________________
આ જિન કલ્યાણુક યંત્ર.
કારતક માસના સુદી તથા વદીના કલ્યાણક નં. તીથીનું નામ કલ્યાણકનું નામ ૧ કારતક સુદ ૩ શ્રી સુવિધિનાથ સર્વજ્ઞાય નમ: ૨ કારતક સુદ ૧૨ શ્રી અરનાથસર્વિશાય નમ: ૩ કારતક વદ ૫ શ્રી સુવિધિનાથ અર્હતે નમ: ૪ કારતક વદ ૬ શ્રી સુવિધિનાથનાથાય નમ: ૫ કારતક વદ ૧૦ શ્રી મહાવીરસ્વામીનાથાય નમ: ૬ કારતક વદ ૧૧ શ્રી પદ્મપ્રભુ પારંગતાય નમ:
માગશર માસના સુદી તથા વદીના કલ્યાણક ૭ માગશર સુદ ૧૦ શ્રી અરનાથ અર્હતે નમ: ૮ માગશર સુદ ૧૦ શ્રી અરનાથ પારંગતાય નમ: '૯ માગશર સુદ ૧૧ શ્રી અરનાથ નાથાય નમ: ૧૦ માગશર સુદ ૧૧ શ્રી મલ્લિનાથ અર્હતે નમ: ૧૧ માગશર સુદ ૧૧ શ્રી મલ્લિનાથ નાથાય નમ: ૧૨ માગશર સુદ ૧૧ શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમ: ૧૩ માગશર સુદ ૧૧ શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમ: ૧૪ માગશર સુદ ૧૪ શ્રી સંભવનાથ અર્હતે નમ: ૧૫ માગશર સુદ ૧૫ શ્રી સંભવનાથ નાથાય નમ: ૧૬ માગશર વદ ૧૦ શ્રી પાર્શ્વનાથ અર્હતે નમ: ૧૭ માગશર વદ ૧૧ શ્રી પાર્શ્વનાથ નાથાય નમ: ૧૮ માગશર વદ ૧૨ શ્રી ચંદ્રપ્રભુ અર્હતે નમ: ૧૯ માગશર વદ ૧૩ શ્રી ચંદ્રપ્રભુ નાથાય નમઃ
૨૦ માગશર વદ ૧૪ શ્રી શીતળનાથ સર્વજ્ઞાય નમ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com