. તેના આધારે અહીં મૂળશ્લોકમાં રહેલા “દિ' શબ્દની અવધારણ = જકાર અર્થમાં વ્યાખ્યા કરી છે. તે આ રીતે - ઘટાદિ કાર્યના અનુદયકાળમાં મૃપિંડ વગેરેમાં મૃદ્રવ્યત્વરૂપે ઘટાદિ કાર્ય વિદ્યમાન છે. પરંતુ ઘટવરૂપે તે વિદ્યમાન નથી. માટે ચક્રભ્રમણાદિ પૂર્વે, મૃપિંડમાં વિદ્યમાન ઘટાદિ કાર્યની તિરોધાન શક્તિ હોય છે. મૃત્ત્વસ્વરૂપે ઘટનું અસ્તિત્વ એ જ ઘટગત તિરોધાનશક્તિ. તે સમયે ઘટાદિ કાર્યની આવિર્ભાવ શક્તિ હોતી નથી. માટે મૃપિંડ આદિમાં વિદ્યમાન હોવા છતાં તિરોહિત (= અવ્યક્ત) હોવાના કારણે ઘટાદિ કાર્યનું પ્રત્યક્ષ થતું નથી. જ્યારે દંડ, ચક્ર શું આદિ સામગ્રી મળે ત્યારે ઘટના વિશિષ્ટ પ્રકારના રૂપ આદિ ગુણો અને કબુગ્રીવાદિમત્ત્વ આદિ પર્યાયોની અભિવ્યક્તિ થાય છે. પોતાના ગુણ-પર્યાયની અભિવ્યક્તિ થવાથી તે સમયે ઘટાદિ કાર્યનો આવિર્ભાવ વી. થાય છે. તથા ત્યારે જ ઘટાદિ સ્વરૂપ કાર્ય દેખાય છે.
* આવિર્ભાવ-તિરોભાવની વેદાંતીસંમત વ્યાખ્યા જ (ત૬.) આવિર્ભાવ અને તિરોભાવ અંગે શુદ્ધાદ્વૈતમાર્તડમાં ગોસ્વામિગિરિધર જણાવે છે કે “વિદ્યમાન વસ્તુ જ્યારે અનુભવયોગ્ય બને ત્યારે તે આવિર્ભત કહેવાય અને જ્યારે તેનાથી વિપરીત હોય ત્યારે તે તિરોભૂત કહેવાય. તેથી વિદ્યમાન વસ્તુમાં રહેલી અનુભવયોગ્યતા એ વસ્તુનો આવિર્ભાવ જાણવો તથા વિદ્યમાન વસ્તુમાં રહેલી અનુભવની અયોગ્યતા એ વસ્તુનો તિરોભાવ જાણવો.”
) આવિર્ભાવ-તિરોભાવની બીજી વ્યાખ્યા ) (યા.) અથવા એમ પણ કહી શકાય કે કુંભાર આદિ ચક્રભ્રમણ કરવાની પ્રવૃત્તિ કરે તે પૂર્વે માટી વગેરે ઉપાદાનકારણમાં ઘટાદિ કાર્યની સત્તા (= અસ્તિતા = વિદ્યમાનતા = હાજરી) દ્રવ્યરૂપે છે પરંતુ ઘટવાદિ રૂપે નથી. ઘટાદિ કાર્યનું ઉપાદાનકારાત્મક દ્રવ્યરૂપે અસ્તિત્વ એ તેનો તિરોભાવ સમજવો તથા ઘટાદિ કાર્યનું ઘટવારિરૂપે અસ્તિત્વ એ તેનો આવિર્ભાવ છે - એમ સમજવું. માટે