Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• अवयवाऽवयविनोरभेदः । प तदुक्तं शिवदृष्टौ सोमानन्दनाथेन अपि “कुण्डलादिषु भावेषु सर्वथैव सुवर्णता। व्याप्तेरखण्डिon તૈયાડડસ્તે...” (શિ.ક્.૬/૬૨) તા.
यथोक्तम् अनुत्तरप्रकाशपञ्चाशिकायां साङ्ख्यदर्शनानुयायिना आद्यनाथेन अपि “विचार्यमाणे નૈવેદું વરાતિરિતી મૃાર ત્તરશાહીનાં તત્ત્વ નાન્યત્રપt TI” (H.J.૫.૪૨) “ફર્વ = કાર્યમ્'' 6 एतावता न केवलं श्वेताम्बर-दिगम्बरजैनसम्प्रदाययोः द्रव्य-पर्यायाभेदः सम्मतः, अपि तु - वेदान्तप्रभृतिदर्शनेऽपि इति ध्वनितम् , जैनदर्शनराद्धान्तस्य सर्वतन्त्रव्यापकत्वात् । र एवञ्चाऽवयवाऽवयविनोरप्यभेदः स्वीकर्तव्य एव, अवयवावयविनोरेकान्तभेदे एकावयवरञ्जने " सम्पूर्णं वस्त्रं रज्येत एकावयवाऽऽवरणे च कृत्स्नवस्त्रावरणं प्रसज्येत रक्ताऽरक्तयोः आवृताऽनाका वृतयोश्च भवदभ्युपगमेन एकत्वात् । अवयवानामवयवित्वेन परिणमने एव ‘सर्वं वस्त्रं रक्तम्', છે. તેમાં કાર્ય-કારણનો અભેદ વિસ્તારથી જણાવેલ છે. જિજ્ઞાસુ વાચકવર્ગ ત્યાં દષ્ટિ કરી શકે છે.
(૬) શિવદેષ્ટિ ગ્રંથમાં સોમાનન્દનાથે પણ જણાવ્યું છે કે “કુંડલ આદિ ભાવોમાં સર્વથા જ અખંડિત સુવર્ણપણું રહેલું છે. કારણ કે કુંડલ આદિ ભાવોમાં સુવર્ણતા વ્યાપીને રહેલી છે.” | (ચો.) સાંખ્યદર્શનાનુયાયી આદ્યનાથ નામના વિદ્વાને પણ અનુત્તરપ્રકાશપંચાશિકા ગ્રંથમાં જણાવેલ છે કે વિચાર કરવામાં આવે તો પ્રસ્તુત કાર્ય = ઉપાદેય ઉપાદાનકારણથી સ્વતંત્ર નથી જ. વિચારણા કરવામાં આવે તો કળશ (ઘટ) વગેરેનું સ્વરૂપ માટી વગેરે કરતાં જુદું નથી.”
| (HI.) શ્વેતાંબર જૈનો અને દિગંબર જૈનો તો પર્યાયથી દ્રવ્યનો અભેદ માને જ છે. પરંતુ ઉપરોક્ત હું વેદાંત વગેરે દર્શનો પણ પર્યાયને દ્રવ્યસ્વરૂપ જ માને છે – આમ ફલિત થાય છે. કારણ કે જૈનદર્શનના - સિદ્ધાંત સર્વદર્શનોમાં વ્યાપક = સ્લાઈને રહેનાર છે.
YU અવયવ-અવયવી વચ્ચે અભેદ : શ્વેતાંબર ) A (વડ્યા.) જેમ ગુણ-ગુણીનો અને પર્યાય-પર્યાયીનો અભેદ સ્વીકારવામાં આવે છે તેમ ઉપરોક્ત
શાસ્ત્રસંદર્ભોના તથા યુક્તિઓના આધારે અવયવ-અવયવીનો પણ અભેદ સ્વીકારવો જ જોઈએ. કર્તાની પ્રવૃત્તિ દ્વારા અવયવો સ્વયં જ અવયવીરૂપે પરિણમી જાય છે. અવયવીને અવયવોથી અત્યંત ભિન્ન માનવામાં આવે તો વસ્ત્રનો કોઈ પણ એક ભાગ (= અમુક તંતુ) રંગાય ત્યારે સંપૂર્ણ વસ્ત્ર (= અવયવી) રંગાઈ જવાની આપત્તિ આવશે. તથા વસ્ત્રના એકાદ ભાગને (= અવયવને) આવરણ થતાં સંપૂર્ણ વસ્ત્ર આવરાઈ (= ઢંકાઈ જવાની આપત્તિ આવશે. કારણ કે વસ્ત્રસ્વરૂપ અવયવી એક અને અખંડ જ છે. એકાંતભેદવાદી તૈયાયિક-વૈશેષિકોના મત મુજબ રંગાયેલ અને ન રંગાયેલ વસ્ત્ર તથા ઢંકાયેલ અને ન ઢંકાયેલ વસ્ત્ર એક જ છે. તેથી કાં તો વસ્ત્ર સંપૂર્ણતયા રંગાયેલ હશે. કાં તો જરા પણ રંગાયેલ નહિ હોય. વસ્ત્ર અંશતઃ રંગાયેલ હશે તો તેને સંપૂર્ણપણે જ રંગાયેલ કહેવું પડશે. કારણ કે અંશતઃ રંગાયેલ વસ્ત્ર અને અંશતઃ ન રંગાયેલ વસ્ત્ર - આવું માનવામાં એક-અખંડ અવયવીનો સિદ્ધાંત ભાંગી પડે છે. વળી, “અવયવ-અવયવી અભિન્ન છે' - આવું માનવું જરૂરી પણ છે. કેમ કે અવયવો અવયવીરૂપે પરિણમે તો જ આખું વસ્ત્ર રંગાઈ ગયું', “થોડુંક વસ્ત્ર રંગાયું' - આ પ્રમાણે વિવિધ પ્રકારના પ્રસિદ્ધ