________________
શિખ્યારૂપ આ જોડલીમાથી ગુણસ્વરૂપ શ્રી તીર્થ શ્રીજી અત્યાર સુધી જેમ તપસ્યા કરવામાં ખૂબ આગળ વધ્યા તેમ:શિષ્યાસ્વરૂપ બાળબ્રહ્મચારિણી શ્રીરંજનશ્રીજી જ્ઞાન પ્રાપ્ત કરવામાં ખૂબ આગળ વધી ગયા હતા. તેમની બુદ્ધિ ઘણું તીર્ણ હતી અને ભણવામાં મહેનત પણ ઘણું કરતા હતા તેથી અત્યાર સુધીમાં તેમણે વ્યાકરણ, કાવ્ય, ન્યાયમાં સ્યાદ્વાદમંજરી, પ્રકરણે, કર્મ , સંગ્રહણી અને કર્મપ્રકૃતિ વિગેરે ગ્રંથને અભ્યાસ ઘણે સુંદર કર્યો હતે. ભણવામાં તેઓ વિશેષ સમય ગાળતા હતા છતાં વડીલોને વિનય, ગુરુભક્તિ અને યથાશક્તિ તપ જપ કરવામાં પણ ચીવટ રાખતા હતા. : બાળબલાચારિણી પૂજ્ય વિદુષી સાધ્વી શ્રી રંજનશ્રીજી નાની ઉંમરના હેવાથી, વળી ઉંમરના પ્રમાણમાં ધાર્મિક અને સંસ્કૃતનો અભ્યાસ ઘણે સારે કર્યો હોવાથી, ધર્મક્રિયાઓ સિવાયને ઘણોખરો સમય તેમને અભ્યાસમાં જ જતે હોવાથી તથા પૂર્વ પુણ્યના પ્રતાપથી તેમને હસમુખ સ્વભાવ અને વાણમાં મધુરતા હોવાથી ખાસ કરીને નાની નાની બાળાઓ અને યુવતીઓના સમુદાયને તેમના તરફ સ્વાભાવિક જ આકર્ષણ થતું હતું. તેમની મુદ્રા, તેમને વિનય, તેમની ગુરુભક્તિ, તેમની વાણીની મીઠાશ અને તેમની વિદ્વત્તા જોઈને જ ઘણું ભવ્ય જીવે ધર્મારાધનમાં પ્રવૃત્તિ કરનારા થઈ જતા હતા. વળી પ્રસંગોપાત તેમના પરિચયમાં આવનારાએને તેઓ ડે પણ અસરકારક મધુર વાણીમાં ઉપદેશ સંભળાવી ધર્મમાં જેડીને તેઓનું મનોરંજન કરતા હોવાથી પોતાના નામને પણ સાર્થક કરતા હતા. તેમને માયાળુ
વભાવ અને પરોપકારવૃત્તિ વિગેરે અનેક ગુણે તેમનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com