Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૪
• अत्यन्तहीनम् अवयविगुरुत्वम् अयुक्तम् ।
२६९ પટમાંહિ પણિ જોઈયઈ.
અનઈ જે કોઈ નવા તૈયાયિક ઈમ કહઈ છઈ જે “અવયવના ભારથી અવયવીનો ભાર અત્યંત હીન ! છઈ”, તે માટઈ તેહનઈ મતઈ “દ્ધિપ્રદેશાદિક ખંધમાંહીં કિહાંઈ ઉત્કૃષ્ટ ગુરુતા ન થઈ જોઈઈ. જે માટીંગ ક્રિપ્રદેશાદિક ખંધઈ એકપ્રદેશાદિકની અપેક્ષાઈ અવયવી છઈ. गुरुत्ववन्तं घटं निधाय तुलायामारोपिते सति पटे द्विगुणगुरुत्ववद् इदमवसेयम् । न चैवं भवति । प तस्मात् तन्तु-पटयोरभेद एव कथञ्चित् स्वीकर्तव्यः ।
नव्यनैयायिकस्तु ‘अवयवगुरुत्वतोऽवयविगुरुत्वमत्यन्तहीनमिति नाऽवयविनि द्विगुणगुरुत्वापत्ति'रित्याह ।
तन्मते द्विप्रदेशादिके स्कन्धे द्व्यणुकाद्यभिधाने कदाचिदपि परमाणुगुरुत्वतो गुरुत्वाऽऽधिक्यं श न स्यात्, एकप्रदेशादिकावयवापेक्षया द्विप्रदेशादिकस्कन्धस्याऽवयवित्वात्, अवयविनि चावयवगुरुत्वतोऽत्यन्तहीनगुरुत्वाभ्युपगमात् । इत्थञ्च पटादावपि परमाणुगुरुत्वतो गुरुत्वाधिक्यं नैव स्यादिति महत्सङ्कटमायुष्मतः। બમણું થવું જોઈએ. જે રીતે પટથી અત્યન્ત ભિન્ન અને પટતુલ્ય વજન ધરાવતા ઘડાને પટમાં મૂકીને ત્રાજવામાં જોખવામાં આવે તો પટમાં બમણો ભાર જોવા મળે છે તેમ પ્રસ્તુતમાં પટ અને તંતુ બન્નેનો ભાર પટમાં જણાવો જોઈએ. પરંતુ તેવું જોવા મળતું નથી. માટે પટ અને તંતુ વચ્ચે કથંચિત્ અભેદ માનવો જોઈએ.
2 અવયવભાર કરતાં અવયવીનો ભાર અત્યંત હીન ઃ નવ્ય તૈયાયિક (નવ્ય.) અવયવ-અવયવીમાં અત્યન્ત ભેદને સ્વીકારવામાં જે ઉપરોક્ત દોષ આવે છે તેનું વારણ કરવા માટે નવ્ય તૈયાયિકો એવું કહે છે કે “અવયવના ભારથી અવયવીનો ભાર અત્યન્ત હીન છે. ગ માટે અવયવીમાં બમણો ભાર થવાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી.”
જ નવ્ય નૈચાચિકમત નિરાકરણ : સ્યાદ્વાદી ૪ (તનતે.) પરંતુ તેવું માનવામાં આવે તો તેના મતમાં દ્વિદેશિક (= બે અણુથી બનેલ અને બે અણુમાં રહેલો ચણક નામના સ્કન્દમાં ક્યારેય પણ પરમાણુના ભારથી અધિક ભાર આવી નહિ શકે. સ. કારણ કે એકપ્રદેશિક અવયવ (= પરમાણુ) ની અપેક્ષાએ દિપ્રદેશિક સ્કન્ધ અવયવી છે. તથા તમે નવ્ય નૈયાયિકો તો અવયવીનો ભાર અવયવના ભારથી અત્યંત હીન હોય છે - તેવું માનો છો. માટે પરમાણુના ભારથી હૂયણુકનો ભાર કદાપિ અધિક ન હોઈ શકે. આ જ રીતે આગળ વિચારીએ તો વ્યણુકનો ભાર યણુક કરતાં વધારે ન હોય. સણુક કરતાં ચતુરણુકનો ભાર વધુ ન હોય. અર્થાત્ ત્રણક, ચતુરણુક વગેરેનો ભાર પરમાણુના ભાર કરતાં વધારે ન સંભવે. આ રીતે આગળ વધતાં તંતુઓ અને પટનો ભાર પણ પરમાણુના ભાર કરતાં અધિક ન હોઈ શકે. આ એક મોટું સંકટ નવ્યર્નયાયિકના મતમાં આવી પડશે.
...૪ ચિતદ્વયમધ્યવર્તી પાઠ આ.(૧) + સિ.+કો.(૯)માં નથી.