Book Title: Varddhaman Tapomahatmya
Author(s): Chandrasagar Gani
Publisher: Rushabhdevji Chhaganiramji Pedhi

View full book text
Previous | Next

Page 330
________________ ઉપર હાર અંધાધુંધીમાં આત્મભાન કરાવનારી, ઘનઘાતી કર્મ તાડાવનારી, કેવલજ્ઞાન અપાવનારી, અને અંતમાં સિદ્ધિપદે પહોંચાડનારી જો કાઇ પણ શ્રેષ્ઠ સાધનરૂપ ગિત જવાબદાર અને જોખમદાર હાય તા મનુષ્ય ગતિ છે. આ પ્રાથમિક સાધનને આ ગ્રન્થના પ્રારંભમાં વર્ણવ્યું છે. ‘ સકળ સૂક્ષ્મ-ખાદર એકેન્દ્રિયા, એઇન્દ્રિયા, તૈઇન્દ્રિયા, ચૌન્દ્રિયા, પંચેન્દ્રિય-નારકી, તિય ચા, ચાર નિકાયના દેવા, અકર્મ ભૂમિના મનુષ્યા કરતાં કર્મ ભૂમિમાં સહકારિ સફળ સ ંજોગાપૂર્વક જન્મેલા મનુષ્યની કિ`મત અધિકાધિક છે ? આવી આવી યશેાગાથાઓને શાસ્ત્રકારીએ ઠામ ઠામ વર્ણવેલી છે. માનવ જીવન અને સ્વાધ્યાય એ એના પરસ્પર સબંધ Àાહ-પારસ જેવા સંબંધ છે. માનવજીવનને સફળ બનાવવામાં સ્વાધ્યાય કેટલુ હિતકારી છે તે અનુભવવા યોગ્ય છે. અને તેથી જ સ્વાધ્યાયલીન આત્માએ પ્રાતઃસ્મરણીય મહાપાધ્યાય શ્રીમદ્યશે।વિજયજી મહારાજવિરચિત ગાથાઓથી ગ્રુતિ રહેસ્યથી પેાતાના જીવનને જો રંગશે તેા પરમપદને હસ્તકમળવત્ દૃષ્ટિગોચર કરશે “ રસ આચારમય પ્રવચને, ભણ્યા અનુભવયેગ; તેહથી સુની વમે માહુને, વળી અતિ-રિત શેષગ, ’ શુદ્ઘનય ગા. ૧૩ ૧. જુએ. ચાલુ ગ્રન્થ પ્રકરણ બીજું. ૨. સવાસે। ગાથાનું સ્તવન ઢાળ ૪ થી. ,, ૨૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354