________________
તપાધર્મ સંબન્ધી પ્રકીર્ણ.
૧ સમતા સહિત કરવામાં આવતા તપથી નિકાચિત કર્મને પણ ક્ષય થઈ શકે છે તે પછી બીજા કર્મોને ક્ષય થાય તેમાં નવાઈ નથી.
૨ શરૂ કરેલા કપરૂપ અગ્નિવડે અશુદ્ધ એવું જીવ-સુવર્ણ વિશુદ્ધ થઈ શકે છે, અર્થાત તીવ્ર તપસેવનથી આત્મા ઉજજવલ થાય છે.
૩ તીર્થકરોએ પિતે બાહા તપ એળે છે, અને તેના અભુત લાભ જાણ ભવ્ય જનોના હિત માટે તીર્થકરે એ જ તપનું સેવન કરવા ફરમાન કરેલું છે.
૪ તપથી દ્રવ્ય અને ભાવ લક્ષમીની પ્રાપ્તિ થાય છે, ભવસંતતિને ક્ષય થાય છે, ભયંકર રોગનું નિર્મુલન થાય છે, કર્મને ભૂકે થાય છે, વિદને વિસરાલ થઈ જાય છે, ઈન્દ્રિયનું દમન થાય છે, મંગલની માલા વિસ્તરે છે, ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય છે, દેવતાનું આકર્ષણ થાય છે, કામવિકાર કરમાઈ જાય છે માટે મેક્ષના અથી જનેએ તપનું સેવન અવશ્ય કરવું જોઈએ.
૫ શ્રી ઋષભદેવ ભગવાને વર્ષ ઉપરાંતની અને શ્રી વદ્ધ. માનવામીએ છ માસ પર્વતની અશનાદિક નિર્જલ આહાર રહિત તપસ્યાનું સેવન કરેલ છે. આ બીના આવશ્યક સૂત્ર,
મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com