Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩/૪
* अन्त्यावयविनोऽपकृष्टगुरुत्वविमर्शः
२७१
न च अवयविनि अत्यन्ताऽपकृष्टगुरुत्वस्वीकाराद् गुरुतरद्रव्ययोः समयोः उत्तोलने एकत्र संलग्नतृणादिगुरुत्वाऽऽधिक्याद् अवनतिवद् उपपत्तिः ।
तत्तदन्त्यावयवित्वेन अत्यन्तापकृष्टगुरुत्वहेतुत्वे उत्कृष्टगुरुत्वप्रतिबन्धकत्वे च गौरवाद् ” (स्या.क.ल. १/ ૧૦, પૃ.૧૬૦) તા
म
इदमत्राकूतम् – अखिलाऽचरमावयविगुरुत्वेभ्यः चरमावयविद्रव्यगुरुत्वमुत्कृष्टं न भवतीति सर्वलोकप्रसिद्धम् । ततश्चावयवाऽवयविनोः सर्वथाभेदमभ्युपगच्छता नैयायिकेन तदुपपत्तिकृते एवं वक्तव्यं यदुत अत्यन्तापकृष्टगुरुत्वं प्रति अन्त्यावयवित्वेन कारणता उत्कृष्यमाणगुरुत्वं प्रति च तथाविधप्रतिबन्धकता। इत्थमेव अवयवगुरुत्वादतिरिक्तान्त्यावयविगुरुत्वे द्विगुणत्वापत्तिः परिहर्तुं शक्या । किन्तु एवं सति अन्त्यावयविनि तादृशकारणत्व - प्रतिबन्धकत्वे अन्त्यावयवित्वे च तादृशकारण- का છે અવયવીમાં અપકૃષ્ટ ગુરુત્વ : નવ્યનૈયાયિક છે
र्णि
નવ્ય નૈયાયિક :- :- (7 7.) અવયવોથી અતિરિક્ત એવા અવયવીનો ભાર અવયવોના ભારથી અત્યંત અપકૃષ્ટ હોય છે. માટે જે રીતે સમાન વજનવાળા બે ભારેખમ દ્રવ્યોને ત્રાજવામાં સામ-સામેના પલ્લામાં જોખવામાં આવે અને તે સમયે તે બે દ્રવ્યમાંથી એક દ્રવ્યમાં અત્યન્ન અપકૃષ્ટ વજનવાળા ક્ષુદ્ર તૃણાદિ દ્રવ્યનો સંપર્ક થવાથી તે પલ્લામાં ભાર કૈંક અંશે અધિક થવા છતાં પણ ત્રાજવાના બન્ને પલ્લાની અવનતિમાં (ઝૂકવામાં) કોઈ તફાવત પડતો નથી. પરંતુ બન્ને પલ્લા સમાન જ રહે છે. બરાબર તે જ રીતે અત્યંત અપકૃષ્ટ ગુરુત્વના આશ્રયભૂત અવયવીના સાહચર્યના લીધે અવયવીયુક્ત અવયવો ત્રાજવાના જે પલ્લામાં રહેલા છે તે પલ્લામાં ભાર અધિક હોવા છતાં પણ ત્રાજવાના બીજા પલ્લામાં રહેલા કેવલ અવયવોની સાથે તોલવામાં આવે તો અવયવીયુક્ત પલ્લું અને કેવલ અવયવવાળું પલ્લું બન્ને સમાન જ રહેશે. * નવ્ય નૈયાયિક મતમાં ગૌરવ
સુ
સ્યાદ્વાદી :- (તત્ત.) અવયવીમાં અત્યન્ન અપકૃષ્ટ ગુરુત્વ માનવાની ઉપરોક્ત વાત બરોબર નથી. કારણ કે તે તે અંતિમ અવયવીને વિશેષરૂપે અત્યંત અપકૃષ્ટ ગુરુત્વના કારણ તરીકે અને ઉત્કૃષ્ટ ગુરુત્વના પ્રતિબંધક તરીકે માનવામાં આવે તો જ તમારી વાત સંગત બને. પરંતુ આવું માનવામાં ગૌરવ છે. (રૂવમ.) અહીં તાત્પર્ય એ છે કે તમામ અવયવો (= અચરમ અવયવી દ્રવ્યો) ના કુલ વજન કરતાં અંતિમ અવયવી દ્રવ્યનું વજન વધુ નથી હોતું. આ હકીકત સર્વજનવિદિત છે. તેથી અવયવો કરતાં અવયવીને એકાંતે ભિન્ન માનવામાં આવે તો ઉપરોક્ત દ્વિવિધ હકીકતની સંગતિ કરવા માટે નૈયાયિક લોકોએ એવું કહેવું પડશે કે અંત્યઅવયવિત્વરૂપે અંતિમ અવયવી દ્રવ્ય અત્યંત અપકૃષ્ટ ગુરુત્વનું કારણ છે. તથા ચણુક, ઋણુક, ચતુરણુક.....યાવત્ તંતુ-કપાલ આદિ અચરમ અવયવીમાં જે ક્રમથી ગુરુત્વ-ઉત્કૃષ્ટ થઈ રહેલું છે તે ક્રમથી ઉત્પન્ન થઈ શકે તેવા ઉત્કૃષ્ટ ગુરુત્વ પ્રત્યે અંતિમ અવયવી દ્રવ્ય પ્રતિબંધક છે. આવું માનવામાં આવે તો જ અવયવોના વજન કરતાં અતિરિક્ત અવયવી દ્રવ્યનું વજન બમણું થવાની આપત્તિનો પરિહાર તૈયાયિક લોકો કરી શકે.
* નવ્યનૈયાયિકમતે ચાર નવી કલ્પનાનું ગૌરવ
(વિન્તુ.) પરંતુ આ રીતે માનવામાં (૧) અત્યંત અપકૃષ્ટ ગુરુત્વની કારણતા અને (૨) ઉત્કૃષ્ટ