Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५२ ० कालगर्भविशेषणतादिविमर्श: 6
३/२ ી જે માટઈ સ્વકાલિ અભેદ તિહાં પણિ સંભવઈ. કાલગર્ભવિશેષણતા-આધારતાદિક પરંપરિણામને છે.” प नामभेदः ? येन तत्तत्स्वरूपद्वयेऽभेदत्वेन सम्बन्धत्वकल्पना ज्यायसी भवेदिति शङ्कनीयम्, रा स्वकाले घटरूपादीनां घटेऽप्यभेदसम्भवात्, कालगर्भविशेषणताऽऽधारतादेः परपरिणामे सत्त्वात्,
अग्निकाले तप्तायोगोलकाऽनलयोरभेदस्य तथैव सम्मतत्वात्, ‘वह्निपरिणतोऽयस्पिण्ड' इति - प्रतीत्याऽयस्पिण्डे वढ्यभेदस्याऽभीष्टत्वादिति (बृ. स्या.रह.का. १/पृ.८६) बृहत्स्याद्वादरहस्ये व्यक्तीकृतं श महोपाध्यायश्रीयशोविजयगणिवरैः । कु प्रकृते “जं जाहे जं भावं परिणमइ तयं तया तओऽणन्नं” (वि.आ.भा.२६६८) इति विशेषापिवश्यकभाष्यवचनम्, “परिणमदि जेण दव्वं तत्कालं तम्मयत्ति पण्णत्तं” (प्र.सा.१/८) इति प्रवचनसारवचनञ्चावश्यं
છે, જ્યારે ઘટ સ્થિર છે. તેથી સ્થિર એવો ઘટ અને પરિવર્તનશીલ રક્ત, શ્યામ આદિ પરિણામો - આ બન્ને વચ્ચે અભેદ કઈ રીતે માની શકાય ? કે જેના લીધે તે બન્નેના સ્વરૂપમાં અભેદવરૂપે સંબંધત્વની કલ્પના વધુ સારી બની શકે? મતલબ કે ઘટ અને ઘટના રક્ત, શ્યામ આદિ પરિણામો વચ્ચે અભેદ ન હોવાથી ઘટનું સ્વરૂપ અને ઘટીય રક્ત આદિ વર્ણનું સ્વરૂપ - આ બન્નેમાં અભેદરૂપે સંબંધ તરીકેની કલ્પના વ્યાજબી જણાતી નથી. જે બે પદાર્થ ભિન્ન હોય તે બે પદાર્થના સ્વરૂપમાં પરસ્પર માટે અભેદસંબંધ તરીકેની કાર્ય કરવાની ક્ષમતા હોતી નથી. માટે પ્રમાણસિદ્ધ અનુયોગી-પ્રતિયોગી સ્વરૂપદ્ધયમાં અભેદ સંસર્ગત્યની કલ્પના કરવા કરતાં અતિરિક્ત સમવાય પદાર્થની કલ્પના કરવી તે વધુ ઉચિત જણાય છે.
દ્ સ્વકાલે ગુણ-ગુણીમાં અભેદ : ઉત્તરપક્ષ સ્યાદ્વાદી - (સ્વા.) જ્યારે ઘટમાં રક્ત આદિ રૂપ હોય છે તે સમયે ઘટના રૂપ વગેરેનો ઘટમાં { પણ અભેદસંબંધ સંભવી શકે છે. પોતાના સ્વરૂપની સાથે ઘટીય રૂપ આદિનો જેમ અભેદસંબંધ છે
તેમ સ્વસમયે ઘટીય રૂપ આદિનો ઘટની સાથે પણ અભેદસંબંધ માનવામાં કોઈ દોષ જણાતો નથી. ૧ કાળગર્ભિત વિશેષણતા – આધારતા વગેરે તો પરપરિણામને વિશે પણ વિદ્યમાન હોય છે. તેથી કાળગર્ભિત વિશેષણતાઆદિલક્ષણ સ્વરૂપસંબંધ અહીં અભેદસંબંધસ્વરૂપે કામ કરી શકે છે. જ્યારે અગ્નિથી તપીને લોખંડનો ગોળો લાલચોળ થઈ ગયો હોય તે સમયે તપ્ત અયોગોલક અને અગ્નિ વચ્ચે અભેદ કાળગર્ભિત વિશેષણતાલક્ષણ સ્વરૂપસંબંધથી જૈન શાસ્ત્રકારોને સંમત છે. કારણ કે ભઠ્ઠીમાં રહેલા તપીને લાલચોળ થઈ ગયેલા લોખંડના ગોળાને જોઈને લોખંડનો ગોળો અગ્નિપરિણત થયેલો છે' - આવી સાર્વલૌકિક પ્રતીતિથી તે સમયે લોખંડના ગોળામાં અગ્નિનો અભેદ માન્ય છે. આ વાત બૃહસ્યાદ્વાદરહસ્ય નામના ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે.
* કાળગર્ભિત અભિન્નતા ૪ (પ્રવૃત્ત.) પ્રસ્તુત બાબતમાં શ્વેતાંબરશિરોમણિ જિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “જે ઘટાદિ દ્રવ્ય જે સમયે જે રક્ત-શ્વેત આદિ ભાવરૂપે પરિણમે છે તે ઘટાદિ દ્રવ્ય ત્યારે તે
'... ચિતંદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)માં છે. 1. યદુ યા યં માવં રિમતિ તત તવા તતtsfમત્ર | 2. परिणमति येन द्रव्यं तत्कालं तन्मयमिति प्रज्ञप्तम् ।