________________
શ્રી વર્ધમાન તપે મહાગ્ય વિવેચનમાં રત્નત્રયીનું વિવેચન કેમ કર્યું, એ પ્રાસંગિક મેગ્યાદિ ચાર ભાવનાઓ, મનુષ્ય ભવની દુર્લભતા, સહકારી વિભાગો વિગેરેનું વિવેચન કરીને આડકતરી રીતિએ ગ્રન્થને ગહન બનાવવા પ્રયત્ન કર્યો કેમ? આવી આવી અનેકવિધ કેરી કલ્પનાઓ તમારી નજર સન્મુખ નૃત્ય કરી કરીને રવાના થઈ ગઈ હશે. રવાના થઈ ગયેલ કલ્પનાઓ ફરી ફરી વારઃ બહુરૂપીના દેખાવમાં હાજરી પણ આપી ગઈ હશે, માટે જ આવી કલ્પનાઓના કેટડાને જમીનદોસ્ત કરવા યુક્તિયુક્ત સમાધાનને હદયમાં સ્થિર કરવું જરૂરી છે. તે પ્રમાણે “ગુણ ગુણ વગર મળી શકતા નથી તેમ ધમ ધર્મ વગર રહી. શક નથી. ” આ એક જ વાક્યના વિવેચન આગલ મન:ઘડંત ક૯૫નાઓના કેરા કોટડા ટકી શકતા નથી. હવે વિચારીએ કે લાલ-લીલા-પીલા ગુણના અથને કેવલ લાલ રંગ લીલે રંગ કે પીલો રંગ મલતો નથી અર્થાત્ તે તે રંગના ઉમેદવારને રંગવાલી ચીજે મલે છે. તેવી રીતે તપોધર્મની શોધમાં નિકળેલાં અથઓને તે તપાધર્મના આરાધકે મળે છે, પણ કેવલ તપો ધર્મ કઈ જગ્યાએ મળતા જ નથી. અનેકવિધ ગુણપ્રાપ્તિના ઉમેદવારને પણ તે ગુણદ્વારા તે તે ગુણના નજરાણુ ભેટ કરાય છે તેવી રીતે તપાધર્મના અથીને તપાધર્મના આરાધકદ્વારા તપોધર્મ ઓળખાવાય છે. ગુણના વ્યાખ્યાનમાં ગુણનું વ્યાખ્યાન અવશ્યમેવ જરૂરનું છે. સાથે સાથે ગુણ-ગુણીનું એકમેકપણું અવલેકયું તેવી રીતે ગુણીના ગુણને ઉત્કર્ષ કરનારા સાધનાની વિચારણાને પણ આ ગ્રન્થમાં જરૂર આવકાશ છે. અને તેથી જ વર્ધમાન તપધ” નામના ગુણથી
ગુણને રંગી નાંખનારી, ગુણના ગુણને પમાડનાર, આહારની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com