________________
થી વર્તમાન મહાભ્ય. ૧૦ ઈન્દ્ર-લેકાંતિક દેવાદિક યાવત સર્વાર્થસિદ્ધિ વિમાનનું સુખ જોઈતું હોય તો પણ તપે ધર્મની જરૂર છે.
૧૧ નિગોદાદિ નીચ અવસ્થાની પ્રાપ્તિને રોકવા માટે પણ તપે ધર્મની જરૂર છે.
૧૨ જન્મ અને મરણનું દુઃખ ન લાવવું હોય તે તપ ધર્મની જરૂર છે.
૧૩ આ ભવઅટવીને ઉલંઘીને મોક્ષરૂપી બગીચામાં પહોંચવું હોય તે તપે ધર્મની જરૂર છે.
૧૪ આ સંસારરૂપ સમુદ્રથી તરવું હોય તે જહાજ સમાન તપે ધર્મની જરૂર છે.
૧૫ શરીર અને આત્માને જુદા કરવાં હોય તે તપ ધર્મની જરૂર છે.
૧૬ જ્ઞાન-દર્શન-ચારિત્રની વિશુદ્ધિ કરવી હોય તે તપે, ધર્મની જરૂર છે.
૧૭ ક્રોધાદિક શત્રુઓને નાશ કરવાં શસ્ત્ર-સમાન તપે ધર્મની જરૂર છે.
૧૮ ભવરૂપી કૂવામાંથી નીકળવું હોય તે ૨જજુ સમાન તપે ધર્મની જરૂર છે.
૧૯ કાલરૂપી રાક્ષસથી બચીને અવિનસ્થાને પહોંચવું હોય તે તપે ધર્મની જરૂર છે.
૨૦ સત્તર પ્રકારે સંયમ માર્ગની આરાધના કરનારને તો ધર્મની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com