Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२८१
૩/૪
एकद्रव्ये द्रव्य-गुण-पर्यायैक्यौचित्यम् । તેહ જ આત્મગુણ તેહ જ આત્મપર્યાય’ એવો વ્યવહાર અનાદિસિદ્ધ છઈ. स एवाऽऽत्मपर्यायश्चेति व्यवहारस्याऽनादिसिद्धत्वात् । भिन्नद्रव्यसंयोगनिष्पन्नपर्यायैक्याभ्युपगमे प एकद्रव्यनिष्पन्नभावे एकत्वस्य सुतरां न्याय्यत्वात् । ___ न च 'मदीयो मनुष्यपर्यायः' इति प्रतीत्या 'अहं मनुष्य' इति व्यवहारो जीवद्रव्य-मनुष्य- । पर्यायाऽभेदसाधको यथा जायते तथा ‘मदीयं गृहम्' इति प्रतीत्या 'अहं गृहमि'ति व्यवहारोऽपि म प्रसज्येतेति शङ्कनीयम्,
यतो द्रव्यैकत्वमेव स्वगत-स्वात्मकपर्यायव्यपदेशहेतुः, अन्यत्र अनैक्योद्भवात् । मनुष्यपर्यायेक आत्मद्रव्यैक्योद्भवेऽपि गृहादौ आत्मद्रव्यैक्याऽनुद्भवान्न ‘अहं गृहमिति व्यपदेशापत्तिरिति परमार्थः। આત્મપર્યાય છે' - આ પ્રમાણે લોકવ્યવહાર અનાદિ કાળથી પ્રસિદ્ધ છે. કહેવાનો આશય એ છે કે ઈંટ, પથ્થર વગેરે વિભિન્ન દ્રવ્યોના સંયોગથી નિષ્પન્ન થયેલા ઘર વગેરે પર્યાયમાં ઈંટ, પથ્થર વગેરે દ્રવ્યો સાથે ઐક્ય માનવામાં આવે તો એક જીવ દ્રવ્યથી નિષ્પન્ન થયેલ ગુણ-પર્યાયાત્મક ભાવોનું આત્મદ્રવ્ય સાથે ઐક્ય માનવું ન્યાયસંગત જ છે.
સ્પષ્ટતા :- મકાનને જોઈને “આ ઈંટ છે, પેલો ચૂનો છે, તે પથ્થર છે, પેલી માટી છે' - આ પ્રમાણે મકાનને ઉદેશીને અનેક દ્રવ્યોનો વ્યવહાર થતો નથી, પરંતુ આ એક ઘર છે' - આ પ્રમાણે વ્યવહાર થાય છે. આ પ્રમાણેના લોકવ્યવહાર થવાના લીધે ઈંટ, ચૂનો, વગેરે વિભિન્ન દ્રવ્યોનો મકાન નામના પર્યાયની સાથે અભેદ તૈયાયિક માન્ય કરે છે. તો એક જ આત્મદ્રવ્યના ગુણ-પર્યાયનું ઐક્ય તે આત્મદ્રવ્ય સાથે કેમ ન માની શકાય ? આ પ્રમાણે સ્યાદવાદી તૈયાયિકને ઉપાલંભ આપે છે. હું
હમ દ્રવ્ય-પર્યાયના અભેદમાં આપત્તિ હતી, શંકા :- (ર ) દ્રવ્ય અને તેના પર્યાય વચ્ચે અભેદ જો શબ્દપ્રયોગના આધારે જ કરવો હોય તો “મારો મનુષ્ય પર્યાય - આવી પ્રતીતિથી “હું મનુષ્ય - આવો વ્યવહાર કેમ થાય છે અને મનુષ્યપર્યાયનો ગ. આત્માની સાથે અભેદ સિદ્ધ કરવામાં આવે છે. તેમ તુલ્ય યુક્તિથી એવું પણ કહી શકાશે કે “મારું ઘર' - આવી પ્રતીતિ થવાથી “હું ઘર છું - આવો પણ વ્યવહાર થવાની આપત્તિ આવશે તથા આત્મા અને ઘર વચ્ચે પણ અભેદ સિદ્ધ થઈ જવાની સમસ્યા સર્જાશે.
અ “મકાન' આવી પ્રતીતિની આપત્તિ મિથ્યા સમાધાન :- (તો.) ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે સ્વમાં રહેલ જે પર્યાયનો સ્વાત્મક સ્વરૂપે વ્યવહાર થાય છે તેમાં તે પર્યાયના આશ્રયભૂત દ્રવ્યની સાથે તે પર્યાયનું ઐક્ય કારણ છે. પર્યાય અને દ્રવ્ય વચ્ચે ભેદ ( = અનેકત્વ = ઐક્યઅભાવ)નો પ્રાદુર્ભાવ થયેલો હોય તો સ્વગતસ્વાત્મકરૂપે તે પર્યાયનો ઉલ્લેખ થઈ શકે નહિ. પ્રસ્તુતમાં મનુષ્યપર્યાયમાં આત્મદ્રવ્યનું ઐક્ય પ્રાદુર્ભત થવાથી આત્મગત-આત્મસ્વરૂપ મનુષ્યપર્યાયનો વ્યવહાર (= “હું મનુષ્ય છું – તેવો ઉલ્લેખ) થઈ શકે છે. પરંતુ ઈંટ, ચૂના વગેરે દ્રવ્યોના પર્યાય સ્વરૂપ ઘર, દુકાન વગેરેમાં આત્મદ્રવ્યસંબંધી ઐક્યનો પ્રાદુર્ભાવ થયેલ નથી. માટે આત્મગત-આત્મસ્વરૂપ પર્યાય તરીકે ઘર, દુકાન વગેરેનો વ્યવહાર (= “હું ઘર