Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
0 द्रव्याद्यभेदविनिगमकोपदर्शनम् .
२९३ "વલી અભેદ નકે માનઈ, તેહનઈ દોષ દેખાડઈ છઈ -
જો અભેદ નહીં એહનો જી, તો કારય કિમ હોઈ ?; અછતી વસ્તુ ન નીપજઈ જી, શશવિષાણ પરિ જોઈ રે ૩/ળા (૩૨) ભવિકા.
જો એહનઈ = દ્રવ્ય-ગુણ-પર્યાયનઇL અભેદ નથી, તો કારણ-કાર્યનઇ પણિ અભેદ ન હોયઈ. જો તિવારઈ મૃત્તિકાદિક કારણથી ઘટાદિ કાર્ય કિમ (હોઈ =) નીપજઈ ? કારણમાંહિ કાર્યની સત્તા હોઈ पुनः द्रव्याद्यभेदानभ्युपगमे दोषमुपदर्शयति - 'यदी'ति ।
यद्यभेदस्त्रयाणां न तर्हि कार्यं कथं दलात् ?।
दलेऽसद् वस्तु नोदेति शशशृङ्गसमं क्वचित् ।।३/७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – यदि त्रयाणाम् अभेदः न, तर्हि दलात् कार्यं कथम् ?। दले म શશશુસમન્ સત્ વસ્તુ વદ્ ન ઉતિરારૂ/૭T.
द्रव्यस्य कारणत्वं गुण-पर्याययोश्च तत्कार्यत्वं भवति तथापि भवद्भिः यदि त्रयाणां द्रव्य - -गुण-पर्यायाणाम् अभेदः = एकरूपता न अभ्युपगम्यते तर्हि अन्यत्रापि अवयवाऽवयवि-गुणगुण्यादिस्थले । कार्य-कारणयोरेकरूपता न स्यात् । न चास्त्वेवं का नः क्षतिरिति वाच्यम्, तर्हि = कार्य-कारणयोरेकरूपताऽनङ्गीकारे मृत्तिकादितः दलाद् = घटाधुपादानकारणाद् घटादिलक्षणं कार्यं कथं = का
અવતરિક - આગળના શ્લોકમાં દ્રવ્યાદિ ત્રણમાં ઐક્ય પરિણામથી નિયત યથાવસ્થિત દ્રવ્યસંબંધી વ્યવહારનું પ્રાસંગિક રૂપે સમર્થન કરી દ્રવ્યથી ગુણાદિનો અભેદ સિદ્ધ કર્યો. હવે ગ્રંથકારશ્રી દ્રવ્યનો ગુણાદિથી અભેદ માનવામાં ન આવે તો કયો દોષ આવે ? તેને નવા શ્લોક દ્વારા દેખાડતા કહે છે કે -
- અસત્ કાર્યની ઉત્પત્તિ અસંભવ જ શ્લોકાર્થી:- જો દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ માનવામાં ન આવે તો ઉપાદાનકારણમાંથી કાર્ય કઈ રીતે છે થઈ શકે ? કેમ કે ઉપાદાનકારણમાં શશશુસમાન અસત્ વસ્તુ ક્યારેય ઉત્પન્ન થતી નથી. (૩/૭) તા
વ્યાખ્યાર્થ :- જો કે દ્રવ્ય એ ગુણ-પર્યાયનું કારણ છે અને ગુણ-પર્યાય એ દ્રવ્યનું કાર્ય છે - આ વાત લોકમાં પ્રસિદ્ધ છે. તેમ છતાં પણ તમે દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ (= ઐક્ય) જો ન માનો રસ તો અવયવ-અવયવી, ગુણ-ગુણી આદિ અન્ય સ્થળે પણ કાર્ય અને કારણ વચ્ચે ઐક્ય સિદ્ધ નહિ થાય. “ભલે, ન થાય. તેમાં અમને શું વાંધો ?' - આવું ન કહેવું. કેમ કે કાર્ય અને કારણ વચ્ચે એકરૂપતાનો સ્વીકાર કરવામાં ન આવે તો ઘટાદિના ઉપાદાનસ્વરૂપ માટી વગેરે દ્રવ્યમાંથી ઘટાદિ સ્વરૂપ - કો.(૯)માં “વલી અભેદ વ્યતિરેકાનુડપત્તિ દૃઢે છઈ.' અવતરણિકા. ૬ મો.(૨)માં “ન' નથી. મ.માં “એહોનો” પાઠ. આ.(૧)+કો.(૨) નો પાઠ લીધો છે. જે કો.(૪)માં “કારજ પાઠ. ૦ શશવિષાણ = સસલાનું શિંગડુ. આ. (૧)માં પાઠ “જો એહનો = ગુણ-ગુણ્યાદિક અવયવાવયવ્યાદિકનો અભેદ નથી તો કાર્ય કિમ નીપજે ? મૃત્તિકામાંહિ ઘટ હતો તો જ દંડાદિવ્યાપારિ આવિર્ભત થયો તે નીપનો કહીશું. પણિ અછતી વસ્તુ નવિ નીપજૈ. યથા દષ્ટાંતેન દઢયતિ-શશલાના સિંગની પરિ અછતિની છતિ ન થાય.' કો.(૧૩)માં પણ આવા પ્રકારનો જ પાઠ છે. આ મો.(૨)માં “....પર્યાયથી’ પાઠ. * પુસ્તકમાં “શક્તિ' પાઠા) ભા૦ + કો.(૧૨) + આ.(૧) + લી.(૨+૩) + લા.(૨) + પાચનો પાઠ લીધો છે.