________________
શીવાદ્ધમાન તપે મહાભ્ય. આરાધકે માટે આવશ્યકીય અમેઘ વર્ષા.
“આરાધકે માટે આવશ્યક છે.” ૧ સર્વજ્ઞ શાસનના સંચાલક સદગુરુની આજ્ઞાનુસાર
વર્તવું એ આરાધકે માટે આવશ્યક છે. પ્રારંભ કરેલા અનુષ્ઠાનના વિધિ-વિધાન પ્રત્યેના બહમાનમાં વધારો કરતાં રહેવું એ આરાધકે માટે
આવશ્યક છે. ૩ અનુષ્ઠાનના આરંભ કાળથી તેની સમાપ્તિ થાય ત્યાં સુધી
ચિત્તને એકાગ્ર કરવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪ નાશવંત પદાર્થોની પ્રાપ્તિ, ટકાવ અને વૃદ્ધિની તમન્ના
રહિત થવું એ આરાધકે માટે આવશ્યક છે. ૧ અણ કર્મોના ઉમૂલન કરવાના અનુષ્ઠાનનું અવલંબન
કરવું એ આરાધકો માટે આવશ્યક છે. અનુષ્ઠાનમાં કરેલે ઉદ્યમ નિષ્ફળ જતું નથી અને ઉદ્યમ કર્યા વિના અનુષ્ઠાન સફળ થતું નથી એવા ત્રિકાલાબાધિત સિદ્ધાંતને અનુસરવું એ આધકે માટે
આવશ્યક છે. ૭ અનુષ્ઠાનની અમૂલ્યતાને વિચારવી એ આરાધકે માટે
આવશ્યક છે. અનુષાનની અમૂલ્યતાને સમજીને આપત્તિકાળમાં પણ આરાધનાને છોડવી નહિ એ આરાધકે માટે આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com