________________
તપેાધમ સબંધી પ્રકી
२४३
ઉપદેશમાલાદિક શાસ્ત્રથકી જાણી આત્માથી જનાએ એ રીતે તપનું યથાશક્તિ સેવન કરવામાં અધિક આદર કરવા જોઇએ.
૬ દુષ્કર તપવડે ઘન-ધાતી કર્મોને ક્ષય કરી, નિલ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તી કરાએ ભવ્ય જીવેાના હિત માટે દ્વાદશવિધ (બાર પ્રકારના) તપનું પ્રતિપાદન કર્યું.
૭ બાહ્ય તપસેવન કરવાનું અભ્યંતર તપની પુષ્ટિ માટે ભગવાને કહેલું છે.
૮ વિનયાદિક તપેા ગુણની વૃદ્ધિ થાય તેમ લક્ષપૂર્વક આાતપનું સેવન કરવું ત્યારે જ સાર્થકતા છે.
\
હું બાહ્ય તાધર્મ –સેવનપૂર્વ કના અભ્યંતર તપ હિતકારી છે. ૧૦ તવડે અષ્ટ મહાસિદ્ધિ, રિદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૧૧ ચિલાતિપુત્રાદિકની પરે ભવસતિને પણ ક્ષય થાય છે.
૧૨ આબિલ તપવડે શ્રી સિદ્ધચક્રનું આરાધન કરતાં શ્રી શ્રીપાલ મહારાજાના કુષ્ઠ રોગ શાન્ત થયા અને કાયા સુવણૅ મયી થઇ, ખીજા સાતશે' કુટ્ટીઓના રાગ પણ તે તપથી દૂર ગયા છે.
૧૩ બ્રા-સ્ત્રી-માલ-ગૌહત્યાદિક દુષ્કર્મ કરનાર દ્રઢપ્રહારી પણ તપવડે જ કાણુ કર્મના ક્ષય કરી સદ્ગતિને પામ્યા છે.
૧૪ દ્વારિકા નગરીમાં દ્વૈપાયન ઋષિના દેવકૃત ઉપસર્ગો આયંબિલાદિ તપના પ્રભાવથી દ્વાદશ વર્ષ પર્યંત સ્થભિત થયા, અને તપ કરવામાં મોં-શિથિલ થયા ત્યારે દ્વૈપાયને પેાતાનું અલ અજમાવ્યું અને ઉપસર્ગો શરૂ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com