________________
શ્રી જિન કલ્યાણુક યંત્ર.
૪૩ મહા વદ ૯ શ્રી સુવિધિનાથ પરમેષ્ટિને નમ: ૪૪ મહા વદ ૧૧ શ્રી રીખવદેવ સર્વજ્ઞાય નમ: ૪૫ મહા વદ ૧૨ શ્રી મુનિસુવ્રત સર્વજ્ઞાય નમ: ૪૬ મહા વદ ૧૨ શ્રી શ્રેયાંસનાથ અર્હતે નમ: ૪૭ મહા વદ ૧૩ શ્રી શ્રેયાંસનાથ નાથાય નમ: ૪૮ મહા વદ ૧૪ શ્રી વાસુપૂજ્ય અહેતે નમ: ૪૯ મહા વદ ૦)) શ્રી વાસુપૂજ્ય નાથાય નમ: ફાગણ માસના સુદી તથા વદીના કલ્યાણક ૫૦ ફાગણ સુદ ૨ શ્રી અરનાથ પરમેષ્ટિને નમ: ૫૧ ફાગણ સુદ ૪ શ્રી મલિનાથ પરમેષ્ટિને નમ: પર ફાગણ સુદ ૮ શ્રી સંભવનાથ પરમેષ્ટિને નમ: પ૩ ફાગણ સુદ ૧૨ શ્રી મુનિસુવ્રત નાથાય નમ: ૫૪ ફાગણ સુદ ૧૨ શ્રી મલિનાથ પારંગતાય નમ: પપ ફાગણ વદ ૪ શ્રી પાર્શ્વનાથ પરમેષ્ટિને નમ: પ૬ ફાગણ વદ ૪ શ્રી પાર્શ્વનાથ સર્વજ્ઞાય નમઃ ૫૭ ફાગણ વદ ૫ શ્રી ચંદ્રપ્રભુ પરમેષ્ટિને નમ: ૫૮ ફાગણ વદ ૮ શ્રી રીખવદેવ અહંતે નમ: ૫૯ ફાગણ વદ ૮ શ્રી રાખવદેવ નાથાય નમ: ચૈત્ર માસના સુદી તથા વદીના કલ્યાણક ૬૦ ચૈત્ર સુદ ૩ શ્રી કુંથુનાથ સર્વજ્ઞાય નમ: ૬૧ ચૈત્ર સુદ ૫ શ્રી અનંતનાથ પારંગતાય નમ: ૬૨ ચિત્ર સુદ ૫ શ્રી અજિતનાથ પારંગતાય નમ: ૬૩ ચિત્ર સુદ ૫ શ્રી સંભવનાથ પારંગતાય નમ:
૬૪ ચૈત્ર સુદ ૯ શ્રી સુમતિનાથ પારંગતાય નમ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com