Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे अथ स वणिक् स्वजनैः सह तत्रोधाने गत्वाऽऽह-अयं मुनिः सिद्धिपुर्याः सार्थवाहः, धर्मरूपेण स्वकीयमूलद्रव्येण व्यवहारं कारयति सिद्धिपुरी नयति न चोपार्जिते भागं गृह्णाति तदनेन सह सिद्धिपुरी यास्यामि । द्वितीयस्तु भार्यादिः स्वजनात्मकः सार्थवाहः, स तु प्राक्तनं धर्मधनं हन्ति, न च स्वकीयतो दत्ते । किंच भवद्भिः प्राक् कथितम्-'प्रथमेन सार्थवाहेन सह भवान् व्रजतु ' इति तस्मात् भवद्वचनमनुमृत्य बन्धुसम्बन्धं मुक्त्वाऽहमेनं मुनिमाश्रयामि । इत्येवं धनमित्रवणिक बन्धुमहं विहाय मुनिधर्म स्वीकृत्य लोकद्वयमुखं लब्धवान् ।
इति धनमित्रवणिग्दृष्टान्तः ॥४॥ हडप जाने का कहता है, इसलिये आप लोग कहो-मैं किसके साथ जाऊँ । यह सुनकर बान्धवों ने कहा-इसमें पूछने की क्या बात है-प्रथम सार्थवाह के साथ आप जाईये । वणिक् ने उसी समय अपने आत्मीय जनों को साथ में लिया और उन सब के साथ वह उस उद्यान मेंआ गया। उसने वहां उनसे कहा-देखो ये मुनिराज सिद्धिपुरी के साथवाह हैं, ये धर्मरूप अपने मूलद्रव्य से लेन देन का व्यवहार करबाते हैं, तथा सिद्धिपुरी को ले जाते हैं । उपार्जित में से ये कुछ हिस्सा भी नहीं मांगते हैं । इसलिये मैं इसके साथ सिद्धिपुरी को जाना चाहता हूं। द्वितीय सार्थवाह ये भार्या आदि स्वजन हैं। ये पहिले से ही पूर्वोपार्जित धर्म-धन को हरण कर लेते हैं अपना कुछ देते नहीं है। आप सब ने मिलकर मुझे पहिले सार्थवाह के साथ जानेकी अनुमति भी दे दी है, इसलिये मैं अब आपके वचनों के अनुसार ही बन्धुजनों के साथ હવે તમે લોકે જ કહો કે કેની સાથે જવામાં મારું શ્રેય છે? આ સાંભળીને બાવોએ કહ્યું-આમાં પૂછવાની વાત જ શું છે. પ્રથમ સાર્થવાહની સાથે જ આપે જવું જોઈએ. વણિકે એ વખતે પોતાના આત્મીયજનેને સાથે લીધા અને તે બધાને સાથે લઈને તે બગીચામાં આવી પહોંચે. બગીચામાં પહોંચીને તેણે પોતાના આત્મીયજનને કહ્યું-જુઓ આ મુનિરાજ સિદ્ધિપુર રીના સાર્થવાહ છે. તેઓ ધર્મરૂપ પિતાના મૂળદ્રવ્યથી આપ લે નો વહેવાર કરાવે છે તથા સિદ્ધિપુરી લઈ જાય છે. ઉપાછતમાંથી તેઓ કાંઈ હિસ્સે પણ માગતા નથી. આ કારણે હું તેમની સાથે સિદ્ધિપુરી જવા ચાહું છું. બીજા સાર્થવાહ આ પત્ની વિગેરે સ્વજન છે, જે પહેલેથી જ પૂર્વોપાત ધર્મધનનું હરણ કરી લે છે અને આપતા કાંઈ નથી. આપ બધાંએ મળીને મને પ્રથમ સાર્થવાહ સાથે જવાની અનુમતિ તે આપી દીધી છે, એટલે હું આપના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨