________________
બી જિન કલ્યાણક યંગ.
૮૮ વૈશાખ વદ ૧૩ શ્રી શાંતિનાથ અર્હતે નમ: ૮૯ વૈશાખ વદ ૧૩ શ્રી શાંતિનાથપારંગતાય નમ: ૯૦ વૈશાખ વદ ૧૪ શ્રી શાંતિનાથ નાથાય નમ: જ્યેષ્ટ માસના સુદી તથા વદીના કલ્યાણક ૯૧ જેઠ સુદ ૫ શ્રી ધર્મનાથ પારંગતાય નમ: ૧૨ જેઠ સુદ ૯ શ્રી વાસુપૂજ્ય પરમેષ્ટિને નમ: ૯૩ જેઠ સુદ ૧૨ શ્રી સુપાર્શ્વનાથ અર્હતે નમ: ૯૪ જેઠ સુદ ૧૩ શ્રી સુપાર્શ્વનાથ નાથાય નમ: ૯૫ જેઠ વદ ૪ શ્રી રીખવદેવ પરમેષ્ટિને નમ: ૯૬ જેઠ વદ ૭ શ્રી વિમળનાથ પારંગતાય નમ: ૯૭ જેઠ વદ ૯ શ્રી નમિનાથ નાથાય નમ: અશાડ માસના સુદી તથા વદીના કલ્યાણક ૯૮ અશાડ સુદ ૬ શ્રી મહાવીર સ્વામી પરમેષ્ટિને નમ: ૯૯ અશાઠ સુદ ૮ શ્રી નેમનાથ પારંગતાય નમ: ૧૦૦ અશાડ સુદ ૧૪ શ્રી વાસુપૂજ્ય પારંગતાય નમ: ૧૦૧ અશાડ વદ ૩ શ્રી શ્રેયાંસનાથ પારંગતાય નમ: ૧૦૨ અશાડ વદ ૭ શ્રી અનંતનાથ પરમેષ્ટિને નમઃ ૧૦૩ અશાડ વદ ૮ શ્રી નમિનાથ અર્હતે નમ: ૧૦૪ અશાડ વદ ૯ શ્રી કુંથુનાથ પરમેષ્ટિને નમ:
શ્રાવણ માસના સુદી તથા વદીના કલ્યાણક ૧૦૫ શ્રાવણ સુદ ૨ શ્રી સુમતિનાથ પરમેષ્ટિને નમ: ૧૦૬ શ્રાવણ સુદ ૫ શ્રી નેમિનાથ અર્હતે નમ: ૧૦૭ શ્રાવણ સુદુ ૬ શ્રી નેમનાથ નાથાય નમ:
૧૦૮ શ્રાવણ સુદ ૮ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com