Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५६
० भेदैकान्ते व्यवहारबाधः । "વલી, અભેદ ન માનઈ, તેહનઈં બાધક કહઈ છઈ –
“સ્વર્ણ કુંડલાદિક હુઉં જી”, “ઘટ રક્તાદિક ભાવ”; એ વ્યવહાર ન સંભવઈ છે, જો ન અભેદસ્વભાવ રે ૩/all (૨૮) ભવિકા.
સ્વર્ણ કહતાં સોનું તેહ જ કુંડલ આદિક (હુઉંs) થયું; ઘડો પહેલાં શ્યામ હતો, તે જ (રક્તાદિક ભાવ=) વર્ણઈ રાતો થયો” - એહવો સર્વલોકાનુભવસિદ્ધ વ્યવહાર ન (સંભવઈ=) ઘટઇ, द्रव्यादीनामभेदाऽनभ्युपगमे बाधकमुपदर्शयति - ‘काञ्चनमिति ।
શ્વને કુતીમૂતમ્', “રીમૂતો ઘડો થય'
इत्यादिर्व्यवहारो न, स्यादभेदानुपस्थितौ ।।३/३।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - (द्रव्यादिषु) अभेदाऽनुपस्थितौ (सति) 'काञ्चनं कुण्डलीभूतम्', शे ‘अयं हि घटः रक्तीभूतः' इत्यादिः व्यवहारः न स्यात् । ।३/३।। र 'तदेवेदं काञ्चनं कुण्डलीभूतं यत् पूर्वं कङ्कणीभूतम् आसीत्', 'काञ्चनम् एव कुण्डली। भूतम्', ‘य एव पूर्वं श्याम आसीत् स हि = एव अयं घटो रक्तीभूतः' इत्यादिः सार्वलौकिकः " अबाधितो व्यवहारः प्रत्यभिज्ञाप्रसूतः द्रव्यादीनाम् अभेदानुपस्थितौ न = नैव स्यात् । न हि कुण्डलपर्यायस्य काञ्चनव्यतिरिक्तत्वे 'काञ्चनमेव कुण्डलीभूतम्' इति प्रत्ययो व्यवहारो वा सम्भवेत्;
અવતરણિકા :- ઉપરોક્ત યુક્તિઓ દ્વારા દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદ સિદ્ધ થાય છે. પરંતુ દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદને કોઈ માનવા તૈયાર ન થાય તો બાધક દોષને ગ્રંથકારશ્રી જણાવે છે :
5 લોકવ્યવહારથી દ્રવ્ય-ગુણાદિનો અભેદ 2 શ્લોકાર્થ :- જો દ્રવ્યાદિમાં પરસ્પર અભેદ હાજર ન હોય તો “સુવર્ણ કુંડલસ્વરૂપ થઈ ગયું', છે “આ ઘટ લાલ થઈ ગયો’ - ઈત્યાદિ વ્યવહાર થઈ ન શકે. (૩/૩) વા વ્યાખ્યાર્થ:- જો દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદ વિદ્યમાન ન હોય તો તે જ આ સુવર્ણ
કુંડલસ્વરૂપ થઈ ગયું કે જે પૂર્વે કંકણરૂપે હતું “સુવર્ણ જ કુંડલરૂપે થઈ ગયું, “જે ઘડો પૂર્વે શ્યામ હતો તે જ આ ઘડો વર્તમાનમાં લાલ થયેલો છે'... ઈત્યાદિ સર્વલોકપ્રસિદ્ધ અને પ્રમાણથી અબાધિત એવો વ્યવહાર સંગત નહિ જ થઈ શકે. જો સુવર્ણ કરતાં કુંડલ પર્યાય સર્વથા ભિન્ન હોય તો “સોનું જ કુંડલસ્વરૂપે પરિણમી ગયું' - આવી પ્રતીતિ કે વ્યવહાર સંભવી ન શકે. તથા લાલ વર્ણ (= ગુણ) જો ઘડાથી એકાંતે ભિન્ન હોય તો “ઘડો જ લાલ વર્ણરૂપે પરિણમી ગયો” અર્થાત્ “ઘડો લાલ (Red) થઈ ગયો - આવી પ્રત્યભિજ્ઞાસ્વરૂપ પ્રતીતિ કે તેનાથી જન્ય તથાવિધ વ્યવહાર સંભવી ન • કો.(૯)+આ.(૧)માં “અથ હવિ અનુભવથી પણિ અભેદ સાધિ છે' પાઠ. # કો.(૪)માં લહિÉજી પાઠ. કો.(૧૦)માં કહિઉં પાઠ. જે કો.(૨)માં “નય ભેદી અશુદ્ધ પાઠ... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+ આ.(૧)માં છે. • પુસ્તકોમાં ‘હુતો’ પાઠ. કો.(૧૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “રાતો વર્ણઈ” પાઠ. કો. (૧૦) + કો.(૧૨) + આ.(૧)નો પાઠક્રમ લીધો છે. ૩ કો.(૧૩)માં “સુવર્ણ તે કુંડલાદિક હુઓ. ઘટ તે રક્તાદિક હુઓએ વ્યવહાર ન સંભવે, જો ગુણ-ગુણ્યાદિકને અભેદસ્વભાવ ન માનઈં પાઠ.