________________
ર૪૪
શીવલમાન તપે મહાભ્ય. ૧૫ ઈન્દ્રિરૂપી ભુજંગીનીને ચિત્તરૂપ કરંડીયામાં કેદ . કરી સર્વથા ભૂખ્યા રાખવામાં આવે તે થોડા જ વખતમાં નાશ પામે છે અને નહિં અનુભવેલું અદ્ભુત સુખ તપધર્મથી પ્રગટે છે.
૧૬ તપવડે ઈન્દ્રિયદમન અને રાગાદિ દેને પણ નિગ્રહ થાય છે.
૧૭ કુaહાદિકથી થતી પીડા અને દુનિમિત્તાદિકને ક્ષય કરનાર અને સુખસંપદાને મેળવી આપનાર ખરેખર મંગલકારી તપ જ છે.
૧૮ અઠ્ઠમ તપના પ્રભાવવડે ચક્રવતીએ પણ માગધ, વરદામ, ગંગા, સિંધુ અને પ્રભાસાધિપ દેના પણ માનને જય કરી શકે છે.
૧૯ હરિકેશી અને બલભદ્ર મુનિની પેઠે ત આકર્ષણ થાય છે.
૨૦ તપના પ્રભાવે દેવતા પણ દાસ થઈ તપસ્વી જનેની સેવાભક્તિમાં હાજર રહે છે.
૨૧ રસનેન્દ્રિયદ્વારા પોષાતા અન્નાદિ પ્રાણુઓના ઉદગ્ર કર્મ દેહદુર્ગને તજીને જતા નથી, એ રીતે તે રાગાદિક ઊલટા મજબૂત બને છે. આ હેતુથી જ અનશન, ઊદરી પ્રમુખ બાહા તપનું નિર્માણ કરેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com