________________
તાધર્મની જરૂર છે.
૨૧ આ જીવે અનાદિ સંસારમાં ખાલમરણેા ઘણાં કર્યાં. હવે પડિતાદિ મરણ માટે પણ તપે ધર્માંની જરૂર
૨૨ તપરૂપી તરવાર હાથમાં લીધા સિવાય ક રૂપી શત્રુ વશ થતા નથી માટે તપેા ધર્મની જરૂર છે. ૨૩ જેએ ખાવા-પીવામાં મેાક્ષ માને તે મૂર્ખાના સરદાર છે માટે બુદ્ધિમાનમાં ગણાવા માટે તા ધમ ની
જરૂર છે. ૨૪ કેઇ ભવાના કની નિરા કરીને શાશ્વતસ્થાને પહેાંચવા માટે તપેા ધર્માંની જરૂર છે.
૧
-
૨૫ ભાગમાં રહેલ આપત્તિઓના સાક્ષાત્કાર કરાવનાર તપા ધર્માંની જરૂર છે.
૨૬ આત્મિક શક્તિઓના આવિર્ભાવ માટે તા ધની જરૂર છે.
૧૬
૨૭ જડવાદના જમાનામાં ત્યાગ ધર્મ તુ મક્કમપણે શિક્ષણુ દેનાર તપા ધર્માંની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com