________________
શ્રીવમાન તો મહાત્મ્ય
આખતા જણાવી હતી તેના ટૂંકમાં સાર એ હતા કે-“કિલષ્ટ કર્મના ક્ષય માટે તપ જ સમર્થ છે. તપના અનેકવિધ પ્રકારો છે પણ તેમાં આ શ્રી વમાન આયંબીલ તપની વિશિષ્ટતા છે. બીજા તપા જ્યારે અમુક અમુક દિવસે કરાતા છતાં જલદી પૂરા થાય છે, ત્યારે આ તપ લગાતાર દિવસેામાં કરાતા છતાં બહુ લાંબે સમયે પૂરા થઇ શકે છે. ચૌદ વર્ષ ઉપરાંતના સમય સુધી આ તપ કરનારનું તપસ્વી જીવન ચાલુ રહેલું હાય છે. ત્યારપછી પણ તપસ્યા કરવાના પરિણામ ચાલુ રહ્યા કરે છે. બીજા તપના પારણામાં જ્યારે પત્રાળીમાં પકવાન્નાદિ પીરસવાની પંચાતમાં પડવાનુ હાય છે ત્યારે આ તપના પારણામાં તે ઉપવાસ એટલે ખમણી તપસ્યા કરવાનું હાય છે. કાઇ પણ તપની પૂર્ણાહુતિમાં પારણાને દિવસે ખમણી તપસ્યારૂપ પારછાનું વિધાન હોય તે તે આ શ્રી વર્ધમાન તપમાં જ છે. દીક્ષાના ઉમેદવારાને સારા સંસ્કાર પાડીને દ્વીક્ષા આપવી જોઇયે? એવી જે જૈન સંધમાં બુમરાણ ચાલે છે તે બુમરાણ ચલાવનારાઓને શ્રી વર્ધમાન તપ આયંબીલની યાજના અને સંસ્થા જબરદસ્ત સંસ્કાર પાડનારી જવાબદાર અને જોખમદાર સંસ્થા છે. વ્યવસ્થિત રીતે આવું ખાતુ. ચલાવનારાઓ, પૈસાની મદદ આપનારા અને તન-મનથી મદદ કરનારાઓ સર્વે ધન્યવાદને પાત્ર છે.
ક
લખાગના ઉપાશ્રયમાં મળેલી મુંબઈના શ્રી વર્ધમાનતપ આયંબીલ ખાતાની વાર્ષિક જાહેર સભામાં “ શ્રી વમાનતપ અને શ્રી વર્ધમાનવર્ષ સંસ્થાની અનિવાર્ય જરૂર ” એ વિષય ઉપર આપેલું વ્યાખ્યાન. મામા વ્યાખ્યાન વાંચવુ ઢાય તેણે તે સંસ્થાના સ. ૧૯૮૮ મે. રપાટ જોવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com