Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५८
० अविच्छिन्नद्रव्यस्य कार्याभावसिद्धिः . रा. *'स्वर्णं कुंडलीभूतमि'त्यादी विप्रत्ययार्थः पूर्वकालः, भेदः अभावश्च, भवतः परिणामित्वम्, क्तप्रत्ययस्य श चाऽऽश्रयोऽर्थः इति ‘स्वर्णं प्राक्काले कुण्डलभिन्नत्वे सति कुण्डलाऽभेदपरिणामित्वाश्रय' इति वाक्यार्थः । __ तात्पर्यविवरणे महोपाध्याययशोविजयगणिवरैः “सुवर्णं कुण्डलीभूतम्, 'मृद् घटीभूता' इत्यादिप्रत्ययादविच्छिन्नદ્રવ્યવ સામાવસિદ્ધ, અન્યથા બ્ધિપ્રત્યયાર્થચ્ચેવાડથટના” (અ.સ.તા.9/99/.9૬૮) રૂતિ પ્રો|
‘स्वर्णं कुण्डलीभूतमि'त्यादौ च्चिप्रत्ययार्थः पूर्वकालः, भेदः अभावश्च भेदाभावलक्षणः, अत्र - त्रिषु च्चिप्रत्ययस्य खण्डशः शक्तेः अभ्युपगमात् । भवतेः परिणामित्वम्, क्तप्रत्ययस्य चाऽऽश्रयोऽर्थः - इति ‘स्वर्णं प्राक्काले कुण्डलभिन्नत्वे सति कुण्डलाऽभेदपरिणामित्वाश्रय' इति वाक्यार्थः। प्रकृते श प्राक्कालस्य अवच्छिन्नतासम्बन्धेन भेदेऽन्वयः कुण्डलस्य च स्वप्रतियोगिकत्वसम्बन्धेन भेदेऽन्वयः । क कुण्डलभेदे एव प्राक्कालस्याऽन्वयात् प्राक्कालावच्छेदेन कुण्डलभेदस्य सामानाधिकरण्यसंसर्गेण भेदा
भावेऽन्वयः, कुण्डलभेदस्य कालभेदेन कुण्डलभेदाभावसमानाधिकरणत्वात् । तस्य च निरूपितत्वसम्बन्धेन परिणामित्वे अन्वयः। तदाश्रयः सुवर्णम् इति बोध्यम् । ततश्च प्राक्कालावच्छिन्नकुण्डलभेदनिरूपितગણિવરે અષ્ટસહસ્ત્રીતાત્પર્ય વિવરણ વ્યાખ્યા રચેલી છે. તેમાં મહોપાધ્યાયજીએ આ જ આશયથી જણાવેલ છે કે – “સુવર્ણ દ્રવ્ય કુંડલ સ્વરૂપ થઈ ગયું”, “માટી ઘટ બની ગઈ.”... ઈત્યાદિ પ્રતીતિથી સિદ્ધ થાય છે કે પૂર્વોત્તર અવસ્થામાં દ્રવ્યનો નાશ નથી થતો તથા પૂર્વોત્તરકાળમાં અનુચ્છિન્ન દ્રવ્ય જ કાર્યરૂપે પરિણમે છે. જો આવું માનવામાં ન આવે તો “સુવ કુષ્યનીમૂતમ્'... ઈત્યાદિ પ્રયોગમાં સંસ્કૃત વ્યાકરણ મુજબ પ્રયોજાયેલ “વુિં' પ્રત્યયનો અર્થ જ અસંગત બની જશે.
અલક “ષ્યિ” પ્રત્યયના અર્થની વિચારણા - (‘ઈ.) “ eતીમૂતમ્' ઈત્યાદિ વાક્યપ્રયોગમાં વ્યાકરણના નિયમ મુજબ “શ્વિ' પ્રત્યય લાગુ રસ પડે છે. આ “ષ્યિ' પ્રત્યયનો અર્થ (૧) પૂર્વકાળ, (૨) ભેદ અને (૩) અભાવ છે. કારણ કે અહીં
ત્રણ અર્થમાં “ષ્યિ પ્રત્યયની ખંડશઃ શક્તિ માનવામાં આવેલ છે. “કૃષ્ણત્નીમૂત' ના પાછલા ભાગમાં C1 પ્રયોજાયેલ ભવતિ (= મૂ) ધાતુનો અર્થ પરિણામિત્વ છે. તથા “પૂ' ધાતુને લાગેલ કર્મણિભૂતકૃદન્તના
જી' પ્રત્યયનો અર્થ આશ્રય છે. તેથી “સ્વ કુર્તીમૂતમ્' આવા વાક્યપ્રયોગનો અર્થ એ થશે કે સુવર્ણ ' (= દ્રવ્ય) પૂર્વકાળમાં કુંડલ (= પર્યાય) થી ભિન્ન હોતે છતે કુંડલથી અભેદપરિણામિત્વનો આશ્રય છે. પ્રસ્તુતમાં નવ્ય ન્યાયની પરિભાષા મુજબ અર્થઘટન કરીએ તો એમ કહી શકાય કે ‘ષ્યિ પ્રત્યયના ત્રણ અર્થમાંથી પ્રથમ અર્થ પૂર્વકાળનો અવચ્છિન્નતાસંબંધથી ભેદમાં અન્વય કરવો. તેમજ કંડલનો સ્વપ્રતિયોગિકત્વસંબંધથી ભેદમાં અન્વય કરવો. કુંડલભેદમાં જ પૂર્વકાળનો અન્વય કરવાથી પૂર્વકાલવિચ્છેદન કુંડલભેદનો સામાનાધિકરણ્યસંબંધથી અભાવમાં અન્વય થશે. કારણ કે સુવર્ણદ્રવ્યમાં પૂર્વકાળે કુંડલભેદ છે તથા ઉત્તરકાળે કુંડલભેદભાવ છે. આમ કુંડલભેદ અને કુંડલભેદભાવ કાળભેદથી સમાનાધિકરણ છે. તથા તે અભાવનો = કુંડલભેદભાવનો નિરૂપિતત્વસંબંધથી પરિણામિત્વમાં અન્વય કરવો. તેવા પરિણામિત્વનો આશ્રય સુવર્ણ છે – આમ સમજવું. એક જ સુવર્ણદ્રવ્યમાં કુંડલભેદભાવ અને પરિણામિત્વ *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯)માં છે.